ફેસ્ટિવ સીઝન પર ગિફ્ટ્સનું આદાન પ્રદાન તો ચાલતું રહે છે. ક્યારેક ચોકલેટ તો ક્યારેક મીઠાઈ, ક્યારેક ગેજેટ્સ તો ક્યારેક હોમ એપ્લાયંસિસ લોકો ગિફ્ટ તરીકે આપે છે, પરંતુ હવે સમય બદલાઈ રહ્યો છે જેની સાથે આપણું અને આપણી રીતભાતનું બદલાવું પણ ખૂબ જરૂરી છે. ગિફ્ટનો અર્થ જ થાય છે કોઈને કંઈક એવું આપવું જેથી મેળવનારના ચહેરા પર સ્માઈલ પણ આવે અને સાથે ગિફ્ટ તેના માટે ઉપયોગી પણ સાબિત થાય. આ સ્થિતિમાં કેમ ન ફેસ્ટિવલને ગ્રીન ફેસ્ટિવલ બનાવતા ગિફ્ટમાં છોડ આપવામાં આવે જે તમારી સાથે પર્યાવરણ માટે પણ લાભદાયક રહે.
વર્તમાન પરિસ્થિતિને જોઈએ તો છોડને ગિફ્ટના વિકલ્પમાં જોવા સમયની જરૂરિયાત છે. સ્ટેટ ઓફ ઈન્ડિયાઝ એન્વાયરમેન્ટ' એટલે કે એસઓઈના જૂન, ૨૦૧૯ માં બહાર પાડેલા ડેટા પ્રમાણે ભારતમાં દર વર્ષે ૧૨.૫ ટકા લોકોના મૃત્યુ ખરાબ એર ક્વોલિટી એટલે કે વાયુ પ્રદૂષણથી થાય છે, તેની સાથે ૫ વર્ષથી નાની ઉંમરના સરેરાશ ૮.૫ ટકા બાળકો વાયુ પ્રદૂષણથી મોતના મોં માં જાય છે.
Diese Geschichte stammt aus der November 2024-Ausgabe von Grihshobha - Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der November 2024-Ausgabe von Grihshobha - Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો