હેપી ફેસ્ટિવલ
Grihshobha - Gujarati|October 2024
ઉલ્લાસ અને ખુશી લઈને આવ્યા છે તહેવાર, તો હવે રાહ કોની જુઓ છો ખોલો ને તમારા મનનાં દ્વાર...
ગરિમા પંકજ
હેપી ફેસ્ટિવલ

જે મીનલે લાઈટ બ્લૂ કલરનો સુંદર ડિઝાઈનર સૂટ પહેર્યો હતો જે તેણે મોલમાં કેટલીય શોપ્સ ફરીને શોધ્યો હતો. તેની પાસે ડ્રેસ ખરીદવાની પતિએ આપેલી ૫૦૦ની માત્ર ૪ નોટ હતી. તેથી તેણે ભાવતાલ કરીને ૧,૮૦૦માં આ ડ્રેસ લઈ લીધો હતો. બાકીના બસ્સોમાં મેચિંગ સેન્ડલ ખરીદી લીધા હતા. જ્યારે તે ખૂબ શોખથી પહેરીને પોતાની સાહેલીઓની દિવાળી પાર્ટીમાં પહોંચી તો અનુભા અને વિશાખાનો સ્ટાઈલિશ ડ્રેસ જોઈને તેની આંખો પહોળી થઈ ગઈ.

અનુભાએ બ્લેક કલરની સિંગલ સોલ્ડર્ડ મિડી પહેરી હતી જેની પર સિલ્વર વર્ક હતું તો ત્યાં વિશાખા ગોલ્ડન વર્કવાળા મરૂન કલરના ડિઝાઈનર ગાઉનમાં ચમકતી હતી. તેમને જોઈને મીનલને પોતાનો ડ્રેસ ખૂબ સિમ્પલ અને ઓલ્ડ ફેશનનો લાગવા લાગ્યો. તેને મનોમન અનુભા અને વિશાખાની ઈર્ષા થવા લાગી. બંનેના હસબન્ડ ખૂબ પૈસાદાર કુટુંબના હતા. તેમની પાસે પૈસાની કોઈ કમી નહોતી અને તેની ઝલક તેમનાં કપડાંમાં દેખાતી હતી. મીનલના ચહેરાની સ્માઈલ ફીકી પડી ગઈ અને ઈર્ષાના ભાવ ચહેરા પર સ્પષ્ટ દેખાવા લાગ્યા.

શાલિની સવારથી પોતાની નણંદ નિશાના ફોનની રાહ જોતી હતી. નિશાએ ૨ મહિના પહેલાં જ જાહેરાત કરી હતી કે આ વખતની દિવાળીમાં પૂરો પરિવાર તેના ઘરે ભેગો થશે. શાલિનીના પતિ ૨ ભાઈ હતા. ૨ પિતરાઈ ભાઈ પણ હતા. નિશાએ આ વખતે બધાને બોલાવવાનો પ્લાન બનાવ્યો હતો. બપોરે નિશાએ શાલિનીને મેસેજ કરીને ઈન્વાઈટ કરી. શાલિની તૈયારી કરવા લાગી. તેને એ વિચારીને ખોટું લાગ્યું કે નિશાએ તેને કોલ ન કર્યો માત્ર મેસેજ કરી દીધો.

પાર્ટીનો આનંદ

ત્યારે તેની દેરાણીનો ફોન આવ્યો. તેણે જણાવ્યું કે નિશાએ ફોન કરીને તેના પૂરા પરિવારને ઈન્વાઈટ કર્યો છે. શાલિનીએ તરત પોતાની બીજી દેરાણીને ફોન કર્યો અને પૂછ્યું કે નિશાએ ફોન કર્યો હતો કે મેસેજ. તેણે પણ જ્યારે જણાવ્યું કે નિશાએ ફોન કરીને ખૂબ પ્રેમથી બોલાવી છે તો શાલિનીનું મોં ઊતરી ગયું. તેને નિશા પર ગુસ્સો આવવા લાગ્યો કે તેણે એક તેને જ ઈગ્નોર કરી છે. તેને ફોન ન કરીને મેસેજ કર્યો. આ વાત શાલિનીના મનમાં ખટકી અને તે નિશાને ત્યાં પહોંચીને પણ દિવાળી પાર્ટીનો આનંદ ન માણી શકી. તેના મનમાં નિશા પ્રત્યે નારાજગી હતી.

Diese Geschichte stammt aus der October 2024-Ausgabe von Grihshobha - Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der October 2024-Ausgabe von Grihshobha - Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS GRIHSHOBHA - GUJARATIAlle anzeigen
૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ
Grihshobha - Gujarati

૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ

આ વખતના તહેવાર પર અહીં જણાવેલા એપ્લાયંસિસને પોતાના સાથી બનાવશો, તો ઘરના કામ ઓછા સમયમાં પતાવીને થોડો સમય પોતાના માટે પણ કાઢી શકશો...

time-read
5 Minuten  |
October 2024
છોકરામાં શું શોધે છે છોકરી
Grihshobha - Gujarati

છોકરામાં શું શોધે છે છોકરી

શું તમને ખબર છે કે ધનદોલતથી વધારે છોકરીઓ છોકરાની આ ખૂબીઓ જોઈને ઈમ્પ્રેસ થાય છે...

time-read
5 Minuten  |
October 2024
બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો
Grihshobha - Gujarati

બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો

તમે પણ તમારા ઘરને કંઈક અલગ રીતે અને ખાસ અંદાજમાં સજાવીને લોકો પાસેથી વખાણ સાંભળવા ઈચ્છતા હોય, તો બોહેમિયન શૈલી વિશે જરૂર જાણો...

time-read
3 Minuten  |
October 2024
રંગોથી ઘરને આપો ન્યૂ લુક
Grihshobha - Gujarati

રંગોથી ઘરને આપો ન્યૂ લુક

તહેવાર પર તમે પણ તમારા ઘરને રંગોથી કલરફુલ બનાવી શકો છો, આ રીતે...

time-read
4 Minuten  |
October 2024
ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર
Grihshobha - Gujarati

ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર

તહેવારમાં ફેસને કેવી રીતે નિખારશો કે લોકો પ્રશંસા કર્યા વિના રહી ન શકે...

time-read
3 Minuten  |
October 2024
પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ
Grihshobha - Gujarati

પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ

આ તહેવારમાં મિત્રો અને સગાંસંબંધીને આપવા માંગો છો ભેટ, તો આ બેસ્ટ ઓપ્શન છે...

time-read
6 Minuten  |
October 2024
હેર કેર ફોર ફેસ્ટિવલ
Grihshobha - Gujarati

હેર કેર ફોર ફેસ્ટિવલ

ફેસ્ટિવલમાં નવા કપડાં સાથે સ્ટાઈલિશ હેરમાં બધાની સામે આકર્ષક દેખાવા માંગો છો, તો આ ટિપ્સ ઘણી ઉપયોગી સાબિત થશે...

time-read
4 Minuten  |
October 2024
હેપી ફેસ્ટિવલ
Grihshobha - Gujarati

હેપી ફેસ્ટિવલ

ઉલ્લાસ અને ખુશી લઈને આવ્યા છે તહેવાર, તો હવે રાહ કોની જુઓ છો ખોલો ને તમારા મનનાં દ્વાર...

time-read
6 Minuten  |
October 2024
સમાચારદર્શન
Grihshobha - Gujarati

સમાચારદર્શન

અમેરિકામાં, સારી અમીરી છે પણ એટલી જ પીડાજનક ગરીબી પણ છે.

time-read
2 Minuten  |
October 2024
ઊડતી નજર - ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
Grihshobha - Gujarati

ઊડતી નજર - ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

પાર્કિંગ ફી વધારો, ઘરોની મુશ્કેલી વધારો

time-read
5 Minuten  |
October 2024