જ્યારે અસામાન્ય રીતે ઝડપથી વાળ ખરવા લાગે છે ત્યારે નવા વાળ એટલી ઝડપથી આવતા નથી કે પછી તે પહેલાંના વાળથી વધારે પાતળા અને કમજોર ઊગે છે અને ગ્રોથ ઓછો થવો શરૂ થાય છે. આ સ્થિતિમાં વાળ પર વધારે ધ્યાન આપવું જોઈએ, કારણ કે સ્થિતિ એલોપેસિયા બાજુ જાય છે. અપોલો હોસ્પિટલના સીનિયર કંસલ્ટન્ટ (પ્લાસ્ટિક કોસ્મેટિક એન્ડ રિકંસ્ટ્રાક્ટિવ સર્જરી) ડોક્ટર કુલદીપ સિંહ પ્રમાણે:
એલોપેસિયાના આ પ્રકાર છે
એંડ્રોજેનિક એલોપેસિયા: આ સ્થાયી પ્રકાર છે અને એક ખાસ પ્રકારના સ્કેલ્પ પર ઊભરે છે. આ પ્રકારના એલોપેસિયા માટે મુખ્યત્વે ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સ સંબંધિત પરિવર્તન અને આનુવંશિકતા જવાબદાર હોય છે.
આ મહિલાઓથી વધારે પુરુષોમાં હોય છે. આ કાનપટી અને માથાના ઉપરના ભાગથી શરૂ થઈને પાછળ બાજુ વધે છે અને આ યુવાની પછી કોઈ પણ ઉમરે શરૂ થઈ શકે છે.
એલોપેસિયા એરીટા: તેમાં માથાના અલગઅલગ ભાગમાં જ્યાંત્યાંના વાળ ખરી જાય છે, જેથી માથા પર એલોપેસિયાનો પેચ દેખાય છે. આ સ્થિતિ શરીરની રોગપ્રતિરોધક શક્તિ ઓછી હોવાથી આવે છે.
ટ્રેક્શન એલોપેસિયા: આ લાંબા સમય સુધી વાળને એક જ સ્ટાઈલમાં બાંધી રાખવાથી થાય છે, પરંતુ હેરસ્ટાઈલ બદલી દેવાથી વાળ ખરતા અટકી જાય છે.
હોર્મોન્સ પરિવર્તનથી: આ કોઈ ખાસ તબીબી કારણ જેમ કે કેન્સર કીમોથેરપિ, વધારે વિટામિન એના પ્રયોગથી, ઈમોશનલ અથવા ફિઝિકલ સ્ટ્રેસના લીધે અથવા ગંભીર રીતે બીમાર પડવા અથવા તાવ હોવાથી થાય છે.
એલોપેસિયાની શરૂઆત: પુરુષોમાં એલોપેસિયાની શરૂઆત કાનપટીથી થાય છે અને બીજી બાજુ મહિલાઓમાં એલોપેસિયાની શરૂઆત વચ્ચેની પાથીથી થાય છે.
સમય પહેલાં ખરતા વાળ: વાળના સમય પહેલાં ખરવાને એક અન્ય આનુવંશિક સમસ્યાને એંડ્રોજેનિક એલોપેસિયા કહેવામાં આવે છે, જેને સામાન્ય રીતે પેટર્ન બોલ્ડનેસ તરીકે ઓળખવામાં આવે છે. મહિલાઓ અને પુરુષો બંનેમાં વાળ ખરવાનું આ સામાન્ય રૂપ છે, પરંતુ એલોપેસિયાની શરૂઆત થવાનો સમય અને પેટર્ન લિંગ પ્રમાણે અલગઅલગ થાય છે.
પુરુષોના ખરતા વાળ: પુરુષોમાં વાળ ખરવાની સમસ્યા કિશોરાવસ્થાથી શરૂ થાય છે અને આ સમસ્યાને સામાન્ય રીતે મેલપેટર્ન બોલ્ડનેસના નામે ઓળખાય છે. તેમાં હેર લાઈન દૂર જાય છે અને ઉપરનો ભાગ સાફ થઈ જાય છે.
Diese Geschichte stammt aus der April 2023-Ausgabe von Grihshobha - Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der April 2023-Ausgabe von Grihshobha - Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો