સુંદર હાસ્ય માટે ઓરલ હાઈજીન એટલે કે મોંની સાફસફાઈ ખૂબ જરૂરી છે. ઓરલ હાઈજીનની કાળજી ન લેવાથી દાંત સહિત બીજી અનેક બીમારી થઈ શકે છે.
કેટલીક બીમારી નીચે જણાવ્યા મુજબ છે.
શ્વાસની બીમારી :
જો તમને દાંતના પેઢાની બીમારી હોય તો એ વાતની પૂરી શક્યતા છે કે બેક્ટેરિયા તમારા લોહીમાં ભળીને ફેફસામાં પહોંચી જશે, જેની સીધી અસર શ્વસનતંત્ર પર પડે છે. આ સ્થિતિમાં એક્યૂટ બ્રોંકાઈટિસ અને ક્રોનિક ન્યૂમોનિયાની શક્યતા પણ વધી જાય છે.
હૃદયની બીમારી અને સ્ટ્રોક :
દાંતની બીમારીથી પીડિત લોકોમાં હૃદય સંબંધિત બીમારી થવાની શક્યતા વધારે રહેતી હોય છે. પ્લૌક અને બેક્ટેરિયા દાંતના પેઢાથી શરીરમાં ચાલ્યા જાય છે. આ બેક્ટેરિયાથી ધમની બ્લોક થઈ જાય છે, જેથી ગંભીર હાર્ટ એટેક આવી શકે છે. જો મગજને લોહી પહોંચાડતી ધમનીઓ બ્લોક થઈ જાય તો સ્ટ્રોકની શક્યતા વધી જાય છે.
ડિમેંશિયા :
જો મોંની સાફસફાઈનું ધ્યાન ન રાખવામાં આવે તો તમે દાંત ગુમાવી શકો છો. તેની અસર તમારી યાદશક્તિ સિવાય મગજના અન્ય ભાગ પર થાય છે.
અન્ય ગંભીર સમસ્યા :
મોંની સાફસફાઈ ન રાખવાથી બીજી પણ અનેક બીમારી થઈ શકે છે, જેમ કે વંધ્યત્વની સમસ્યા, ઈરેક્ટાઈલ ડિફંક્શન, સમયપૂર્વ પ્રસવ વગેરે.
કેવી રીતે રાખશો મોંને સ્વચ્છ
Diese Geschichte stammt aus der May 2023-Ausgabe von Grihshobha - Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der May 2023-Ausgabe von Grihshobha - Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...