પુરુષને કેમ ગમે છે વયસ્ક મહિલા
Grihshobha - Gujarati|September 2022
પુરુષ મોટાભાગે પોતાનાથી મોટી ઉંમરની મહિલાઓ તરફ આકર્ષિત થઈ જાય છે, પરંતુ તેનું કારણ શું છે, તે જાણવું ખૂબ રસપ્રદ છે..
મિની સિંહ
પુરુષને કેમ ગમે છે વયસ્ક મહિલા

૧૯૮૧માં રિલીઝ થયેલી ‘પ્રેમ ગીત’ ફિલ્મના ગીતની એક લાઈન ‘ન ઉમ્ર કી સીમા હો ન જન્મ કા હો બંધન..’ બોલીવુડ અભિનેતા પર બિલકુલ બંધ બેસે છે. હાલના દિવસોમાં મલાઈકા અરોરા અને એક્ટર અર્જુન કપૂરના અફેરની ખૂબ ચર્ચા ચાલી રહી છે અને તેનાથી પણ વધારે ચર્ચા તેમની વચ્ચેના એજ ગેપની રહી છે. બંનેની ઉંમર વચ્ચે લગભગ ૧૧ વર્ષનું અંતર છે. આ જ કારણસર તેમને મોટાભાગે સોશિયલ મીડિયા પર ટ્રોલ થવું પડે છે.

એક ઈન્ટરવ્યૂ દરમિયાન મલાઈકા અરોરાએ કહ્યું હતું કે આપણે એક એવા સમાજમાં રહીએ છીએ, જ્યાં એક મોટી ઉંમરની મહિલા પોતાનાથી નાની ઉંમરના છોકરાને પ્રેમ કરે, તો લોકો તેને એક્સેપ્ટ નથી કરી શકતા.

સમાજમાં એવી માન્યતા છે કે લગ્ન સમયે છોકરીની ઉંમર હંમેશાં છોકરાથી નાની હોવી જોઈએ, કારણ કે માનવામાં આવે છે કે પતિ ઘરની મુખ્ય વ્યક્તિ હોય છે, તેથી તે વધારે અનુભવી અને સમજદાર હોવી જોઈએ. ભારતમાં સરકાર તરફથી પણ લગ્નની કાયદેસર ઉંમર છોકરા માટે ૨૧ વર્ષ અને છોકરી માટે ૧૮ વર્ષ રાખવામાં આવી છે.

પરંતુ બદલાતા સમયમાં પ્રેમ કરવાના અંદાજમાં પણ ખૂબ બદલાવ આવ્યો છે અને તેનું સૌથી મોટું ઉદાહરણ છે છોકરાઓનું પોતાનાથી મોટી ઉંમરની છોકરીઓ પ્રતિ આકર્ષિત થવું. હવે અંતરને નજરઅંદાજ કરીને તેને પ્રેમ અને સન્માનના ભાવથી જોવામાં આવી રહ્યો છે.

છોકરાઓ પણ પોતાનાથી ઉંમરમાં નાની નહીં, પરંતુ પોતાનાથી મોટી છોકરીઓને વધારે પસંદ કરવા લાગ્યા છે. બોલીવુડથી લઈને હોલીવુડ સુધીમાં આ પ્રકારના ઘણા બધા કપલ્સ મળશે, જેમની ઉંમરમાં સારો એવો તફાવત રહ્યો છે.

ઈમેન્યૂઅલ મેક્રોં : ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યૂઅલ મેક્રોં પોતાની પત્ની બ્રિજેટ મેક્રોંથી ૨૪ વર્ષ નાના છે. જે સમયે ઈમેન્યૂઅલ મેક્રો સ્કૂલમાં ભણતા હતા ત્યારે બ્રિજેટ તેમના ટીચર હતા અને બંને વચ્ચે તે જ સમયે પ્રેમ પાંગર્યો હતો.

ઉર્મિલા માતોંડકર : એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકરે પોતાનાથી ૯ વર્ષ નાના છોકરા મીર મોહિસન અખ્તર સાથે લગ્ન કર્યા છે. મોહિંસન એક વેપારી કાશ્મીરી પરિવારમાંથી આવે છે.

Diese Geschichte stammt aus der September 2022-Ausgabe von Grihshobha - Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der September 2022-Ausgabe von Grihshobha - Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS GRIHSHOBHA - GUJARATIAlle anzeigen
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
Grihshobha - Gujarati

5 વેડિંગ ફૂટવેર આઈડિયા

બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...

time-read
4 Minuten  |
December 2024
પરફેક્ટ બ્રાઈડલ-વેર
Grihshobha - Gujarati

પરફેક્ટ બ્રાઈડલ-વેર

લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...

time-read
3 Minuten  |
December 2024
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
Grihshobha - Gujarati

9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ

જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...

time-read
3 Minuten  |
December 2024
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
Grihshobha - Gujarati

બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી

પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...

time-read
4 Minuten  |
December 2024
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
Grihshobha - Gujarati

હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી

જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...

time-read
5 Minuten  |
December 2024
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
Grihshobha - Gujarati

બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ

નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...

time-read
4 Minuten  |
December 2024
સમાચાર.દર્શન
Grihshobha - Gujarati

સમાચાર.દર્શન

આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.

time-read
2 Minuten  |
December 2024
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
Grihshobha - Gujarati

એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો

સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો

time-read
2 Minuten  |
December 2024
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
Grihshobha - Gujarati

ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

જે ભાગલા પાડે તે કાપે

time-read
6 Minuten  |
December 2024
ફૂલ અને કાંટા
Grihshobha - Gujarati

ફૂલ અને કાંટા

હારીને પણ આ રીતે જીતો

time-read
2 Minuten  |
December 2024