આલિયા જ્યારે ૧૯ વર્ષની હતી ત્યારે જ તેના પિતા મનોજ યાદવે પોતાની પ્રોપર્ટીના કાગળ તૈયાર કરાવી લીધા હતા, જેમાં તેમણે પોતાની પ્રોપર્ટીના ૨ ભાગ કરાવી દીધા. એક ભાગ પોતાના દીકરા સુમિત યાદવ અને બીજો ભાગ આલિયા યાદવના નામે કર્યો.
આજ સુધી સુમિત વિચારી રહ્યો હતો કે તે પૂરી સંપત્તિનો એકમાત્ર વારસ છે, બીજું કોઈ નથી, પરંતુ જ્યારે સુમિતને ખબર પડી કે આલિયા પણ સંપત્તિમાં ભાગીદાર છે તો તે દંગ રહી ગયો. તે નહોતો ઈચ્છતો કે કોઈ બીજાને પણ ભાગ આપવો પડે. તે પણ ઘરની દીકરીને તો બિલકુલ નહીં.
પરંતુ સુપ્રીમ કોર્ટે પણ દીકરીને બાપની પ્રોપર્ટીમાં ભાગ આપવાનો નિર્ણય આપ્યો છે. એવામાં સુમિતનું થોડું પણ ચાલ્યું નહીં અને આલિયાને પણ પ્રોપર્ટીમાં ભાગ મળી ગયો. આ વાતને ૯ વર્ષ થઈ ગયા, પણ સુમિત અને આલિયા વચ્ચે મતભેદ આજે પણ છે.
આવી જ એક કહાણી અમદાવાદની ડિમ્પલ અને મયંકની છે. ડિમ્પલને પોતાની ભાભી યામિની સાથે બિલકુલ બનતું નથી. ડિમ્પલ અને મયંક ભાઈબહેન છે, પરંતુ જ્યારથી મયંકના લગ્ન થયા છે ત્યારથી તે હંમેશાં યામિની યામિની કરતો રહે છે.
Diese Geschichte stammt aus der November 2024-Ausgabe von Grihshobha - Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der November 2024-Ausgabe von Grihshobha - Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...
બાલ્કનીને બનાવો ફૂલોનો બગીચો
ઘરની છત હોય કે ફ્લેટની બાલ્કની, બાગકામ માટેની આ ટિપ્સ પૂરું વર્ષ ઘરને ફૂલોની સુગંધથી મહેકતું રાખશે...
રિંકલ્સ હટાવો ફેસ્ટિવ ગ્લો મેળવો
રિંકલ્સ હટાવવા માટે આ મેડિકલ ટ્રીટમેન્ટ અપનાવશો તો તહેવારની રોનક તમારા ફેસ પર ચમકશે...
નવી વેચારસરણી નવો અંદાજ
દિવાળી અઠવાડિયાનો તહેવાર છે જેને પૂરું અઠવાડિયું દિલ ખોલીને મનાવી શકાય છે. કેવી રીતે, જાણીએ...
સમાચાર દર્શન
પ્રવાસ અને મસ્તી બંને: ડેસ્ટિનેશન મેરિજ કે માત્ર એંગેજમેન્ટ આજકાલ દુબઈ તેમનું ફેવરિટ સ્પોટ બનતું જઈ રહ્યું છે.
ઊડતી નજર -ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને જાલિમ સમાજ