CATEGORIES
Categories
ફટાકડા ફોડતી વખતે રાખીએ સાવચેતી
સાવધાનીઃ કોરોનાના કારણે આપણે બધાજ સેનિટાઇઝરનો ઉપયોગ કરીએ છીએ, આથી દિવાળીના તહેવારો નીમીતે ફટાકડા ફોડતા સમયે ખાસ ધ્યાન રાખજો કે સેનિટાઇઝરમાં આલ્કોહોલ હોવાથી નાનામાં નાના ફટાકડાના પણ સંપર્કમાં આવતા આગ લાગી શકે છે. આમ, ફટાકડા ફોડતી વખતે સેનિટાઇઝર ના લગાડશો અથવા તેને ઘરની અંદર રાખો, તેમજ બાળકોનું પણ ખાસ ધ્યાન રાખજો કે ભૂલ થી પણ સેનિટાઇઝરનો ઉપયોગ કે સંપર્ક કરે.
પરફ્યુમની પસંદગી કેવી રીતે કરવી જોઇએ.
તહેવારોમાં ફ્રેશ દેવા પરફ્યૂમનો ખુબ જ ઉપયોગ કરતા હોઈએ છીએ, જો કે પરફ્યૂમ ખરીદવું પણ એક કળા છે.
દરરોજ ટ્રાવેલ કરતા લોકો અનેક રીતે બીમાર થઈ શકે છે.
જે લોકો દરરોજ ટ્રાવેલ કરે છે ત્યારે તેઓ અનેક લોકોના સંપર્કમાં આવે છે જેનાથી અનેક પ્રકારના સંક્રમણ થઈ શકે છે અને તે આપણને ઘણી બધી રીતે પ્રભાવિત કરે છે અને આપણને બીમાર કરી શકે છે.
ઇલેક્ટ્રીક હીટરનો ઉપયોગ કરવો હિતાવહ?
શિચાળો ધીરે ધીરે જામી રહ્યો છે, ઠંડીથી બચવા માટે હવે બદલાતા સમયમાં ઈલેક્ટ્રિક હીટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ હીટર તમને ઠંડકથી તો બચાવશે પણ તેનાથી તમને કેટલીક મુશ્કેલીઓનો પણ સામનો કરવાનો વારો આવી શકે છે. કારણ કે આ હીટર તમારા રામને ગરમ બનાવીને રુમમાં રહેલા ભેજને ચૂસી લે છે.
અવનવી રંગોળી
દિવાળીના આ શુભ અવસરે ઘરોને આકર્ષક ફૂલો અને તોરણો વડે શણગારવામાં આવે છે. તેમજ લક્ષમીજી ને પ્રસન્ન કરવા માટે ઘરોમાં વિવિધ પ્રકારની સુંદર રંગોળીઓ પણ બનાવવામાં આવે છે. દિવાળીના આ પાવન આવસરે જો ઘરને સજાવવું હોય તો રંગોળીથી વિશેષ બીજું શું હોય શકે. આ દિવાળીએ તમારા ઘરને ખુશીઓ અને મહેમાનોનું સ્વાગત કરીને આ સુંદર રંગોળી ડિઝાઈન્સ વડે લોકોના મન પર છવાઈ જાવ. આ દિવાળીએ રંગોળીની ડીઝાઇનમાં થોડોક ફેરફાર કરીને અલગ બનાવીએ. તો ચાલો જાણીએ કે કઈ રીતે આવી ડીઝાઈન બનાવીશું?
ઉડાન: માટીના ચૂલાથી શહેરના પિઝાપાર્લર સુધી ગીતા વક્ષાવાની સંઘર્ષમયી પ્રેરકગાથા
દીનદયાલ ગ્રામિણ કૌશલ્ય યોજના હેઠળ તાલીમબદ્ધ થઇ આદિવાસી દીકરી ગીતા વસાવા બારડોલીમાં મેનેજર પદ શોભાવે છે આદિવાસી ભાઇ-બહેનોને ઉજજવળ ભાવિનો રાહ ચીંધતી ગીતા વસાવા
કોરોનાગ્રસ્ત માટે અસરકારક સાબિત થતા આયુર્વેદિક ઉકાળા
કોરોનાફાળના 114 દિવસમાં 1700થી વધારે દર્દીઓએ 12 હજારથી વધુ વખત રોગપ્રતિકારક શક્તિ વર્ધક ઉકાળાનું સેવન કર્યું ગરમ ઉકાળા જ શરીર માટે ફાયદાકારક છે, ઠંડા ઉકાળા ઓછા અસરકારક છે: વૈધ રામ શુકલ કોરોનાએ માનવીને ખાસ કરીને યુવા પેઢીને બાહ્ય શારીરીક દેખાવો કરવા કરતા આંતરિક સુદ્રઢતા, આંતરિક શારીરીક મજબૂતી માટે પ્રેરયા છે.
