પૂર્વ વિદેશપ્રધાન અને કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન એસએમ કૃષ્ણાનું ગત મોડી રાતે (સોમવારે) લગભગ ૨.૩૦ વાગ્યે નિધન થયું હતું. તેમણે બેંગલુરુ ખાતેના તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. તેમનું પૂરું નામ સોમનાહલ્લી મલ્લયા કૃષ્ણા હતું.
એસએમ કૃષ્ણા વય સંબંધિત બીમારીઓથી પીડિત હતા. કોંગ્રેસના દિગ્ગજ નેતા એસએમ કૃષ્ણા વર્ષ ૨૦૧૭માં ભાજપમાં જોડાયા હતા. તેમને ૨૦૨૩માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
Diese Geschichte stammt aus der December 10, 2024-Ausgabe von SAMBHAAV-METRO News.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der December 10, 2024-Ausgabe von SAMBHAAV-METRO News.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
શાસ્ત્રીનગર પોસ્ટ ઓફિસમાં કરોડો રૂપિયાની ઉચાપતના કૌભાંડમાં ED-CBI તપાસ કરશે -
બોગસ પાસબુક બનાવીને રોકાણકારોના કરોડો રૂપિયાનું રોકાણ અન્ય મિલકતોમાં કરાયું: શાસ્ત્રીનગર પોસ્ટ ઓફિસના બે અધિકારીઓની મિલીભગતથી કૌભાંડ આચરવામાં આવ્યું હતું
બોગસની બોલબાલા: IRCTCના એજન્ટ બની નકલી ઈ-ટિકિટ બનાવવાનું કૌભાંડ
ગઠિયો રેલવે સ્ટેશનમાં કૌભાંડ આચરતો હતોઃ સંખ્યાબંધ મુસાફરતે ટિકિટ બતાવી આપી હોવાની શંકાઃ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
સમગ્ર ગુજરાતમાં ઠંડીએ ભુક્કા બોલાવી દીધા નલિયાવાસીઓ ૬.૪ ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયા
ડાંગમાં ૮.૨ ડિગ્રી અને દાહોદમાં ૯.૫ ડિગ્રી ઠંડી નોંધાઈ
લંડનથી પાંચ દિવસ પહેલાં આવેલા યુવકતી અંગત મિત્રએ છરીતા ઘા ઝીંકી હત્યા કરી
યુવકે મિત્રની માતાને ગાળ બોલતાં હુમલો કરાયો મોડી રાતે છરીના ઘા ઝીંક્યા બાદ મિત્રએ ફોન પર ધમકી આપી
દુનિયાનો એક એવો જીવ, જે જીવનભર આંખ બંધ કરતો નથી
આ જીવ આપણી આસપાસ જ છે. અસલમાં માછલી એ જીવ છે, જે ક્યારેય આંખનું મટકું પણ મારતી નથી.
મૃત્યુ બાદ લાશમાં કયા ફેરફાર થાય છેઃ નર્સે જણાવેલી વાત સાંભળીને રૂવાંડાં ઊભાં થઈ જશે
અહો વૈચિત્ર્યમ્
મહેબૂબાતી દીકરીનાં નિવેદન પર સંતો ભડક્યા, કહ્યું ‘પાકિસ્તાન જતાં રહો'
ઈપ્તિજા મુફ્તીના હિન્દુત્વ વિરોધી નિવેદનથી વિવાદ
મુંબઈમાં બેસ્ટની બસે ૫૦ લોકોને કચડી નાખ્યાઃ સાતના મોત, ૪૩થી વધુ ઘાયલ
આરોપી ડ્રાઈવર સંજય મોરે સોમવારે પહેલી જ વાર બસ ચલાવી રહ્યો હતો
મહેબૂબાની દીકરીનાં નિવેદન પર સંતો ભડક્યા, કહ્યું ‘પાકિસ્તાન જતાં રહો'
ઈપ્તિજા મુફ્તીનાં હિન્દુત્વ વિરોધી નિવેદનથી વિવાદ
ફિલિપાઈન્સના કાનલોન જ્વાળામુખીમાં વિસ્ફોટઃ ૮૭,૦૦૦ લોકોનું રેસ્ક્યુ કરાયું
આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો, 3000 મીટર સુધી મોજાં ઊછળ્યાં