ફલોર તમારા ઘરની સુંદરતાને નક્કી કરવામાં મોટી ભૂમિકા ભજવે છે. આજે તમામ માર્કેટ અનેક પ્રકારની સુંદર ટાઈલ્સથી ભરેલું પડ્યું છે, પરંતુ જે જગ્યાએ તમે છો ત્યાંની મોસમ, ઉષ્ણતામાન અને ભેજને ધ્યાનમાં રાખીને ફ્લોર પસંદ કરવામાં જ સમજદારી છે. તે ઉપરાંત ફ્લોરિંગ ટાઈલ્સ, કિચન ટાઈલ્સ, વોલ ટાઈલ્સની પસંદગી પણ સાવચેતીપૂર્વક કરવી જોઈએ.
જ્યારે તમે તમારા ઘરના રિનોવેશન માટે પૈસા ખર્ચ કરી રહ્યા છો ત્યારે નિશ્ચિતપણે દરેક રૂમમાં સમાન ટાઈલ્સ જોવી નહીં ગમે. તમે દરેક રૂમમાં કંઈક અલગ, કંઈક નવું જોવાનું પસંદ કરશો, જેથી દરેક રૂમની સાથે ડિફરન્ટ ફીલિંગ આવે.
ઘણી વાર ગૃહિણી પોતાના ઘર માટે સારામાં સારી ટાઈલ્સ ખરીદવા ઈન્ટરનેટ સર્ચ કરે છે. કેટલીય વાર ઈન્ટરનેટ પર ભ્રમિત થયા પછી તે અનેક દુકાનમાં જોવા જાય છે. પછી પરેશાન થઈને તમે એવી ટાઈલ્સ પસંદ કરો છો જેનાથી તમે થોડા જ દિવસમાં બોર થઈ જાઓ છો. તમે ઘરનું ફ્લોરિંગ ડિસાઈડ કરતા પહેલાં કેટલીક બાબત ધ્યાનમાં રાખો તો તમા૨ા ઘરનું ફ્લોરિંગ જોઈને તમારા પાડોશી અને ફ્રેન્ડ્સ ચોંકી જશે.
ટાઈલ્સ ખરીદતા પહેલાં
સૌપ્રથમ તમે તે રૂમ વિશે વિચારો, જેનું ફ્લોરિંગ બનવાનું છે. તે રૂમમાં જે ફર્નિચર છે અને જે તિજોરી છે, તેનો કયો રંગ છે? દીવાલ પર કયો રંગ છે? તે રૂમમાં તમે કયા રંગના પડદા લગાવશો? આ તમામ સવાલના જવાબ શોધ્યા પછી ટાઈલ્સની દુકાન પર જાઓ. ત્યાં તમે દુકાનદાર સાથે પૂરી વાત શેર કરો. તેનાથી તેને પણ રૂમની અન્ય વસ્તુ સાથે મેચિંગ ટાઈલ્સ બતાવવામાં મદદ મળશે અને તમે વધારે કંફ્યૂઝ નહીં થાઓ.
Diese Geschichte stammt aus der June 2023-Ausgabe von Grihshobha - Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der June 2023-Ausgabe von Grihshobha - Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો