એરિયલ એક્સર્સાઈઝને એન્ટિગ્રેવિટી ફિટનેસના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમાં એક્સર્સાઈઝનો અભ્યાસ હવામાં લટકીને કરવામાં આવે છે. આ એક્સર્સાઈઝને કરવા માટે સૌપ્રથમ કોઈ કપડાને બરાબર મજબૂતાઈથી છત વગેરે સાથે બાંધી દેવામાં આવે છે અને ત્યાર પછી તે કપડાને શરીર પર લપેટીને અલગઅલગ એક્સર્સાઈઝ પોઝ કરવામાં આવે છે, પરંતુ પ્રશ્ન એ છે કે આ એરિયલ ફિટનેસ છે શું? તેના લાભ કયા છે? શું ફિટનેસનો આ ટ્રેન્ડ ફીમેલ્સ માટે લાભદાયી છે? આ બધા વિશે જાણી લેવું ખૂબ જરૂરી છે.
એક્રોબેટિક ફીલ
ફિલ્મ સ્ટાર ટાઈગર શ્રોફના પર્સનલ કોચ અને ફિટનેસ કંસલ્ટન્ટ જિલેસિંહે જણાવ્યું છે કે આ એક પ્રકારની સ્કિલ છે. જેવું કે તમે સાઈકલ ચલાવતા શીખો છો અને ત્યાર પછી તેને એન્જોય કરો છો, તેવી જ રીતે તેમાં થોડું થ્રીલ હોય છે અને થોડું ફન પણ હોય છે. તેમાં આપણે હવામાં । લટકીને ગ્રેવિટીની અર્ગેસ્ટ જઈને એક્સર્સાઈઝના અલગઅલગ પોઝ કરતા હોઈએ છીએ.
“આ ફોર્મમાં એક સિલ્કના કપડાનો ઉપયોગ કરવામાં આવે છે, જે નાયલોન નાયક્રાથી બનેલું હોય છે અને ખૂબ મજબૂત રહે છે. આ કપડું ખૂબ ફ્લેક્સિબલ પણ હોય છે. તેનાથી બોડીમાં કોઈ ઝાટકો પણ નથી લાગતો.”
Diese Geschichte stammt aus der June 2024-Ausgabe von Grihshobha - Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der June 2024-Ausgabe von Grihshobha - Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો