આજે શાસન ન માત્ર મતોથી ન ચૂંટાયેલા નેતાઓના હાથમાંથી સરકીને નેતાઓ માટે કામ કરતા અધિકારીઓના હાથમાં ગયું છે, તે અધિકારી હવે જૂના પંડિતો જેવી વાત પણ કરવા લાગ્યા છે, ત્યાં પંડિત દુનિયાભરની મહિલાઓને આજે ૨૧મી સદીમાં ચેનમાં પણ બાંધી રાખે છે. આ તે જ પંડિત છે જે મહિલાઓ-પુરુષોને કહેતા રહ્યા છે કે જે પણ તેમને મળ્યું છે તે તેમના માધ્યમથી ઈશ્વરઅલ્લાહે આપ્યું છે અને જે કંઈ તેમની પાસેથી પડાવ્યું છે તે એ જ ઈશ્વર અલ્લાહની મરજી છે.
પહેલાં અને આજે પણ આ પંડિતો બ્રેનવોશ કરે છે કે તમામ પ્રજા ન માત્ર અનાજ, મહેનત, કપડાં અને ત્યાં સુધી કે જીવ પર દરેક સમાજના કેટલાક ગણતરીના પંડિતને પોતાની મરજીથી આપતી હતી, દરેક આફત માટે સ્વયંને દોષિત માનતી હતી.
જ્યારથી આધુનિક, તાર્કિક, વૈજ્ઞાનિક વિચારસણીનો જન્મ થયો, માણસોએ તેમની વાતો કાપવી શરૂ કરી અને રાજાઓ અને પંડિતોનું વર્ચસ્વ ઓછું થયું પણ આ છૂટ મહિલાઓને ન મળી. તે પહેલાંની જેમ જ ધર્મની દુકાનની તિજોરીઓ ભરતી રહી અને પોતાનું શરીર પણ પંડાપૂજારીઓને આપતી રહી.
આજે અધિકારી જેવા પંડાઓ ભારતમાં કહેવા લાગ્યા છે કે દેશના થોડાઘણા શિક્ષિત યુવકયુવતીએ સરકારી નોકરીની માગણી ન કરવી જોઈએ. એક અધિકારી સંજીવ સાન્યાલે યુવાઓને ઉદેશીને કહ્યું કે તે કેમ પોતાના જીવનનાં કિંમતી વર્ષ સરકારી નોકરી પાછળ ગુમાવે છે જ્યારે તેમણે એલન મસ્ક કે મુકેશ અંબાણી બનવું જોઈએ.
આ એક રીતે એ ઉપદેશ છે કે તે તપસ્યા કરીને ઈન્દ્રની ગાદી માટે બધું છોડી દે અને ચાલબાજ એક મનોહર આશ્રમ સ્થાપિત કરી લે, જેમના રક્ષણનું કામ રાજાઓનું છે.
સંજીવ સાન્યાલ કહે છે કે ૨ ટંક રોટલી મેળવવા તેમણે સરકારી નોકરી મેળવવાનાં બદલે કિચન જ બનાવવું જોઈએ જ્યાં હજારો ભોજન કરે. તેમનો ઉદ્દેશ્ય મોટો હોવો જોઈએ. જાતે સરકારી પદ પર રહીને ઉપદેશ આપવો એવું જ છે જે રીતે દરેક પ્રવચનમાં પાદરી કે પૂજારી ભવ્ય ભવનમાં સોનાના સિંહાસન પર બેસીને માયાને મોહનું નામ આપે અને મોક્ષને મેળવવા ત્યાગનો મહિમા ગાય. આ પુરોહિત જેવા અધિકારીઓ દુનિયાભરમાં કહેતા રહે છે કે તમારી ઈચ્છાઓ ઓછી કરો પણ તમારું કામ પૂરું કરતા રહો, શાસનની સેવા કરતા રહો.
Diese Geschichte stammt aus der May 2024-Ausgabe von Grihshobha - Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der May 2024-Ausgabe von Grihshobha - Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...
બાલ્કનીને બનાવો ફૂલોનો બગીચો
ઘરની છત હોય કે ફ્લેટની બાલ્કની, બાગકામ માટેની આ ટિપ્સ પૂરું વર્ષ ઘરને ફૂલોની સુગંધથી મહેકતું રાખશે...
રિંકલ્સ હટાવો ફેસ્ટિવ ગ્લો મેળવો
રિંકલ્સ હટાવવા માટે આ મેડિકલ ટ્રીટમેન્ટ અપનાવશો તો તહેવારની રોનક તમારા ફેસ પર ચમકશે...
નવી વેચારસરણી નવો અંદાજ
દિવાળી અઠવાડિયાનો તહેવાર છે જેને પૂરું અઠવાડિયું દિલ ખોલીને મનાવી શકાય છે. કેવી રીતે, જાણીએ...
સમાચાર દર્શન
પ્રવાસ અને મસ્તી બંને: ડેસ્ટિનેશન મેરિજ કે માત્ર એંગેજમેન્ટ આજકાલ દુબઈ તેમનું ફેવરિટ સ્પોટ બનતું જઈ રહ્યું છે.
ઊડતી નજર -ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને જાલિમ સમાજ
"ફૂલ અને કાંટા
આ અંકમાં આપેલા લેખમાં ‘હેપી ફેસ્ટિવલ’, ‘હેર કેર ફોર ફેસ્ટિવલ’, ‘ફેસ્ટિવલ લુક માટે પરફેક્ટ સ્કિન કેર’, ‘રંગોથી આપો ઘરને ન્યૂ લુક’, ‘સેક્સના ભરોસે ન ચાલે રિલેશનશિપ’ વગેરે લેખ દિવાળીના તહેવારને અનુરૂપ ઘણા ઉપયોગી બની રહ્યા.
૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ
આ વખતના તહેવાર પર અહીં જણાવેલા એપ્લાયંસિસને પોતાના સાથી બનાવશો, તો ઘરના કામ ઓછા સમયમાં પતાવીને થોડો સમય પોતાના માટે પણ કાઢી શકશો...
છોકરામાં શું શોધે છે છોકરી
શું તમને ખબર છે કે ધનદોલતથી વધારે છોકરીઓ છોકરાની આ ખૂબીઓ જોઈને ઈમ્પ્રેસ થાય છે...