તે દિવસે માયા ખૂબ પરેશાન હતી. તે પતિ અને ૪ મહિનાની બેબી સાથે કારમાં પિયર જઈ રહી હતી. લાંબી સફર હતી. દિલ્લીથી પિયર એટલે કે અલ્હાબાદ પહોંચવામાં ૭-૮ કલાક થઈ ગયા હતા. તેની પર વરસાદની મોસમ હતી. બેબીને ઠંડી ન લાગે તે માટે ૨-૩ એક્સ્ટ્રા કપડાં પહેરાવી દીધા હતા. બેબી અડધા રસ્તે તો ઊંઘી હતી, પછી પરેશાન કરવા લાગી. ઘરે પહોંચીને માયાએ જોયું કે તેની સ્કિન પર લાલ ચકામા અને દાણા થઈ ગયા છે.
જ્યારે માયાની મમ્મીએ બેબીને ખોળામાં લીધી તો કહેવા લાગી કે લાગે છે તેને અળાઈ જેવું થયું છે. ટાઈટ કપડાં અથવા ભેજયુક્ત મોસમમાં લાંબી સફરથી નાના બાળકોમાં પરસેવાના લીધે આ સમસ્યા થાય છે. તેમણે તરત જ બેબીના ટાઈટ કપડાં ઉતારીને ઢીલા અને આરામદાયક કપડાં પહેરાવ્યા અને થોડો બેબી પાઉડર લગાવ્યો. પછી દૂધ પિવડાવીને તેને ઊંઘાડી દીધી. સવારે જ્યારે ઊઠી તો તેને નોર્મલ જોઈને માયાને શાંતી થઈ.
હકીકતમાં, બાળકની સ્કિન વયસ્કની સરખામણીમાં ૩ ગણી વધારે સેન્સિટિવ અને સોફ્ટ હોય છે. તેથી તેમની સ્કિન પર લાલ ચકામા, દાણા અને ડ્રાયનેસની સમસ્યા થાય છે.
માના ગર્ભની બહાર આવ્યા પછી બાળકની સ્કિન નવા વાતાવરણમાં સ્વયંને એડજસ્ટ કરવાની કોશિશ કરી રહી હોય છે. તેથી શિશુની સ્કિનને વધારે કાળજી અને સુરક્ષાની જરૂર હોય છે.
આ સંજોગોમાં બેબીની સ્કિન કેર કરવામાં અનેક વાતનું ખાસ ધ્યાન રાખવું પડે છે જેમ કે :
સૂર્યપ્રકાશ
જન્મના શરૂઆતના દિવસોમાં બેબીને ડાયરેક્ટ સનલાઈટમાં લઈને ન જાઓ. તેનાથી બેબીને સનબર્ન થઈ શકે છે. જો તમે ક્યાંક બહાર જાઓ છો અને બેબી લાંબા સમય સુધી તડકામાં રહેશે તો તેને પૂરી બાંયના કપડાં, ફુલ પેન્ટ પહેરાવો અને કેપ લગાવો. અન્ય ખુલ્લા ભાગમાં બેબી સેફ સનસ્ક્રીન લગાવવું સારું રહેશે.
જ્યારે બેબી મોટું થઈ જાય ત્યારે તેને થોડા સમય માટે તડકામાં લઈ જાઓ. તેનાથી વિટામિન ડી મળે છે.
કોટનના કપડાં પહેરાવો
Diese Geschichte stammt aus der May 2023-Ausgabe von Grihshobha - Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der May 2023-Ausgabe von Grihshobha - Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...
બાલ્કનીને બનાવો ફૂલોનો બગીચો
ઘરની છત હોય કે ફ્લેટની બાલ્કની, બાગકામ માટેની આ ટિપ્સ પૂરું વર્ષ ઘરને ફૂલોની સુગંધથી મહેકતું રાખશે...
રિંકલ્સ હટાવો ફેસ્ટિવ ગ્લો મેળવો
રિંકલ્સ હટાવવા માટે આ મેડિકલ ટ્રીટમેન્ટ અપનાવશો તો તહેવારની રોનક તમારા ફેસ પર ચમકશે...
નવી વેચારસરણી નવો અંદાજ
દિવાળી અઠવાડિયાનો તહેવાર છે જેને પૂરું અઠવાડિયું દિલ ખોલીને મનાવી શકાય છે. કેવી રીતે, જાણીએ...
સમાચાર દર્શન
પ્રવાસ અને મસ્તી બંને: ડેસ્ટિનેશન મેરિજ કે માત્ર એંગેજમેન્ટ આજકાલ દુબઈ તેમનું ફેવરિટ સ્પોટ બનતું જઈ રહ્યું છે.
ઊડતી નજર -ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને જાલિમ સમાજ
"ફૂલ અને કાંટા
આ અંકમાં આપેલા લેખમાં ‘હેપી ફેસ્ટિવલ’, ‘હેર કેર ફોર ફેસ્ટિવલ’, ‘ફેસ્ટિવલ લુક માટે પરફેક્ટ સ્કિન કેર’, ‘રંગોથી આપો ઘરને ન્યૂ લુક’, ‘સેક્સના ભરોસે ન ચાલે રિલેશનશિપ’ વગેરે લેખ દિવાળીના તહેવારને અનુરૂપ ઘણા ઉપયોગી બની રહ્યા.
૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ
આ વખતના તહેવાર પર અહીં જણાવેલા એપ્લાયંસિસને પોતાના સાથી બનાવશો, તો ઘરના કામ ઓછા સમયમાં પતાવીને થોડો સમય પોતાના માટે પણ કાઢી શકશો...
છોકરામાં શું શોધે છે છોકરી
શું તમને ખબર છે કે ધનદોલતથી વધારે છોકરીઓ છોકરાની આ ખૂબીઓ જોઈને ઈમ્પ્રેસ થાય છે...