ભારતીય મધ્યમ વર્ગને સારા બચતકર્તાના રૂપે ઓળખવામાં આવે છે. વિભિન્ન રિપોર્ટ અનુસાર તેઓ પોતાની આવકનો લગભગ ૨૫ ટકા ભાગ બચાવે છે, પરંતુ પ્રશ્ન એ છે કે શું આ વર્ગ પોતાની બચતનું સ્માર્ટ રીતે રોકાણ કરી રહ્યો છે? મોટાભાગના ભારતીય લોકર અથવા બેંકમાં રોકડ રાખવાનું પસંદ કરે છે. આ સ્થિતિમાં પ્રશ્ન એ થાય છે કે આ રોકડને પોતાના લોકરમાં મૂકી રાખવાથી વધારે સારો વિકલ્પ બીજો કયો છે?
સમયની સાથે એમ પણ રોકડ રકમ ઓછી મૂલ્યવાન બની જાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ૧૦ વર્ષ પહેલાંના ૧૦૦ રૂપિયાનું મૂલ્ય આજના રૂપિયા ૧૦૦ કરતા ગણું વધારે હતું. તેથી રોકડને પોતાની પાસે રાખવાના બદલે આપણે રોકડનું યોગ્ય જગ્યાએ રોકાણ કરવું જોઈએ, જેથી આપણે ફુગાવાને હરાવી શકીએ. તેમ છતાં મોટાભાગના રોકાણકારો ફુગાવાને ધ્યાનમાં નથી લેતા. મનોવૈજ્ઞાનિકો તેને ધનનો લાભ જણાવે છે.
જો ફુગાવામાં ૭ ટકાનો વધારો થયો હોય તો વેતનમાં ૫ ટકાનો વધારો પ્રભાવી રૂપે આપણી પાસેના નાણાંમાં એક કાપ હોય છે. તેમ છતાં સામાન્ય રીતે લોકો આ પરિદૃશ્યમાં ૧ વર્ષ દરમિયાન ૧ ટકા વેતનમાં કાપ પસંદ કરે છે જ્યારે ફુગાવો શૂન્ય હોય છે. તેથી પોતાના રોકાણની સફળતાને એ વાતથી માપો કે ફુગાવા પછી તમે કેટલું પોતાની પાસે રાખી રહ્યા છો એ વાત વિચાર્યા વિના કે તમે પોતાના રોકાણમાંથી કેટલું કમાઈ રહ્યા છો.
રોકાણ કરવાનું કેવી રીતે શરૂ કરશો
શેરબજારમાં પગ મૂકતા પહેલાં કેટલીક પાયાની વાત જાણી લેવી જરૂરી રહે છે. તેથી યૂટ્યૂબ પરના વીડિયો જોઈને અથવા પુસ્તકો વાંચીને સ્વયંને સૌપ્રથમ શિક્ષિત કરો. શેરબજારને સારી રીતે સમજી લેવાથી તમને ઉત્તમ નાણાકીય નિર્ણય લેવામાં મદદ મળશે. નવી ફાઈનાંસ પ્રોડક્ટની જાણકારી રાખો અને ઉદ્યોગોના જાણકાર દ્વારા રોકાણ પર લખેલા પુસ્તકો વાંચો. નાણાકીય સમાચાર વિશેની સામાન્ય જાગૃતિ પણ સ્માર્ટ રીતે રોકાણ કરવાની એક સારી રીત છે.
Diese Geschichte stammt aus der July 2023-Ausgabe von Grihshobha - Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der July 2023-Ausgabe von Grihshobha - Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો