મધ્ય ફિલિપાઇન્સમાં કાનલોન જ્વાળામુખી ગઈ કાલે બપોરે ફાટ્યો હતો, જેના કારણે મોટા પ્રમાણમાં લાવાનો જથ્થો બહાર આવવા લાગ્યો, જે વેન્ટથી ૩,૦૦૦ મીટર ઉપર ખૂબ જ ઝડપથી ઊછળ્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ફિલિપાઈન સિવિલ ડિફેન્સ ઓફિસે જણાવ્યું હતું કે કાનલોન જ્વાળામુખી ફાટવાના કારણે લગભગ ૮૦,૦૦૦ લોકોને તાત્કાલિક બચાવી લેવામાં આવ્યા હતા અને સુરક્ષિત સ્થાન પર ખસેડવામાં આવ્યા હતા.
ફિલિપાઈન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોલ્કેનોલોજી એન્ડ સિસ્મોલોજીએ એલર્ટ લેવલ વધારી દીધું છે. સંસ્થાએ ચેતવણી આપી હતી કે મેગ્નેટિક વિસ્ફોટ શરૂ થયો છે, જે વધુ વિસ્ફોટો તરફ દોરી શકે છે. વિસ્ફોટના થોડા કલાકો પહેલાં રાજ્યના જ્વાળામુખી નિષ્ણાતોએ છ જ્વાળામુખી ધરતીકંપ અને ૧૬ મિનિટનું રાખ ઉત્સર્જન નોંધ્યું હતું. કાનલોન જ્વાળામુખી છેલ્લે જૂન-૨૦૨૪માં ફાટ્યો હતો. જ્વાળામુખી નીગ્રોસ ટાપુ પર નીગ્રોસ ઓરિએન્ટલ અને નીગ્રોસ ઓક્સિડેન્ટલના પ્રાંતમાં ફેલાયેલો છે અને તે દેશના સૌથી સક્રિય જ્વાળામુખી પૈકી એક છે.
Diese Geschichte stammt aus der December 10, 2024-Ausgabe von SAMBHAAV-METRO News.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der December 10, 2024-Ausgabe von SAMBHAAV-METRO News.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
વેજલપુર પોલીસચોકી પાસેથી અમૂલની ગાડીમાંથી દૂધનાં ૧૯ કેરેટની ઉઠાંતરી
રાતના નવ વાગ્યાથી ત્રણ વાગ્યા સુધીમાં ચોર દૂધતાં કેરેટની ચોરી કરીને નાસી ગયાઃ પોલીસે તપાસ શરૂ કરી
આજે ગીતા જયંતી અને મોક્ષદા એકાદશીની ભાવભેર ઉજવણી
શ્રદ્ધાળુઓ એકત્રિત થઈ મંદિર પરિસરમાં સાંજે શ્રીમદ્ ભગવદ્ગીતા'નું પઠન કરશે
શાસ્ત્રીનગર પોસ્ટ ઓફિસમાં કરોડો રૂપિયાની ઉચાપતના કૌભાંડમાં ED-CBI તપાસ કરશે -
બોગસ પાસબુક બનાવીને રોકાણકારોના કરોડો રૂપિયાનું રોકાણ અન્ય મિલકતોમાં કરાયું: શાસ્ત્રીનગર પોસ્ટ ઓફિસના બે અધિકારીઓની મિલીભગતથી કૌભાંડ આચરવામાં આવ્યું હતું
બોગસની બોલબાલા: IRCTCના એજન્ટ બની નકલી ઈ-ટિકિટ બનાવવાનું કૌભાંડ
ગઠિયો રેલવે સ્ટેશનમાં કૌભાંડ આચરતો હતોઃ સંખ્યાબંધ મુસાફરતે ટિકિટ બતાવી આપી હોવાની શંકાઃ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
સમગ્ર ગુજરાતમાં ઠંડીએ ભુક્કા બોલાવી દીધા નલિયાવાસીઓ ૬.૪ ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયા
ડાંગમાં ૮.૨ ડિગ્રી અને દાહોદમાં ૯.૫ ડિગ્રી ઠંડી નોંધાઈ
લંડનથી પાંચ દિવસ પહેલાં આવેલા યુવકતી અંગત મિત્રએ છરીતા ઘા ઝીંકી હત્યા કરી
યુવકે મિત્રની માતાને ગાળ બોલતાં હુમલો કરાયો મોડી રાતે છરીના ઘા ઝીંક્યા બાદ મિત્રએ ફોન પર ધમકી આપી
દુનિયાનો એક એવો જીવ, જે જીવનભર આંખ બંધ કરતો નથી
આ જીવ આપણી આસપાસ જ છે. અસલમાં માછલી એ જીવ છે, જે ક્યારેય આંખનું મટકું પણ મારતી નથી.
મૃત્યુ બાદ લાશમાં કયા ફેરફાર થાય છેઃ નર્સે જણાવેલી વાત સાંભળીને રૂવાંડાં ઊભાં થઈ જશે
અહો વૈચિત્ર્યમ્
મહેબૂબાતી દીકરીનાં નિવેદન પર સંતો ભડક્યા, કહ્યું ‘પાકિસ્તાન જતાં રહો'
ઈપ્તિજા મુફ્તીના હિન્દુત્વ વિરોધી નિવેદનથી વિવાદ
મુંબઈમાં બેસ્ટની બસે ૫૦ લોકોને કચડી નાખ્યાઃ સાતના મોત, ૪૩થી વધુ ઘાયલ
આરોપી ડ્રાઈવર સંજય મોરે સોમવારે પહેલી જ વાર બસ ચલાવી રહ્યો હતો