'બ્રેકફાસ્ટ લાઈક ધ કિંગ’, ‘લંચ લાઈક ધ પ્રિન્સ’ અને ‘ડિનર લાઈક ધ પૂઅર’ આ બધી કહેવતો તમે સાંભળી તો હશે. આ કહેવત વાંચીને તમે પણ સમજી ગયા હશો કે બ્રેકફાસ્ટ આપણા મીલનો કેટલો મહત્ત્વપૂર્ણ ભાગ છે, તેથી ન્યૂટ્રિશસ્ટિ ‘બ્રેકફાસ્ટ લાઈક ધ કિંગ’ ની સલાહ આપે છે, કારણ કે રાત્રિના લાંબા બ્રેક પછી સવારનો બ્રેકફાસ્ટ આપણને ગ્લુકોઝ પૂરો પાડવાનું કામ કરે છે, જેનાથી આમાં એનર્જી બૂસ્ટ થાય છે.
પરંતુ આટલું બધું જાણ્યા પછી પણ ઘણી વાર આપણે આપણી ખરાબ લાઈફસ્ટાઈલના લીધે બ્રેકફાસ્ટ સ્કિપ કરીએ છીએ અને સીધા લંચ કરી લેવાના ઓપ્શનને ચૂઝ કરીએ છીએ, ત્યારે ઘણી વાર જાણકારીના અભાવે આપણે સ્લિમ થવાના ચક્કરમાં બ્રેકફાસ્ટ સ્કિપ કરીએ છીએ, જે આપણા મેટાબોલિઝમને વધારે સ્લો બનાવીને શ૨ી૨ને ફુલાવવાનું કામ કરે છે. તો ઘણી વાર આપણે દરરોજ બ્રેકફાસ્ટ કરીએ છીએ, પરંતુ હેલ્પિ નહીં, જેનાથી ન તો આપણા શરીરને પ્રોપર ન્યૂટ્રિશંસ મળી શકે છે. તેના લીધે પૂરો દિવસ આપણને થાક લાગ્યા કરે છે, જે આપણી ઓવરઓલ પ્રોડક્ટિવિટી ઘટાડવાનું કામ કરે છે.
આ સ્થિતિમાં આપણા માટે જાણવું જરૂરી છે કે આપણે મોટાભાગે બ્રેકફાસ્ટ સાથે એવી તે કઈ ભૂલો કરીએ છીએ, જે આપણને ભારે પડી શકે છે.
સ્કિપ ધ બ્રેકફાસ્ટ
લેટ નાઈટ ડિનર કરવાની હેબિટ અને તે પણ હાઈ કેલરી ડિનર, જેના લીધે મોટાભાગે બ્રેકફાસ્ટ એમ વિચારીને સ્કિપ કરવો કે આમ કરીને આપણે રાત્રે લીધેલી કેલરીને કંટ્રોલ કરી શકીશું, પરંતુ આ માનસિકતા બિલકુલ ખોટી છે, કારણ કે રાત્રે લાંબા ફાસ્ટિંગ પછી સવારનો બ્રેકફાસ્ટ આપણા મેટાબોલિઝમને બૂસ્ટ કરીને આપણા વજનને કંટ્રોલમાં રાખે છે, સાથે આપણા ગ્લુકોઝ લેવલને કંટ્રોલ કરીને આપણને પૂરો દિવસ સ્ટ્રેસથી દૂર રાખવામાં મદદ કરે છે, પરંતુ આ ભૂલ ન માત્ર આપણા મેટાબોલિઝમ પર ભારે પડે છે, સાથે તેના લીધે બ્લડ કોલેસ્ટ્રોલ, હૃદયની બીમારી તથા ટાઈપ-બી ડાયાબિટીસનું જોખમ પણ ખૂબ વધી જાય છે. તેથી બ્રેકફાસ્ટને સ્કિપ કરવાની ભૂલ બિલકુલ ન કરો અને જે પણ બ્રેકફાસ્ટ કરો તે હાઈ પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર હોવું જોઈએ.
Diese Geschichte stammt aus der July 2023-Ausgabe von Grihshobha - Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der July 2023-Ausgabe von Grihshobha - Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો