ડસ્કી બ્યૂટિનો  જમાનો
Grihshobha - Gujarati|December 2023
ડસ્કી સ્કિન સાથે તમે વધારે સુંદર દેખાઈને લોકોની પ્રશંસા મેળવવા માંગો છો તો આ જાણકારી તમારા માટે જ છે...
ગરિમા પંકજ
ડસ્કી બ્યૂટિનો  જમાનો

પણે ડસ્કી સ્કિનને સુંદર નથી માનતા. યુવતીઓ અને મહિલાઓ ગોરો રંગ મેળવવા માટે બજારમાંથી તે તમામ બ્યૂટિ પ્રોડક્ટ ખરીદે છે. જે રંગ નિખારવાના ખોટા દાવા કરે છે, પરંતુ તેઓ ભૂલી જાય છે કે ડસ્કી સ્કિનમાં એક અલગ જ આકર્ષણ અને સુંદરતા હોય છે. બસ જરૂર છે થોડો પ્રયાસ કરવાની. કેટલીક મેકઅપ ટિપ્સ અપનાવીને સ્કિનનું ધ્યાન રાખીને ડસ્કી સ્કિન સાથે ખૂબ સુંદર દેખાઈ શકો છો.

આવો જાણીએ, એક્સપર્ટ્સ સાથે યોગ્ય મેકઅપ કરવાની કેટલીક ટિપ્સ : આ સંદર્ભમાં પ્રોફેશનલ મેકઅપ ટ્રેનર એન્ડ આર્ટિસ્ટ શિવાની ગૌડ ડસ્કી મેકઅપના વિવિધ સ્ટેપ અને તે દરમિયાન ધ્યાન આપવાની વાત વિશે જણાવે છે :

ક્લીનિંગ : મેકઅપની શરૂઆત એક માઈલ્ડ ક્લીંઝરથી કરો. માઈલ્ડ એટલે એવું ક્લીંઝર જે તમારી સ્કિનને નુકસાન ન પહોંચાડે. જોકે ડસ્કી કોમ્પ્લેક્શન લુકમાં સારો દેખાય છે, પરંતુ તમારો મેકઅપ સારી રીતે ન કરવામાં આવે અથવા સ્કિનનું ધ્યાન રાખવામાં ન આવે તો સ્કિન ફિક્કી, ડ્રાય કે પેચી દેખાય છે. તેથી સ્કિનને બરાબર સાફ કરીને મેકઅપની શરૂઆત કરો.

મોઈશ્ચરાઝિંગ : સુનિશ્ચિત કરો કે તમે તમારી સ્કિનના પ્રકાર મુજબ યોગ્ય મોઈશ્ચરાઈઝર પસંદ કરો. મોઈશ્ચરાઈઝર જેલવાળા પણ હોય છે અને ક્રીમી પણ. તમે સ્કિન પ્રમાણે હાઈડ્રેટિંગ મોઈશ્ચરાઈઝર પસંદ કરો. મોઈશ્ચરાઈઝર મેકઅપને તમારી સ્કિન સાથે બ્લેન્ડ કરવામાં મદદ કરે છે.

બીજા તબક્કા પહેલાં તમારી સ્કિનને પ્રાઈમ કરો. પ્રાઈમિંગ મેકઅપને લાંબા સમય સુધી ટકાવી રાખવામાં મદદ કરે છે. તમે પ્રાઈમર લગાવો છો તો મેકઅપ ફિટ બેસે છે.

કંસીલિંગ:તમારી સ્કિન પર ડાર્ક સ્પોટ્સ, ડાર્ક સર્કલ્સ અથવા પિગમેન્ટેશન છે તો તેને કંસીલરની મદદથી છુપાવો અને ફેસ પરના ડાઘ દૂર થશે. યોગ્ય જગ્યા માટે યોગ્ય કંસીલર પસંદ કરવાથી તમારા ડાઘ ગાયબ થશે અને તમને વધારે ઈવન ફિનિશ મળશે.

Diese Geschichte stammt aus der December 2023-Ausgabe von Grihshobha - Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der December 2023-Ausgabe von Grihshobha - Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS GRIHSHOBHA - GUJARATIAlle anzeigen
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
Grihshobha - Gujarati

મતભેદ ભૂલીને તહેવાર ઊજવો

પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...

time-read
2 Minuten  |
November 2024
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
Grihshobha - Gujarati

થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...

ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.

time-read
2 Minuten  |
November 2024
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
Grihshobha - Gujarati

જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ

સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...

time-read
4 Minuten  |
November 2024
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
Grihshobha - Gujarati

એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ

ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...

time-read
4 Minuten  |
November 2024
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
Grihshobha - Gujarati

ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ

તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...

time-read
2 Minuten  |
November 2024
બાલ્કનીને બનાવો ફૂલોનો બગીચો
Grihshobha - Gujarati

બાલ્કનીને બનાવો ફૂલોનો બગીચો

ઘરની છત હોય કે ફ્લેટની બાલ્કની, બાગકામ માટેની આ ટિપ્સ પૂરું વર્ષ ઘરને ફૂલોની સુગંધથી મહેકતું રાખશે...

time-read
4 Minuten  |
November 2024
રિંકલ્સ હટાવો ફેસ્ટિવ ગ્લો મેળવો
Grihshobha - Gujarati

રિંકલ્સ હટાવો ફેસ્ટિવ ગ્લો મેળવો

રિંકલ્સ હટાવવા માટે આ મેડિકલ ટ્રીટમેન્ટ અપનાવશો તો તહેવારની રોનક તમારા ફેસ પર ચમકશે...

time-read
3 Minuten  |
November 2024
નવી વેચારસરણી નવો અંદાજ
Grihshobha - Gujarati

નવી વેચારસરણી નવો અંદાજ

દિવાળી અઠવાડિયાનો તહેવાર છે જેને પૂરું અઠવાડિયું દિલ ખોલીને મનાવી શકાય છે. કેવી રીતે, જાણીએ...

time-read
7 Minuten  |
November 2024
સમાચાર દર્શન
Grihshobha - Gujarati

સમાચાર દર્શન

પ્રવાસ અને મસ્તી બંને: ડેસ્ટિનેશન મેરિજ કે માત્ર એંગેજમેન્ટ આજકાલ દુબઈ તેમનું ફેવરિટ સ્પોટ બનતું જઈ રહ્યું છે.

time-read
3 Minuten  |
November 2024
ઊડતી નજર -ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
Grihshobha - Gujarati

ઊડતી નજર -ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને જાલિમ સમાજ

time-read
6 Minuten  |
November 2024