મહિલાઓ પોતાની ખૂબસૂરતીને લઈને ખૂબ સજાગ રહેતી હોય છે પછી કોઈ પણ ફંક્શન હોય કે તહેવાર, કેવી રીતે પરફેક્ટ રહેવું તે વિશે તેઓ ખૂબ સારી રીતે જાણતી હોય છે, પરંતુ કોરોનાના લીધે મહિલાઓ આ સમયે પાર્લર અને સલૂનમાં જઈ શકે તેમ નથી. આ સ્થિતિમાં ઓછા ખર્ચમાં તમે પણ ઘરે બેઠા જ એક બ્યૂટિ પ્રોડક્ટનો ઘણી રીતે ઉપયોગ કરી શકો છો.
આવો, અહીં જાણીએ બ્યૂટિશિયન શિલ્પી મિશ્રા પાસેથી કે કેવી રીતે આપણે એક જ કોસ્મેટિકનો ઘણી રીતે ઉપયોગ કરી શકીએ છીએ.
લિપસ્ટિક
કલરફુલ વિંગ લાઈનર:
લિપસ્ટિકનો ઉપયોગ તમે મલ્ટિકલર વિંગ લાઈનર માટે કરી શકો છો. મલ્ટિકલર વિંગ લાઈનર માટે તમે લિક્વિડ મેટ લિપસ્ટિકનો ઉપયોગ કરો. તેને વિંગ લાઈનરનો શેપ આપીને આંખ પર લગાવી શકો છો. લિપસ્ટિકનો ઉપયોગ કરાયેલ વિંગલાઈનર બોલ્ડ લુક આપે છે.
બ્લશર:
લિપસ્ટિકનો ઉપયોગ બ્લશર માટે પણ કરવામાં આવે છે. જો તમારે તમારા ગાલને નેચરલ લુક આપવો હોય તો કોઈ પણ લાઈટ શેડ લિપસ્ટિકનો ઉપયોગ કરો અને જો તમે પાર્ટી લુક મેળવવા ઈચ્છતા હોય તો ડાર્ક શિમરી લિપસ્ટિકનો ઉપયોગ કરો.
ફાઉન્ડેશન
ફાઉન્ડેશનથી બનાવો કેંસીલર :
ફાઉન્ડેશનનો ઉપયોગ આપણે મેકઅપમાં બેસ આપવા માટે કરીએ છીએ, જેથી ફેસ ગોરો અને એકસમાન દેખાય, પરંતુ આપણે ફાઉન્ડેશનનો ઉપયોગ ઘણી રીતે કરી શકીએ છીએ. ફેસ પર ડાઘધબ્બા અને પિંપલ્સને છુપાવવા માટે આપણે કંસીલરનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ શું તમે જાણો છો, આપણે ફાઉન્ડેશનથી કંસીલર પણ બનાવી શકીએ છીએ? હા, ફાઉન્ડેશનથી કંસીલર બનાવવું ખૂબ સરળ છે.
Diese Geschichte stammt aus der August 2022-Ausgabe von Grihshobha - Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der August 2022-Ausgabe von Grihshobha - Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો