મોનસૂન હેર અને સ્કેલ્પ માટે ખરાબ માનવામાં આવે છે. મોનસૂનમાં હેર ફોલ અને ડેન્ડ્રફની સમસ્યા થવી સામાન્ય વાત છે. તેથી આ મોસમમાં હેરની વધારે કેર કરવાની જરૂર છે.
આવો, જાણીએ કે કઈ સમસ્યા છે અને એ પણ કે આપણે મોનસૂનમાં એવી કઈ ભૂલ કરીએ છીએ કે જેના લીધે આ સમસ્યા વધારે પરેશાન કરવા લાગે છે :
મોનસૂનમાં થતી હેર સમસ્યા
વાળ ખરવા: મોનસૂનમાં મહિલાઓએ હેર ફોલની સમસ્યાનો સામનો કરવો પડે છે. હકીકતમાં, મોનસૂનનો મિજાજ એવો હોય છે કે બાફવાળી ગરમી સ્કેલ્પનું પીએચ સંતુલન બગાડી દે છે. તેનાથી હેર લોસની શંકા વધી જાય છે. આમ તો હેર ફોલ કોઈ પણ મોસમમાં થઈ શકે છે, પરંતુ મોનસૂનમાં વધારે થાય છે.
સ્કેલ્પ ઈફેક્શન : મોનસૂનમાં સ્કેલ્પ ઇન્ફેક્શન થવું સામાન્ય વાત છે. સ્કેલ્પ પર બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શનની સમસ્યા થઇ શકે છે. હકીકતમાં, મોનસૂનમાં વાળ કેટલીય વાર વરસાદના પાણીમાં ભીના થાય છે અને તેનાથી સ્કેલ્પ પર બેક્ટેરિયા અને ફંગસ પેદા થાય છે. સાથે ફોલ્લી થઈ શકે છે.
ડેન્ડ્રફ:મોનસૂનમાં વધતું પ્રદૂષણ, ધૂળમાટી અને ગંદકીના લીધે હે૨માં જૂ અને ડેન્ડ્રફ થાય છે. તેનાથી વાળ કમજોર થાય છે. અને વધારે ખરવા લાગે છે. મોનસુનમાં ડૅન્ડની સમસ્યા વધારે એટલે થાય છે, કારણ કે તેના માટે જવાબદાર કવક ભેજવાળી આ મોસમમાં થાય છે.
ખંજવાળ : મોનસૂનમાં થાળ અને સ્કેલ્પમાં ભેજ રહે છે. તેથી વાળ જલદી ઓઇલી થાય છે. અને ખંજવાળ આવવા લાગે છે. ડૅન્ડ્રફ અને ફેક્શનના લીધે માથામાં ખંજવાળ આવે છે.
કોમન હેર કેર મિસ્ટેક્સ
આ સંદર્ભમાં એની મુંજાલ (એમડી, આશ્મીન મુંજાલ સ્ટાર મેકઅપ એકેડેમી) કેટલીક સામાન્ય હેર કેર ભૂલ જણાવી રહી છે, જેનાથી મોનસૂનમાં બચવું જોઈએ
હેરની વરસાદ અને ભેજથી કેર ન કરવી: વરસાદનું પાણી વાળને નુકસાન કરે છે. આપણે વરસાદમાં ભીંજાવાની મજા લેતી વખતે ભૂલી જઈએ છીએ અને વાળ સંબંધિત સમસ્યાને આમંત્રણ આપીએ છીએ. તેથી જરૂરી છે કે જ્યારે બહાર વરસાદ આવતો હોય ત્યારે વાળને ટોપી, દુપટ્ટા અથવા છત્રીથી ઢાંકી લો. આ તમારા વાળને ભીના થતા અને ગૂંચ થતી અટકાવવામાં મદદ કરશે.
Diese Geschichte stammt aus der June 2024-Ausgabe von Grihshobha - Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der June 2024-Ausgabe von Grihshobha - Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો