થાઈરોઈડ ગ્રંથિ શરીરની એક નાની, પણ મહત્ત્વની ગ્રંથિ છે. તેના દ્વારા સ્રાવિત હોર્મોન્સ શરીરની કેટલીય મુખ્ય પ્રક્રિયામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે આ ગ્રંથિ દ્વારા સ્રાવિત હોર્મોન્સ અસંતુલિત થાય છે ત્યારે તેની અસર પૂરા શરીર પર થાય છે. જ્યારે આવું થાય છે તો શરીર કેટલાક સંકેત આપે છે, પરંતુ ઘણી વાર લોકો તેને નજરઅંદાજ કરે છે, કારણ કે આ પ્રકારના સંકેત કેટલીય સ્વાસ્થ્ય સમસ્યામાં પણ દેખાય છે.
ખાણીપીણીની ખોટી ટેવો અને ખરાબ જીવનશૈલીના લીધે યુવા મહિલાઓ પણ ઝડપથી થાઈરોઈડથી સંબંધિત ગરબડીનો શિકાર થઈ રહી છે. થાઈરોઈડ ગ્રંથિ સંબંધિત સમસ્યા મહિલા અને પુરુષ બંનેને થઈ શકે છે, પરંતુ તેના ૬૦-૭૦ ટકા કેસ મહિલાઓમાં જ સામે આવે છે. મેનોપોઝની સ્થિતિમાં પહોંચેલી મહિલાઓમાં થાઈરોઈડની ગરબડીથી ગ્રસ્ત થવાનું જોખમ યુવા મહિલાઓની સરખામણીમાં વધી જાય છે.
થાઈરોઈડ ગ્રંથિ
થાઈરોઈડ એક પતંગિયાના આકારની નાની ગ્લેન્ડ છે જે ગરદનના નીચેના ભાગમાં જોવા મળે છે. તેનું વજન તો સરેરાશ ૩૦ ગ્રામ હોય છે, પણ તેના કાર્ય મહત્ત્વના છે. થાઈરોઈડ ગ્રંથિને મગજમાં રહેલી પિટ્યુટરી ગ્રંથિ નિયંત્રિત કરે છે. જે થોરોક્સિન (ટી૩), ટ્રાઈડોથોયરોનિન (ટી૪) અને ટીએસએચ હોર્મોન્સનો સ્રાવ કરે છે.
આ હોર્મોન્સ શરીરની મેટાબોલિક ક્રિયાને નિયંત્રિત કરે છે. તેથી તેને ‘મેટાબોલિઝમ મેનેજર' ની સંજ્ઞા આપવામાં આવે છે. મેટાબોલિઝમના દરને સ્થિર રાખવા માટે આ હોર્મોન્સનું યોગ્ય પ્રમાણમાં સ્રાવિત થવું જરૂરી છે. શરીરમાં આ હોર્મોન્સના સ્તરના લીધે મેટાબોલિઝમનો દર ધીમો થઈ શકે છે.
થાઈરોઈડ ગ્રંથિથી સંબંધિત સમસ્યા
થાઈરોઈડ ગ્રંથિથી સ્રાવિત હોર્મોન્સમાં અસંતુલન થતા ૨ પ્રકારની સમસ્યા થાય છે :
હાઈપરથાઈરોડિઝમ
Diese Geschichte stammt aus der April 2023-Ausgabe von Grihshobha - Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der April 2023-Ausgabe von Grihshobha - Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો