Facebook Pixel અલગ અંદાજની થીમ બેઈઝડ કંકોતરીનો ક્રેઝ | SAMBHAAV-METRO News – newspaper – Lesen Sie diese Geschichte auf Magzter.com
Mit Magzter GOLD unbegrenztes Potenzial nutzen

Mit Magzter GOLD unbegrenztes Potenzial nutzen

Erhalten Sie unbegrenzten Zugriff auf über 9.000 Zeitschriften, Zeitungen und Premium-Artikel für nur

$149.99
 
$74.99/Jahr

Versuchen GOLD - Frei

અલગ અંદાજની થીમ બેઈઝડ કંકોતરીનો ક્રેઝ

SAMBHAAV-METRO News

|

December 10, 2024

આધુનિક યુગની માગઃ ગિફ્ટ વગરની કંકોતરી અધૂરી, કંકોતરીતી કિંમતથી અનેકગણી મીઠાઈ, ગિફ્ટ કે ડ્રાયફ્રૂટ સાથે આમંત્રણનો ટ્રેન્ડ

અલગ અંદાજની થીમ બેઈઝડ કંકોતરીનો ક્રેઝ

આ વર્ષે શહેરમાં લગ્ન સિઝન પૂરબહારમાં ખીલી ઊઠી છે. ચારે તરફ ઢોલ ઢબૂકી રહ્યા છે. સૌ કોઇ પોતાનાં લગ્નને ખાસ બનાવવામાં વ્યસ્ત છે ત્યારે મહેમાનોને આમંત્રણ પણ હટકે આપવાનો ટ્રેન્ડ વધતાં લગ્નની શરૂઆત કંકોતરીથી થાય છે. ઘણા લોકો કંકોતરીની અનોખી ડિઝાઇન પસંદ કરે છે. એક સમયે માત્ર કંકોતરી મોકલીને મહેમાનોને લગ્નનું આમંત્રણ આપવાનો ટ્રેન્ડ હતો તે હવે ઘટી ગયો છે. તેનું સ્થાન ડિજિટલ કંકોતરી અથવા ફિઝિકલ કંકોતરી એ લીધું છે. સાથે સાથે ગિફ્ટનો ટ્રેન્ડ વધી રહ્યો છે. કંકોતરીમાં અનેક વેરાયટી જોવા મળી રહી છે. હવે લગ્નના દરેક પ્રસંગ હલદી, મેંદી, સંગીત, બેચલર પાર્ટી, મંડપ મુહૂર્ત, મામેરું અને લગ્ન તેમજ રિસેપ્શન માટે અલગ અલગ કંકોતરી એટલે કે આમંત્રણ કાર્ડ તૈયાર કરવામાં આવે છે અને પ્રસંગ અનુસાર મહેમાનોને બોલાવવામાં આવે ડ્રાયફ્રૂટ છે. સાથે એ પ્રમાણે ગિફ્ટ મૂકવામાં આવે છે.

WEITERE GESCHICHTEN VON SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ગરમીનો કહેરઃ અમદાવાદ RTOએ ડ્રાઈવિંગ ટેસ્ટના સમયમાં કર્યો ફેરફાર

RTO ટેસ્ટ ઈવનિંગ શિફ્ટમાં પણ

time to read

1 min

29-05-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

૧ જૂનથી દેશમાં LPGના ભાવથી લઈને સોલાર પેનલ સુધી... આટલું બદલાશે

આ ફેરફારોની અસર સામાન્ય માણસોનાં ખિસ્સાં પર પડશે

time to read

1 mins

29-05-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

વસ્તી ગણતરી તાલીમમાં ગેરહાજર હજારથી વધુ કર્મચારીઓને નોટિસ

રાષ્ટ્રીય સ્તરની ડિજિટલ વસ્તી ગણતરીની અતિમહત્ત્વની કામગીરી પ્રત્યે કર્મચારીઓએ ભારે ઉદાસીનતા દાખવી છે.

time to read

1 mins

29-05-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

એક એન્જિનિયરિંગ સીટ માટે ૧૦ પરીક્ષા વિદ્યાર્થીઓ માટે સંઘર્ષ, વાલીઓને સજા

વિવિધ પરીક્ષાઓ, ફોર્મ અને કાઉન્સેલિંગ પાછળ વાલીનો ખર્ચ રૂ. એક લાખ સુધી પહોંચ્યો

time to read

2 mins

29-05-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

PMની સલાહ હેલ્થની દૃષ્ટિએ પણ ઉપયોગી

કૂકિંગ ઓઇલનો વપરાશ ઘટાડો

time to read

2 mins

29-05-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

હમીરપુરમાં નિર્માણાધીન પુલનો સ્લેબ તૂટ્યો, છતાં મોતઃ અનેક મજૂર દટાયાની આશંકા

ઉત્તરપ્રદેશના હમીરપુરમાં બેતવા નદી પર બની રહેલા નિર્માણાધીન પુલનો સ્લેબ આજે વહેલી સવારે ત્રણ વાગ્યે ધડાકાભેર તૂટી પડ્યો હતો.

time to read

1 mins

29-05-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

પોલીસકર્મીઓનું નાક જ બન્યું બ્રેથ એનેલાઈઝર !

કરોડોનાં મશીનો ધૂળ ખાઈ રહ્યાં છે અને પોલીસ દારૂડિયાને સૂંઘીને કેસ કરી રહી છે

time to read

1 min

29-05-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ઘાતક છે લાંબા સમય સુધી બેસી રહેવું છે

અત્યારે લાઇફસ્ટાઇલ એવી થઈ છે કે શરીરની મૂવમેન્ટ ઓછી થઈ ગઈ છે.

time to read

2 mins

29-05-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

શું સમય પહેલાં વૃદ્ધ થઇ રહ્યું છે તમારું મગજર શરીર આપે છે આ પાંચ સંકેત

જેનું મગજ સ્વસ્થ તેનું શરીર પણ સ્વસ્થ, જે વ્યક્તિ મગજની યોગ્ય કાળજી કહેતી નથી તેનું મગજ અકાળે વૃદ્ધ પણ થઈ શકે છે.

time to read

1 min

29-05-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

CBSE ઓનસ્ક્રીન માર્કિંગ વિવાદ: તેલંગાણાની વિવાદિત કંપનીને હવે દંડ ફટકારવાની તૈયારી

૨૦૧૯માં પરીક્ષા અને મૂલ્યાંકનમાં ગરબડ બાદ કરાર રદ થયો હતો

time to read

1 mins

29-05-2026

Listen

Translate

Share

-
+

Change font size