શહેરમાં વાહનચોરીના સંખ્યાબંધ બનાવો બની રહ્યા છે, જેમાં કેટલીક ફરિયાદો નોંધાય છે તો કેટલીક ફરિયાદો નોંધાતી નથી. વાહનચોર ગઠિયાઓ કોઇ પણ જગ્યાએ જઇને ડુપ્લિકેટ ચાવીની મદદથી કારની ચોરી કરીને જતા રહેતા હોય છે. શહેરના પ્રહ્લાદનગર વિસ્તારમાં આવેલા કોર્પોરેટ રોડ પરના આઇરિસ એક્ઝોટિકાના બેઝમેન્ટ પાર્કિંગમાંથી ગઠિયો પ૦ લાખ રૂપિયાની મર્સિડીઝ કાર ચોરી કરીને લઇ જતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. સીસીટીવી કેમેરા અને સિક્યોરિટી ગાર્ડ વચ્ચેથી ગઠિયો કારની ચોરી કરીને લઇ જતો રહ્યો છે.
Diese Geschichte stammt aus der December 13, 2024-Ausgabe von SAMBHAAV-METRO News.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der December 13, 2024-Ausgabe von SAMBHAAV-METRO News.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
દીકરાનું બારમું પૂરું થતાં જ વીફરેલી બુટલેગરે પરિવાર સાથે મળી પાડોશીનું મકાન તોડી નાખ્યું
વિધિના કારણે પુત્રનું મોત થયું હોવાની અંધશ્રદ્ધા રાખીને હુમલો કરાયોઃ ત્રણ મકાનમાં તોડફોડ
ઠંડી ફરીથી ટોપ ગિયરમાં નલિયામાં ૬.૫, રાજકોટમાં ૧૦.૮, અમદાવાદમાં ૧૧.૮ ડિગ્રી ઠંડી
અમદાવાદમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ સાથે ઠંડાગાર પવતો ફૂંકાતાં શહેરીજનો થથરી ઊઠ્યા
સાજિદતી ‘બાગી 4'માં સંજુ વિલનના રોલમાં જોવા મળશે
ટાઈગર શ્રોફની આગામી ફિલ્મ ‘બાગી 4'માં હવે સંજય દત્ત પણ નજરે પડવાનો છે.
સોફા રિપેર કરવા આવેલા શખ્સને જોતાં જ પ્રેમમાં પડી શેઠાણી, સગાઈ કરીને જ માની!
અહો વૈચિત્ર્યમ
કેનેડાનાં નાયબ વડા પ્રધાન અને તાણાપ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે કેબિનેટમાંથી રાજીનામું આપ્યું
ટ્રુડો સરકાર માટે મોટો ઝટકોઃ આગામી ચૂંટણીઓમાં થશે અસર
વરસાદગ્રસ્ત ટેસ્ટમાં ભારતને કોલોઓનથી ઉગારવા જાડેજા-રેડ્ડીની લડાયક બેટિંગ
રાહુલે કરિયરની ૧૭મી અર્ધસદી (૮૪) ફટકારી
વન નેશન, વન ઈલેક્શન બિલ આજે લોકસભામાં રજૂ કરાશેઃ PM ચર્ચામાં સામેલ થાય તેવી શક્યતા
રાજ્યસભામાં વડા પ્રધાન મોદીનો જવાબ શક્ય
જર્મનીના ચાન્સેલર ઓલાફ શોલ્ઝતી સરકાર પડીઃ સંસદમાં વિશ્વાસ મત હાર્યા
ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાઈ શકે છે
દેશનાં ચાર રાજ્યમાં ભરશિયાળે અતિભારે વરસાદનું રેડ એલર્ટ: પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા જારી
૨૨ ડિસેમ્બર સુધી હવામાન આવું જ રહેવાતી આગાહી
અમેરિકાના વિસ્કોન્સિનની સ્કૂલમાં ફાયરિંગ હમલાખોર કિશોરી સહિત ત્રણ લોકોનાં મોત
છથી વધુ લોકો ઘાયલઃ હુમલો કરનારી કિશોરી એબન્ડન્ટ લાઈફ ક્રિશ્ચિયત સ્કૂલતી જ વિધાર્થિની હતી