સુખદ બનાવો ટ્વિન પ્રેગ્નન્સી
Grihshobha - Gujarati|April 2023
જો જોડિયા બાળકની મા બનવાના છો તો આ વાતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે..
સુખદ બનાવો ટ્વિન પ્રેગ્નન્સી

રમાના લગ્નને ૮ વર્ષ થયા હતા, પણ તેને કોઈ બાળક નહોતું થઈ રહ્યું. બાળક માટે સારવાર કરાવવા રમા પતિ સાથે ડોક્ટર પાસે ગઈ. કેટલાય દિવસ દવા લીધી, પણ કોઈ ફાયદો ન થયો. રમા અને તેના પતિએ ડોક્ટરની સારવાર કરાવવાની બંધ કરી દીધી. તેના ૭ મહિના પછી જ રમા ગર્ભવતી થઈ ગઈ. તેને લાગ્યું કે બાળક કોઈ દવા લીધા વિના આવ્યું છે. જે રીતે બાળક પેટમાં આવ્યું છે એ રીતે તેનું પ્રસ પણ થઈ જશે, તેણે વિચાર્યું.

અહીં રમાની ભૂલ થઈ ગઈ. તેને કોઈ તકલીફ ન થઈ તો તે કોઈ પણ પ્રકારની તપાસ કરાવવા માટે ડોક્ટર પાસે ન ગઈ. જ્યારે પ્રસવનો સમય લગભગ નજીક આવ્યો અને બાળક નહોતું ફરી શકતું ત્યારે રમાને પેટમાં ખૂબ પીડા થવા લાગી. ત્યારે રમા ડરના માર્યા પતિ સાથે હોસ્પિટલ ગઈ.

હોસ્પિટલ પહોંચતાં તેની હાલત બગડી ગઈ. મુશ્કેલીથી ઓપરેશન કરીને ડોક્ટરોએ રમાને તો બચાવી લીધી, પણ તેના જોડિયા બાળકોને ન બચાવી શક્યા. રમા અને તેનો પતિ પસ્તાઈ રહ્યા છે કે જો સમયસર તપાસ કરાવતા રહેતા અને પ્રસવ સમયે હોસ્પિટલ ગયા હોત તો બાળકને બચાવી શકાયા હોત.

ટેન્શન નહીં સાવચેતી રાખો

હકીકતમાં, બાળક પેટમાં આવતા ડોક્ટરની તપાસ જરૂર કરાવો. પ્રસવ હોસ્પિટલ કે કોઈ જાણકારની દેખરેખમાં થવું જોઈએ. જો પેટમાં જોડિયા બાળક ઊછરી રહ્યા છે તો વધારે સાવચેતી રાખવાની જરૂર છે.

Diese Geschichte stammt aus der April 2023-Ausgabe von Grihshobha - Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der April 2023-Ausgabe von Grihshobha - Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS GRIHSHOBHA - GUJARATIAlle anzeigen
ઉશ્કેરે છે મર્દાનગીની મજાક
Grihshobha - Gujarati

ઉશ્કેરે છે મર્દાનગીની મજાક

કેટલાક લોકો ગુસ્સામાં અથવા મજાકમાં ઘણું બધું કહેતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે કઈ વાત ભૂલથી છોકરાઓ સામે બોલવી ન જોઈએ...

time-read
2 Minuten  |
September 2024
મોનસૂનમાં આ રીતે રાખો ઘરની સારસંભાળ
Grihshobha - Gujarati

મોનસૂનમાં આ રીતે રાખો ઘરની સારસંભાળ

મોનસૂનમાં ઘરની સારસંભાળ માટે અહીં જણાવેલ ટિપ્સ તમારા માટે ખૂબ કામની સાબિત થશે...

time-read
5 Minuten  |
September 2024
મોનસૂનમાં સ્કિન એલર્જી
Grihshobha - Gujarati

મોનસૂનમાં સ્કિન એલર્જી

મોનસૂનમાં સ્કિનની એલર્જીથી બચવું હોય તો આ જાણકારી તમારા માટે જ છે...

time-read
2 Minuten  |
September 2024
શું સેક્સની મજા બગાડે છે પીડા
Grihshobha - Gujarati

શું સેક્સની મજા બગાડે છે પીડા

સેક્સ લાઈફ એન્જોય કરવા આ જાણવું તમારા માટે ખૂબ જરૂરી છે...

time-read
3 Minuten  |
September 2024
સેલિબ્રિટી ઘર જે બન્યું ખાસ
Grihshobha - Gujarati

સેલિબ્રિટી ઘર જે બન્યું ખાસ

ઘરને જો તમે થોડું જુદી રીતે સજાવવા ઈચ્છો છો, તો અહીં જણાવેલી જાણકારી તમારા માટે જ છે...

time-read
2 Minuten  |
September 2024
સ્વાસ્થ્ય રક્ષા
Grihshobha - Gujarati

સ્વાસ્થ્ય રક્ષા

કંન્જક્ટિવાઈટિસ જેને સામાન્ય ભાષામાં આંખ આવવી કહેવાય છે.

time-read
3 Minuten  |
September 2024
તેમની ફેસબુકિયા ફ્રેન્ડ્સ
Grihshobha - Gujarati

તેમની ફેસબુકિયા ફ્રેન્ડ્સ

પત્નીની સાહેલીઓએ જ્યારે મારા વિશે ઊંધુંસીધું કહીને તેને ભડકાવી દીધી તો હું પણ અકડાઈ ગયો પણ જલદીથી મને મારી ભૂલ દેખાવા લાગી...

time-read
4 Minuten  |
September 2024
સુંદર દેખાવું તમારો હક
Grihshobha - Gujarati

સુંદર દેખાવું તમારો હક

સુંદર દેખાવું દરેક મહિલાની ઈચ્છા હોય છે, પરંતુ તેનાથી ઘરના લોકો ચિડાય અથવા તેને નાટક સમજે તો પછી તમારે શું કરવું જોઈએ...

time-read
4 Minuten  |
September 2024
લવ સેન્ટર કેમ બને છે જિમ
Grihshobha - Gujarati

લવ સેન્ટર કેમ બને છે જિમ

એક્સર્સાઈઝ કરતાંકરતાં પોતાના જિમ ટ્રેનરને પ્રેમ કરવો આજકાલ સામાન્ય કેમ થઈ રહ્યો છે...

time-read
5 Minuten  |
September 2024
૯ ટિપ્સ લોન દેખાશે ગ્રીન
Grihshobha - Gujarati

૯ ટિપ્સ લોન દેખાશે ગ્રીન

લોનને સુંદર અને હરિયાળી રાખવા અહીં જણાવેલી ટિપ્સ ખૂબ કામની સાબિત થશે...

time-read
3 Minuten  |
September 2024