કિચન ગાર્ડન થકી ભાવનગર જિલ્લાની ૬૦૦ સરકારી શાળાઓ બનશે પોષણક્ષમ
પોષણયુક્ત શાકભાજી શાળામાં જ વાવી બાળકોને મધ્યાહન ભોજનમાં આપવાનો નવતર પ્રયોગ
મહાન તત્વચિંતક ડો. રાધાકૃષ્ણન
આજે આપણે એવા મહાન શિક્ષકને માણવા છે કે, જેમણે ભારતભરના શિક્ષક સમાજને સામાજિક મોભો અને પુનઃ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શિક્ષકમાં શિક્ષકત્વ જાગે અને સજ્જતા પ્રાપ્ત કરે ઍ હેતુથી એક વિશિષ્ટ અનોખા દિન વિશેષની ભેટ આપી છે. હિમાલય જેવું પ્રભાવી વ્યકિતત્વ અને વિદ્વતાથી જગતમાં ભારતનું ગૌરવ વધારનાર વિશ્વશિક્ષક, વિશ્વવિભૂતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન નો પરિચય જોઇઍ.
વિશ્વની જુદી-જુદી રીસર્ચમાં આ પ્રકારની રીતો પણ જોવા મળે છે.
ગેઝેટ્સ ઉપર મેટ સ્ક્રીન ફિલ્ટર લગાવો
ચાઈલ્ડ કેર: ૧,૦૦૦ દિવસ નવજાત શિશુના સર્વાંગી સ્વાથ્યના વિકાક્ષનું પ્રથમ સોપાન બની રહે છે
સૂપોષિત ગુજરાતના ધ્યેયને સાકાર કરવા સપ્ટેમ્બર મહિનાને પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે
વુમન્સ: પ્રેરણારૂપ બનતા શાક્ષિક મહિલા ખેડૂત
ડાંગ જિલ્લામાં પરંપરાગત ખેતી પધ્ધતિથી જરા હટકે નવતર ખેતી...
ન્યુઝ અપડેટ: નશીલી સિરપનું વેચાણ..
સ્ટેટ મોનિટરિંગ સેલે મોટો જથ્થો ઝડપ્યો
વેન્ટીલેટર પર રહેલા કોરોનાગ્રસ્ત દદીમાટે elઇ લો નેઝલ કૅન્યુલા સીસ્ટમ અસરકારક (HFNC)
I.C.U. મેનેજમેન્ટ કરતા એનેસ્થેસીયા વિભાગની કામગીર ઘણી સંવેદનશીલ અને જોખમી છે જીવના જોખમેં દર્દીમાં ઇન્ટયુબેશનની પ્રક્રિયા કરતા ઘણાંય એનેસ્થેસ્ટિક તબીબો સંક્રમિત થયા છે...
જાણવા જેવું: શું તમે જાણો છો? એન્ટીબોડી એટલે શું? આપણા શરીરમાં કઈ રીતે બને?
આજે વિશ્વના દરેક ખૂણામાં કોરોનાનો ચેપ કોઇ વ્યક્તિને લાગ્યો છે કે નહીં તેની તપાસ કરવા માટે વિશ્વના વિવિધ દેશોમાં સિરો સર્વે કરવામાં આવી રહ્યો છે. તેનાથી જાણવા મળે છે કે, શરીરમાં કોરીના વાયરસ સામે રક્ષણ આપનાર એન્ટિબોડી બન્યું છે કે નહીં તો હવે પ્રશ્ન એ ઉભો થાય કે આ એન્ટીબોડી એટલે શું? અને તે શરીર માટે શું કામ જરૂરી છે અને તે કઇ રીતે બને છે, તેમજ તેના કારણે આપણે કેટલા દિવસ સુધી કોરોના જેવી બીમારીથી ર રહી શકીએ વગેરે. તો આવો જાણીએ તેની સામાન્ય માહીતી વિષે.
સેલ્ફ કેર: આંખો શરીરનું અમૂલ્ય અંગ છે તેની માવજત કરવી ખૂબ જરુરી છે.
આજે સમગ્ર વિશ્વ કોરોના નામની મહામારી સામે ઝઝૂમી રહ્યો છે.અને આવા વિકટભર્યા દિવસોમાં વડીલો,યુવાનો તેમજ નાના ભૂલકાઓ સતત ડીઝીટલ ગેઝેટ્સ અને ડીઝીટલ ટેકનોલોજીનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે. જેમકે ઓફીસ વર્ક, ઓન લાઈન કલાસીસ, ગેમ, મનોરંજન ઈત્યાદી વસ્તુઓ માટે લોકો સતત મોબાઈલ ફોન, ટી.વી., ટેબલેટ, લેપટોપ કમ્યુટર સાથે સતત ચિપકેલા રહે છે. આપણે સૌ જાણીએ છીએ કે જેટલી સગવડતા હોય એટલી અગવડતા પણ હોય.આ બધા ડીઝીટલ ગેઝેટ્સના અનેક ફાયદાઓ તો છે. પણ તેની સાથોસાથ આપણે આપણા શરીરનું અમૂલ્ય અંગ એટલે કે આંખો છે તેથી તેની જાળવણી કરવી પણ ખૂબ જ જરૂરી છે. આજના સમયમાં ઇ-લર્નિગ સામાન્ય બની ગયું છે અને કોરસેનાને લીધે આ પરિસ્થિતિ લાંબા સમય સુધી રહી શકે છે.
કોરોના અપડેટ: બ્યુટીપાર્લર ચલાવતા સુનિતાબેન સ્મીમેરમાં આઠ દિવસ ઓક્સિજન પર રહીને સ્વસ્થ થયા
પીપલોદ વિસ્તારમાં રહેતા અને બ્યુટીપાર્લર ચલાવતા ૪૫ વર્ષીય સુનિતાબેન વર્મા સ્મીમેર હોસ્પિટલ ખાતે આઠ દિવસ ઓક્સિજન પર રહ્યા બાદ કોરોનામુક્ત થતા એમના પરિવારમાં ખુશાલી વ્યાપી છે.
સ્પેશ્યલ સ્ટોરી: 'સમાજનો શિલ્પી શિક્ષક'
શિસ્ત, ક્ષમા અને કર્મનો સમન્વય ઍટલે શિક્ષક, સમાજનો ઘડવૈયો શિક્ષક જ છે. વિધાર્થી જેટલું શિક્ષક પાસેથી મેળવી શકે છે તેટલું તે ક્યાંયથી મેળવી શકતો નથી.
'કોરોના વૉરિયર્સ' વિષય પર રાજ્ય કક્ષાની નિબંધ સ્પર્ધામાં પ્રકૃતિ પટેલને ગાંધીનગરમાં રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રીના હસ્તે રૂ.૨૪૦૦૦નો ચેક એનાયત
વડોદરા તા.૭ સપ્ટેમ્બર, ૨૦૨૦ (સોમવાર) ગાંધીનગરની ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા કોરોના વૉરિયર્સ' વિષય પર ગુજરાત ગૌરવ દિન વિવિધ સ્પર્ધાનું આયોજન થયું હતું.
સેલ્ફ કેર: કોરોનાથી બચવા આહારમાં 'શું લેવું અને શું ન લેવું'
આપણું શરીર પંચમહાભૂતનું બનેલું છે. આપણું શરીર ઉર્જાનો ભંડાર છે. અનેક ઉર્જાઓથી બનેલા શરીરને સ્વસ્થ રાખવા માટે વ્યક્તિની આહારશૈલી મહત્વની ભૂમિકા ભજવતી હોય છે. પરંતુ બદલાતા સમયની સાથે મનુષ્યની આહારની શૈલીમાં ઘણાં બદલાવ આવ્યા છે.
સ્પેશ્યલ સ્ટોરી: 19 ઓગષ્ટ વિશ્વ ફોટોગ્રાફી દિવસ
આર્ટ ફોટોસંસ્થા દ્વારા વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણીના ભાગરૂપે “Be Linking...” આંતરરાષ્ટ્રીય ઓનલાઈન ફોટોગ્રાફી પ્રદર્દીનનું આયોજન
લાઈફ સ્ટાઈલ: ગુજરાતમાં હવે બનશે સિંગાપોર-દુબઇ જેવા સ્કાળ સ્ક્રેપર્સ-ટોલ આઈકોનિક બિલ્ડીંગ
ગગનચુંબી ઇમારતોના નિર્માણનો નવો યુગ ગુજરાતમાં શરૂ કરવાનો માર્ગ મોકળો કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી
બિઝનેશ ફંડા: સુરતના કેમીકલ એન્જીનીયરની ધરમપુરમાં ડ્રેગન ફ્રૂટની સફળ ખેતી
ડ્રેગન ફ્રૂટ આમ તો વિદેશી ફળ છે પરંતુ તેની સુમધુરતા અને સુષોષકતા માટે વિશ્વભરમાં લોકપ્રિય બન્યું છે. મુળ થોરના કુળની આ વનસ્પતિનું ફળ છે. થોર કેકટસ સ્વરૂપે પ્રખ્યાત છે. તેના ફળ દેખાવમાં થોડા કદરૂપા હોવાથી ચીનના કાલ્પનિક અજગર 'ડ્રેગન’નું નામ મળ્યું છે. આ ફળના રંગ રતાશ પડતા અને સફેદ કલરના પણ જોવા મળે છે જે બન્ને જોવામાં પણ ખુબ આકર્ષક લાગે છે.
