મહિલા નોકરિયાત હોય કે ગૃહિણી પોતાની પર બરાબર ધ્યાન નથી આપી શકતી. આ વિષયે બ્યૂટીસ સ્કિન સ્ટુડિયોના કોસ્મેટોલોજિસ્ટ અને ડર્મેટોલોજિસ્ટ ડો. અપ્રતિમ ગોયલ જણાવે છે કે દરેક મહિલા સૌથી સુંદર અને આકર્ષક દેખાવાની કોશિશ કરે છે. આમ તો સુંદર દેખાવાનું દરેક મહિલાને ગમતું હોય છે, પરંતુ પોતાની સ્કિનમાં નિખાર લાવવા માટે તેમને વધારે સમય નથી મળતો. તે જોતા કેટલીક બ્યૂટિ ટિપ્સ તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે:
મોઈશ્ચરાઈઝ
સ્કિનને મોઈશ્ચરાઈઝ કરવી સૌથી જરૂરી અને સરળ પગલું છે. સ્કિનને હાઈડ્રેટેડ અને ગ્લોઈંગ દર્શાવવા માટે દિવસમાં ૨ વાર તેને મોઈશ્ચરાઈઝ કરો.
એક્સફોલિએટ
માઈલ્ડ સ્ક્રબથી અઠવાડિયામાં ૨ વાર સ્કિનને એક્સફોલિએટ કરો. તેનાથી સ્કિનના બાહ્ય પડ પરથી મૃત સ્કિન કોશિકાઓને દૂર કરવામાં મદદ મળે છે.
એક્સફોલિએટ સ્કિન પરથી ગંદકીના પડને દૂર કરીને સ્કિનને ચમકદાર બનાવે છે અને સ્કિન કેર પ્રોડક્ટ અને સ્કિનમાં ઊંડાણ સુધી પ્રવેશ કરવા દે છે.
Diese Geschichte stammt aus der February 2024-Ausgabe von Grihshobha - Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der February 2024-Ausgabe von Grihshobha - Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો