દરેક કપલનું સપનું હોય છે કે તેમનું હનીમૂન યાદગાર રહે, જેમાં તે હાથમાં હાથ નાખીને એકબીજા સાથે રોમેન્ટિક ક્ષણો વિતાવે. લાઈફમાં હનીમૂન પીરિયડ માત્ર એક વાર આવે છે, જેને દરેક કપલ જીવવા માંગે છે, પરંતુ તે માટે જરૂરી છે એવા હનીમૂન ડેસ્ટિનેશનની પસંદગી કરવી, જ્યાં લવબર્ડ્સ ભીડભાડથી એકબીજા સાથે રોમેન્ટિક અને ઈન્ટિમેટ ક્ષણો વિતાવી શકે.
તો આવો જાણીએ, એવી જગ્યા વિશે, જે તમારા હનીમૂન માટે છે બેસ્ટ :
સિક્કિમ
જો તમે હનીમૂન માટે કોઈ શાંત, રોમેન્ટિક અને સુંદર જગ્યા શોધી રહ્યા છો તો સિક્કિમ તેમાંથી વન ઓફ ધ બેસ્ટ જગ્યા છે, કારણ કે હિમાચલમાં વસેલું સિક્કિમ પોતાની નેચરલ બ્યૂટિ માટે પ્રસિદ્ધ છે. અહીં ગ્રીન વેલી, ઊંચાઊંચા પહાડ, નદી, મોનેટ્રી, સ્નો ફોલ, અહીંની મોસમ દરેક રીતે લવબર્ડ્સ માટે પરફેક્ટ જગ્યા છે.
ટોસોમગો લેક :
જો તમે એડવેંચરના શોખીન છો તો આ જગ્યાને બિલકુલ મિસ ન કરો, કારણ કે બરફની ચાદરથી ઢંકાયેલા પહાડો સાથે અહીં સુંદર નદીઓ છે, જેના કિનારે બેસીને તમે તમારા પાર્ટનર સાથે રોમેન્ટિક ક્ષણનો આનંદ માણી શકો છો. તે સિવાય નદી કિનારે યાકની સુંદર સવારી કરીને કપલ એકબીજાની સમીપતાની મજા લેવાની સાથેસાથે આ યાદગાર ક્ષણને કેમેરામાં કેદ કરી શકો છો.
ગંગટોક :
સિક્કિમમાં ગંગટોક એક એવું પર્યટન સ્થળ છે, જ્યાં કોઈ પણ કપલને પસ્તાવો નહીં થાય, કારણ કે અહીં સુંદર દૃશ્યથી લઈને એડવેંચર અને સ્ટ્રીટ ફૂડનો આનંદ માણી શકાય છે. આ જગ્યા એડવેંચર લવર્સ માટે ખૂબ સારી છે. અહીં ટેસ્ટા રિવરમાં તમે રિવર રાફ્ટિંગનો આનંદ માણી શકો છો.
બીજી બાજુ તમે ગંગટોકની નજીક બલિમાન દર્રા, બુલબુલે દર્રા વગેરેમાં પેરાગ્લાઈડિંગની મજા લઈને પહાડો, આકાશને નજીકથી જોવાની મજા લઈ શકો છો. આ એડવેંચર દિલને સ્પર્શી જાય છે. ગંગટોકના લોકલ પ્લેસેઝને તમારા પાર્ટનર સાથે વિઝિટ કરવા માટે ઠંડાઠંડા પવન અને સુંદરતાની મજા લેતા સાઈકલ ટૂર કરી શકો છો.
લાચેન લાચુંગ :
Diese Geschichte stammt aus der May 2023-Ausgabe von Grihshobha - Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der May 2023-Ausgabe von Grihshobha - Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો