આજથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલનો રંગારંગ પ્રારંભ થઇ રહ્યો છે, જેમાં લાખોની સંખ્યામાં અમદાવાદીઓ મનોરંજન માણવા માટે આવશે. સંગીતના સૂરે તેમજ રંગબેરંગી લાઇટોથી કાંકરિયા તળાવ દીપી ઊઠશે. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાંજના સાત વાગ્યે કાંકરિયા કાર્નિવલનો શુભારંભ કરાવશે. કાંકરિયા કાર્નિવલના શુભારંભ દરમિયાન ભૂપેન્દ્ર પટેલ અંદાજિત ૮૬૮ કરોડ રૂપિયાના વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પનાં લોકાર્પણ કરશે. આ કાંકરિયા કાર્નિવલ ૩૧ ડિસેમ્બર સુધી ચાલશે, જેમાં વિવિધ પ્રકારનું મનોરંજન પૂરું પાડવામાં આવશે. આ વર્ષે કાંકરિયા કાર્નિવલમાં પહેલી વખત ડ્રોન શો, અંડરવોટર ડાન્સ અને દુબઈમાં યોજાતો હ્યુમન પાયરો શો થશે.
દુબઈમાં યોજાતો હ્યુમન પાયો શો જોવા માટે લોકો દૂર-દૂરથી આવશે. જે લોકો દુબઈ જઈ નથી શકતા તેઓ અમદાવાદના કાંકરિયા ખાતે આવીને હ્યુમન પાયરો શો નિહાળી શકશે. આજે ઉદ્ઘાટન દરમિયાન આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ, સહકારપ્રધાન જગદીશ વિશ્વકર્મા, સાંસદ હસમુખ પટેલ, સાંસદ દિનેશ મકવાણા, સાંસદ નરહિર અમીન, મેયર પ્રતિભા જૈન, મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન, ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી સહિતના નેતાઓ હાજર રહેશે.
Diese Geschichte stammt aus der Sambhaav METRO 25-12-2024-Ausgabe von SAMBHAAV-METRO News.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der Sambhaav METRO 25-12-2024-Ausgabe von SAMBHAAV-METRO News.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
પ્રેમિકા સાથે લગ્નના તાંતણે બંધાય તે પહેલાં જ યુવક મોતને ભેટ્યો
ત્રણ દિવસ પહેલાં પ્રેમિકાનો ભાઈ યુવક પર છરીના ઘા ઝીંકીને ફરાર થયો હતો
ખોખરામાં બાબાસાહેબની નવી પ્રતિમાનું અનાવરણ
દલિત સમાજના ધરણાં પૂર્ણઃ પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું
ઠંડીમાં ઘટાડો છતાં બરફીલા પવનો ફૂંકાતાં અમદાવાદીઓને કોઈ ખાસ રાહત મળી નહી
સૌરાષ્ટ્ર અને કચ્છમાં કડકડતી ઠંડી યથાવત્
દેશના કેટલાય વિસ્તારોમાં માવઠું ત્રાટકશેઃ ઠંડી કંપાવશે
જમ્મુ-કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા, નવા વર્ષે ઠંડીનો રેકોર્ડ તૂટવાની સંભાવના
CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘મારી યોજના’ પોર્ટલનો પ્રારંભ ભારતના વડા પ્રધાન હતા.
પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની ૧૦૦મી જન્મ જયંતીની ઉત્સાહભેર ઉજવણી
સદૈવ અટલઃ વાજપેયીજીને પીએમ સહિતના મહાનુભાવોતી શ્રદ્ધાંજલિ
દિલ્હીમાં ‘સદૈવ અટલ’ સ્મારકમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
PM મોદી મધ્ય પ્રદેશના ખજૂરાહોમાં કેન બેતવા નદી જોડો પરિયોજનાની આધારશિલા મૂકશે
પીએમ મોદી મધ્ય પ્રદેશના ખજૂરાહોમાં કેન-બેતવા નદી જોડો પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.
પાકિસ્તાને મોડી રાતે અફઘાનિસ્તાન પર એર સ્ટાઈક કરી બાળકો-મહિલાઓ સહિત ૧૫નાં મોત
TTPનાં ઠેકાણાંઓને નિશાન બનાવ્યાં
ક્રિસમસ'તી ઉજવણીનો પ્રારંભ
ચર્ચમાં ડેકોરેશન સાથે ખાસ ગમાણ તૈયાર કરાઈ
કાંકરિયા કાર્નિવલમાં ખિસ્સા કાતરુથી સાવધાન રહેજોઃ લોકોની સુરક્ષા માટે પોલીસ સ્ટેન્ડ બાય
કાંકરિયા ખાતે પોલીસ કંટ્રોલરૂમ બતાવાયોઃ ઉચ્ચ અધિકારી સાથે પોલીસની ફોજ તહેનાત