થોડા સમય પહેલાં ભોપાલની એક સોસાયટીના ફ્લેટમાં એસીથી લાગેલી આગના લીધે પૂરો ફ્લેટ બળીને રાખ થઈ ગયો. આગ દિવસે લાગી જેથી ફ્લેટની શેઠાણી બચી ગઈ. આગ એટલી ભયંકર હતી કે તેની પર ફાયર બ્રિગેડ પણ ૨ કલાક મહેનત કર્યા પછી કાબૂ કરી શકી.
ગત વર્ષે ૩૧ જુલાઈએ ચેન્નઈના ફ્લેટમાં રાતે એસી બ્લાસ્ટ થઈ ગયું અને એક યુવક પોતાનો જીવ ગુમાવી બેઠો. નોઈડાના એક ફ્લેટમાં પણ એસી ફાટવાથી પૂરો ફ્લેટ નષ્ટ થઈ ગયો.
ગરમી શરૂ થઈ ગઈ છે અને ગરમીના પ્રકોપથી બચવા માટે બધા ઘરમાં એસી ચલાવે છે. આજકાલ શહેરોમાં ફ્લેટમાં કેટલાય એસી લાગેલા હોય છે. એક ફ્લેટની આગ પૂરી બિલ્ડિંગની બરબાદીનું કારણ બની શકે છે. તેથી ઘરમાં એસી ચલાવતી વખતે આ વાતનું ધ્યાન રાખો.
Diese Geschichte stammt aus der May 2024-Ausgabe von Grihshobha - Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der May 2024-Ausgabe von Grihshobha - Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ઉશ્કેરે છે મર્દાનગીની મજાક
કેટલાક લોકો ગુસ્સામાં અથવા મજાકમાં ઘણું બધું કહેતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે કઈ વાત ભૂલથી છોકરાઓ સામે બોલવી ન જોઈએ...
મોનસૂનમાં આ રીતે રાખો ઘરની સારસંભાળ
મોનસૂનમાં ઘરની સારસંભાળ માટે અહીં જણાવેલ ટિપ્સ તમારા માટે ખૂબ કામની સાબિત થશે...
મોનસૂનમાં સ્કિન એલર્જી
મોનસૂનમાં સ્કિનની એલર્જીથી બચવું હોય તો આ જાણકારી તમારા માટે જ છે...
શું સેક્સની મજા બગાડે છે પીડા
સેક્સ લાઈફ એન્જોય કરવા આ જાણવું તમારા માટે ખૂબ જરૂરી છે...
સેલિબ્રિટી ઘર જે બન્યું ખાસ
ઘરને જો તમે થોડું જુદી રીતે સજાવવા ઈચ્છો છો, તો અહીં જણાવેલી જાણકારી તમારા માટે જ છે...
સ્વાસ્થ્ય રક્ષા
કંન્જક્ટિવાઈટિસ જેને સામાન્ય ભાષામાં આંખ આવવી કહેવાય છે.
તેમની ફેસબુકિયા ફ્રેન્ડ્સ
પત્નીની સાહેલીઓએ જ્યારે મારા વિશે ઊંધુંસીધું કહીને તેને ભડકાવી દીધી તો હું પણ અકડાઈ ગયો પણ જલદીથી મને મારી ભૂલ દેખાવા લાગી...
સુંદર દેખાવું તમારો હક
સુંદર દેખાવું દરેક મહિલાની ઈચ્છા હોય છે, પરંતુ તેનાથી ઘરના લોકો ચિડાય અથવા તેને નાટક સમજે તો પછી તમારે શું કરવું જોઈએ...
લવ સેન્ટર કેમ બને છે જિમ
એક્સર્સાઈઝ કરતાંકરતાં પોતાના જિમ ટ્રેનરને પ્રેમ કરવો આજકાલ સામાન્ય કેમ થઈ રહ્યો છે...
૯ ટિપ્સ લોન દેખાશે ગ્રીન
લોનને સુંદર અને હરિયાળી રાખવા અહીં જણાવેલી ટિપ્સ ખૂબ કામની સાબિત થશે...