રાજકોટ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા
"મહિલા શ્રમ દિવસ" ઉજવણીના ભાગરૂપે રાજકોટ શહેરની શ્રમજીવી મહિલાઓની બાળકીઓને દીકરી વધામણા કીટ વિતરણ કરાઈ
ફીટનેશ ફંડા: ફીટ ઇન્ડિયા મુવમેંટ
નાગરિકોમાં ફીટનેશ પ્રત્યે જાગૃકતા વધે અને ફીટનેશનો મંત્ર જનજન સુધી પહોંચે તે માટેની જનજાગૃતિ ઝુંબેશ આગામી તા. ૨ ઓક્ટોબર સુધીમાં જોગીંગ, રનીંગ કે વોકિંગ કરતો વિડિયો સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીની વેબસાઇટ પર અપલોડ કરો
સોશ્યલ અવેરનેસ: અદાણી ફાઉન્ડેશન હજીરા દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરાઈ
અદાણી ફાઉન્ડેશન દ્વારા હજીરાકાંઠા વિસ્તારના ગામડાઓમાં મહિલાઓ અને બાળકોમાં કુપોષણ દૂર થાય તે હેતુથી સુપોષણ કાર્યક્રમ અંતર્ગત વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો અને કિશોરવયની યુવતીઓ તથા કુપોષિત બાળકોને પોષણક્ષમ આહાર આપવામાં આવે છે.
કોરોના વોરીયર્સ: કોરોના સામે અમારી લડત ચાલુ છે.. મેદાન છોડવાના નથી... ડગલું ભર્યું કે...ના હટવું...
મ.ન.પા સૂરત ના ૨૨ હજાર કોરોના વોરિયર્સ સતત સેવા માં કાર્યરત... કર્મચારી મંડળ ના આગેવાનોએ સૌનો જૂસ્સો જાળવી રાખ્યો
હેલ્થ અવેરનેસ: અતિગંભીર ટી.બી.ના દર્દીને નવજીવન મળ્યું
૨૧ દિવસ બાયપેપ મશીન પર રાખી દર્દીનો જીવ બચાવવામાં સફળતા મળી
ટીપ્સ: ફાયદાકારક એકસરસાઈઝ
આપણું શરીર રોજિંદા કામોથી થાકી જાય છે, પરંતુ શરીરના જે ભાગ પર સૌથી વધુ અસર થાય છે તે પણ છે. પણ દરરોજ આપણો વજન ઉપાડે છે. ચાલવું, ઉભા થવું બેસવું, દોડવું વગેરે દરેક બાબતમાં સહાયક થાય છે. આવામાં, જે પગ માટે થોડીક વિશેષ કસરત કરવામાં આવે છે, તો ખૂબ જ સારું રહે. ફિટનેસ ટેનરના મતે કસરતની જેટલી જરૂર છે તેટલી જ સ્ટ્રેચિંગ પણ જરૂરી છે, આમ, જે તમે દિવસ દરમિયાન થોડીક સ્ટ્રેચિંગ કરો છો, તો તમે ઘણી બધી સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો. જ્યાં સુધી પણ સ્ટ્રેચિંગની વાત છે, તો તમારે દરરોજ થોડીક કસરતો કરી શકો છો.
સુરતની વરાછા બેંકનું પ્રેરણાદાયી પગલું
બેંક કર્મચારીઓ સહિત ૭૧ વ્યકિતઓને પ્લાઝમા દાન કરવા પ્રોત્સાહિત કર્યા કોરોના મહામારીના જંગમાં વરાછા બેંકે પ્લાઝમા અવેરનેસ એડ ડોનેશન કેમ્પ યોજી નિભાવ્યું સામાજિક ઉત્તરદાયિત્વ