આજના સમયમાં પ્રદૂષણ, તાણ અને સ્કિન સમય પહેલાં નિસ્તેજ, ડ્રાય અને વૃદ્ધ થવા લાગે છે. નાની ઉંમરના લોકોમાં ફેસ પર ડાઘધબ્બા અને ખીલની સમસ્યા શરૂ થઈ જાય છે. આ સ્થિતિમાં જરૂરી છે કે આપણે ફેસની સ્કિનની સારી રીતે સારસંભાળ લઈએ અને મેકઅપ લગાવીને સમસ્યા છુપાવવાના બદલે તેને સ્વાભાવિક રીતે સ્વસ્થ અને આકર્ષક બનાવીએ.
સ્કિનની દેખરેખનો એક મહત્ત્વનો ભાગ છે સફાઈ પછી એક સારી ક્વોલિટીના ફેસ સીરમનો ઉપયોગ કરવો. ફેસ સીરમ એક લાઈટ વેટ મોઈશ્ચરાઈઝર જેવું હોય છે. વોટર બેઝ હોવાથી તે સ્કિનના ઊંડાણમાં ઓબ્ઝોર્બ થઈને તેને અંદરથી ભીનાશ આપે છે. નિયમિત રીતે સીરમનો ઉપયોગ કરવાથી સ્કિન વધારે સ્વસ્થ, યુવા અને ચમકદાર બને છે, સાથે સ્કિનમાં ભીનાશ જળવાયેલી રહે છે.
ફેસ સીરમનો ઉપયોગ મોઈશ્ચરાઈઝર, સનસ્ક્રીન અને મેકઅપની નીચે એક બેઝ લેયરના તરીકે કરવામાં આવે છે. યુવાનોની યંગ સ્કિનને સામાન્ય રીતે તેની ખૂબ વધારે જરૂર નથી હોતી, પરંતુ તેનો ઉપયોગ કરવાથી તેમને એક સ્વસ્થ, સ્વચ્છ સ્કિન મળે છે અને સમય પહેલાં સ્કિનની ઉંમર વધવા અને કરચલીને અટકાવવામાં મદદ મળે છે. તમે પણ સ્કિનની સફાઈ અને ટોનિંગ પછી દિવસમાં ૧ અથવા ૨ વાર ફેસ સીરમનો ઉપયોગ કરી શકો છો.
ફેસ માટે સીરમ કેમ જરૂરી
ફેસ સીરમ એવા લોકો માટે ખાસ જરૂરી છે, જે ફેસ પર ઊભરી રહેલી ઉંમરની અસર, ડાર્ક ડાઘધબ્બા, હાઈપરપિગમેન્ટેશન, ખીલ, બંધ રોમછિદ્ર અને ડિહાઈડ્રેશનના લીધે પરેશાન હોય છે. ફેસ સીરમના પ્રયોગથી તમને આ સમસ્યાનો સામનો કરવામાં મદદ મળશે.
ફેસ પરના ડાઘધબ્બા ઘટાડવામાં : રોજ સૂર્યમાંથી નીકળતા યૂવી કિરણો આપણી સ્કિનને નિસ્તેજ અને બેરંગ કરે છે. આ સ્થિતિમાં ફેસ સીરમમાં રહેલો ગ્લાઈકોલિક એસિડ સ્કિનને ચમકદાર બનાવવાની સાથે એક નવું કોમ્પ્લેક્શન આપે છે. તમે નિયમિત ફેસ સીરમનો ઉપયોગ કરશો તો થોડા દિવસમાં તમે જોશો કે ફેસ પરથી ડાઘધબ્બા ઓછા થવા લાગ્યા છે. લગભગ ૧ મહિનામાં ફેસ પરની બારીક રેખા અને કરચલી પણ ઓછી થવા લાગે છે.
Diese Geschichte stammt aus der January 2024-Ausgabe von Grihshobha - Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der January 2024-Ausgabe von Grihshobha - Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો