સફળ બોલર: ઝૂલન ગોસ્વામી
Grihshobha - Gujarati|March 2023
વન ડે ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધારે વિકેટ લેનારની યાદીમાં અગ્ર ક્રમાંક ધરાવે છે..
સફળ બોલર: ઝૂલન ગોસ્વામી

જન્મસ્થળ ચકદાહાથી કોલકાતાના સ્ટેડિયમ સુધી તે ભીડભાડવાળી લોકલ ટ્રેન પકડતી અને આ અઢી-ત્રણ કલાકની મુસાફરીમાં ટ્રેનના દરવાજા પર ઊભા રહીને દરરોજ પ્રેક્ટિસ માટે પહોંચતી હતી.

ઝૂલન ગોસ્વામીનો જન્મ ૨૫ નવેમ્બર, ૧૯૮૨માં પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લાના ચકદાહા શહેરમાં એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ નિશિત ગોસ્વામી અને માતાનું નામ ઝરણા ગોસ્વામી છે. તેમને એક ભાઈ પણ છે જેનું નામ કુનાલ ગોસ્વામી છે. ઝૂલને ૧૫ વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. ક્રિકેટમાં શરૂઆત કરતા પહેલાં તે ફૂટબોલ પસંદ કરતી અને રમતી હતી.

તે પછી ૧૯૯૭ની મહિલા ક્રિકેટ વર્લ્ડકપ ફાઈનલ મેચ જે કોલકાતાના ઈડન ગાર્ડન મેદાન પર રમાઈ હતી, તેમાં ઝૂલન એક બોલગર્લનું કામ કરી રહી હતી. મેચ જીત્યા પછી ઓસ્ટ્રેલિયન ખેલાડીના વિક્ટ્રી લેપને જોયા પછી તેમણે આ રમતમાં વધારે રસ લેવાનું શરૂ કર્યું અને ભારત માટે વર્લ્ડકપ જીતવાનું સપનું જોવા લાગી.

સરળ નહોતું સપનું પૂર્ણ કરવું

Diese Geschichte stammt aus der March 2023-Ausgabe von Grihshobha - Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der March 2023-Ausgabe von Grihshobha - Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS GRIHSHOBHA - GUJARATIAlle anzeigen
૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ
Grihshobha - Gujarati

૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ

આ વખતના તહેવાર પર અહીં જણાવેલા એપ્લાયંસિસને પોતાના સાથી બનાવશો, તો ઘરના કામ ઓછા સમયમાં પતાવીને થોડો સમય પોતાના માટે પણ કાઢી શકશો...

time-read
5 Minuten  |
October 2024
છોકરામાં શું શોધે છે છોકરી
Grihshobha - Gujarati

છોકરામાં શું શોધે છે છોકરી

શું તમને ખબર છે કે ધનદોલતથી વધારે છોકરીઓ છોકરાની આ ખૂબીઓ જોઈને ઈમ્પ્રેસ થાય છે...

time-read
5 Minuten  |
October 2024
બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો
Grihshobha - Gujarati

બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો

તમે પણ તમારા ઘરને કંઈક અલગ રીતે અને ખાસ અંદાજમાં સજાવીને લોકો પાસેથી વખાણ સાંભળવા ઈચ્છતા હોય, તો બોહેમિયન શૈલી વિશે જરૂર જાણો...

time-read
3 Minuten  |
October 2024
રંગોથી ઘરને આપો ન્યૂ લુક
Grihshobha - Gujarati

રંગોથી ઘરને આપો ન્યૂ લુક

તહેવાર પર તમે પણ તમારા ઘરને રંગોથી કલરફુલ બનાવી શકો છો, આ રીતે...

time-read
4 Minuten  |
October 2024
ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર
Grihshobha - Gujarati

ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર

તહેવારમાં ફેસને કેવી રીતે નિખારશો કે લોકો પ્રશંસા કર્યા વિના રહી ન શકે...

time-read
3 Minuten  |
October 2024
પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ
Grihshobha - Gujarati

પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ

આ તહેવારમાં મિત્રો અને સગાંસંબંધીને આપવા માંગો છો ભેટ, તો આ બેસ્ટ ઓપ્શન છે...

time-read
6 Minuten  |
October 2024
હેર કેર ફોર ફેસ્ટિવલ
Grihshobha - Gujarati

હેર કેર ફોર ફેસ્ટિવલ

ફેસ્ટિવલમાં નવા કપડાં સાથે સ્ટાઈલિશ હેરમાં બધાની સામે આકર્ષક દેખાવા માંગો છો, તો આ ટિપ્સ ઘણી ઉપયોગી સાબિત થશે...

time-read
4 Minuten  |
October 2024
હેપી ફેસ્ટિવલ
Grihshobha - Gujarati

હેપી ફેસ્ટિવલ

ઉલ્લાસ અને ખુશી લઈને આવ્યા છે તહેવાર, તો હવે રાહ કોની જુઓ છો ખોલો ને તમારા મનનાં દ્વાર...

time-read
6 Minuten  |
October 2024
સમાચારદર્શન
Grihshobha - Gujarati

સમાચારદર્શન

અમેરિકામાં, સારી અમીરી છે પણ એટલી જ પીડાજનક ગરીબી પણ છે.

time-read
2 Minuten  |
October 2024
ઊડતી નજર - ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
Grihshobha - Gujarati

ઊડતી નજર - ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

પાર્કિંગ ફી વધારો, ઘરોની મુશ્કેલી વધારો

time-read
5 Minuten  |
October 2024