CATEGORIES
Categories
વિસરાયેલી બહુમૂલ્ય ઔષધિ કલૌંજી
આમ વિવિધ ઉપયોગમાં લઇ શકાતી આ ઔષધિ ખરેખર અમૂલ્ય છે. ધીરજ રાખીને, નિયમિત પ્રયોગ કરવાથી અચૂક લાભ મળો.
બોર થવા નહીં દે આ એપ્સ
મિત્રો અમુક સમયે જ્યારે આપણે કોઈ કામ લાંબા સમયથી પેન્ડીગ રહેતું હોય અથવા ન થતું હોય ત્યારે આપણે બોરિંગ અનુભવીએ છીએ તેમજ આજકાલનો હોટ ટોપીસ્ક એટલે કે નોટબંધીની ધોષણા થઇ છે.
પબ્લિક ટ્રાંસપોર્ટપોર્ટમાં કરો છો રોજ મુક્ષારી, તો કઈ રીતે બચશો કોરોના વાયરસના ચેપથી
પબ્લિક ટ્રાંસપોર્ટપોર્ટમાં કરો છો રોજ મુક્ષારી, તો કઈ રીતે બચશો કોરોના વાયરસના ચેપથી
સ્કિન કેરમાં ફૂલોનું મહત્વ
ફુલ ખુબસુરત અને આકર્ષક હોવાની સાથોસાથ તમને તાજગીનો અહેસાસ પણ કરાવે છે. ફૂલોને જે પણ રૂમમાં મૂકવામાં આવે, ત્યાંનું વાતાવરણ ખુબ જ સુખદ અને શાંતિપૂર્ણ બની જાય છે. ફૂલોની મોજુદગી ઘરનું આકર્ષણ વધારવાની સાથોસાથ તમારી ત્વચાની સુંદરતામાં પણ વધારો કરવામાં ખૂબ જ ઉપયોગી થાય છે,
સેનેટરી પેડ મહિલાઓના આરોગ્યનું કરે છે રક્ષણ
જયલક્ષ્મી સખી મંડળ દ્વારા બનાવાતા સેનેટરી પેડ આરોગ્ય વિભાગ ખરીદી કરી દાહોદ જિલ્લાની યુવતીઓ-મહિલાઓને નિ:શુલ્ક આપે છે, મહિલા આરોગ્યની દિશામાં થઇ રહેલું આ ભગીરથ કાર્ય સ્વસહાય જુથની 24 મહિલાઓ માટે આર્થિક સ્વનિર્ભરતાનું માધ્યમ બન્યું.
શું તમે શર્મના કારણે તમારી પાદ (ફાટ) અને ઓડકાને આવતા રોકી દો છો? તો તેનાથી તમને શારીરિક અને માનસિક તકલીક થઈ શકે છે. આવો જાણીએ તેના વિશે.
શું શર્મના કારણો તમે તમારી ફ્રાટને ઘણીવટ ટોકી દો છો? સ્વયને બોલ્ડડ દેખાડવા માટે આંસુ પણ આવવા દેતાં નથી ? અથવા ભૂખ લાગવા છતાં પણ વજન વધવાના ભયથી ખાવાથી દુર રહો છો ?
દરેક પ્રકારાના દુ:ખાવાથી છુટકારો અપાવરો આ સુપર ઈફેક્ટીવ ટીપ્સ
જો શરીર દુઃખતું હોય તો, ગરમ દૂધમાં ત્રણથી ચાર એલચી પીસીને મિક્સ કરો અને એક ચપટી હળદર નાખીને સૂતા સમયે જે વ્યક્તિને દુઃખાવો થતો હોય તેને પીવડાવો. સવારના સમયે એવું લાગશે. જાણે કે રાત્રે કંઇ દુ:ખાવો જ ન હતો.
ડિજિટલ અને થ્રીડી પ્રિન્ટિંગ પ્રોડક્ટની વધી રહી છે ડિમાન્ડ
ડિજિટલ પ્રોડક્ટની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે, આ સેગમેન્ટમાં બિઝનેસનો ચાન્સ તો આપે જ છે, પરંતુ તે પડકાર રૂપ પણ છે.
જીવન આસ્થા હેલ્પલાઈન બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે બની રાહબર નિરાશા, ડ્રિપ્રેશનનો ભોગ બનેલા લોકોને સાધિયારો આપવાનું કાર્ય કરે છે.
બોર્ડની પરીક્ષાના સમયે માનસિક તાણ અનુભવતા વિદ્યાર્થીઓને મદદરૂપ થતી આ હેલ્પલાઈન : સંકટ સમયથી સાંકળસમી જીવન આસ્થા હેલ્પલાઈન નંબર ૧૮૬૦ ૨૬૬ ૨૩૪૫ નોધી લેશો: જીવન આસ્થા હેલ્પલાઈનની મદદથી સાડા છ વર્ષ દરમિયાન ૩૨૫ થી વધુ મહામૂલી જીંદગીઓને મોતના મુખમાં જતી બચાવાઈ: સુરત અને ગાંધીનગર જિલ્લામાં કાર્યરત છે આ હેલ્પલાઈનઃ
કુદરતી રીતે તમારું વજન ઘટાડો
કસરત કર્યા પછી પણ તમારું વજન ઓછું નથી થઈ રહ્યું, તો પછી કુદરતી પદ્ધતિઓ દ્વારા શરીરમાં સંગ્રહિત ચરબીને બર્ન કરવામાં કારગર નીવડે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.
આરોગ્ય વન
મનુષ્યના સ્વાસ્થ્યમાં વનસ્પતિઓના પ્રભાવ વિશેની જાણકારીથી પ્રવાસીઓને અત્યંત પ્રભાવિત કરતું કેવડીયાનું “ આરોગ્ય વન”
8 માર્ચે મહિલા દિવસ કેમ ઉજવવામાં આવે છે? આવો જાણીએ તેના ઇતિહાસ અને મહત્વ વિશે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મહિલાઓ પ્રત્યેના ભેદભાવને દુર કરવા માટે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસ મહિલાઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પણ ઉજવવામાં આવે છે.
વર્લ્ડ રેડિયો ડે
આજે જે રીતે દરેકના હાથમાં મોબાઈલ જોવા મળે છે તેવી જ રીતે એક સમયે દરેક ઘરમાં રેડિયો જોવા મળતા હતા. પરંતુ આજે પોર્ટેબલ રેડિયો ઇતિહાસ બનતો જઈ રહ્યો છે, પરંતુ એફ.એમ. ચેનલ અને ઇન્ટરનેટ રેડિયોની ધુમ છે. જોકે ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ રેડિયોની પહોચ ઘણી વધુ છે. બની શકે કે તમારામાંથી કોઇપણનાં ઘરમાં રેડિયો હોય. દર વર્ષે 14 ફેબ્રુઆરીએ વર્લ્ડ રેડિયો ડેના રૂપમાં ઉજવવામાં આવે છે. આ અવસર પર તમે પણ જાણો રેડિયોના સફરની રોચક જાણકારી.
બીબીસીની રેડિયો હિન્દી સેવા થઇ બંધ:
બીબીસીની શોર્ટવેવ પર પોતાની હિન્દી સેવાને સંપૂર્ણપણે બંધ કરી દીધી છે.
વર્ટીબ્રોપ્લાસ્ટી : સ્પાઈન સર્જરી માટે નવી નોન સર્જીકલ ટ્રીટમેન્ટ
વર્ટીબ્રોપ્લાસ્ટી : સ્પાઈન સર્જરી માટે નવી નોન સર્જીકલ ટ્રીટમેન્ટ
ફિટનેસ માટે ખાસ એપ્સ
ઘણા લોકો શેપમાં રહેવા માંગે છે, પરંતુ તેમની પાસે સમયનો અભાવ હોય છે. તેના કારણે તે ન તો કોઇ ગ્રુપમાં જોડાઈ શકે છે કે ન તો જીમ જોઈન કરી શકે છે. જો તમે પણ આવી જ તકલીફથી પસાર થઇ રહ્યા હોવ તો તમે તમારા ફોનની મદદથી ફિટ રહી શકો છો. આ માટે તમારે તમારા સ્માર્ટ ફોનમાં અમુક ફિટનેસ એપ . ડાઉનલોડ અને ઇંસ્ટોલ કરવી પડશે. આ એપ્સ તમને એપ્સ સ્ટોર પરથી ફ્રી મળી શકશે. તેની મદદથી તમે કોઈપણ સાધનો વિના પણ ફીટ રહી શકો છો. તેનાથી હેલ્થ સંબંધિત સમસ્યાઓને સોલ્વ કરી શકો છો. તો જાણો થોડીક આવી જ એપ્સ વિષે....
દાંતમાં દુખાવો થતો હોય તો આવા ઘરેલું ઉપાય અપનાવી શકો છો
દાંતમાં દુખાવો થતો હોય તો આવા ઘરેલું ઉપાય અપનાવી શકો છો
પાચનમાં સુધારો કરવાની સરળ રીતો જાણો છો ?
પાચનમાં સુધારો કરવાની સરળ રીતો જાણો છો ?
નવજાત બાળકના હૃદયથી જોડાયેલ છે સંરચનાત્મક ગડબડી : સી.એચ.ડી.
નવજાત બાળકના હૃદયથી જોડાયેલ છે સંરચનાત્મક ગડબડી : સી.એચ.ડી.
જાણો કોરોના વાયરસનાં લક્ષણો શું છે ?
ચીનથી ફેલાયેલા કોરોના વાયરસને કારણે ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં આક્રોશ ફેલાય ચુક્યો છે.
કાર્ડિયાક કેર : ટેકનિશિયન શાનદાર કેરિયર ઓપ્શન
કાર્ડિયાક કેર ટેકનિશિયન વિના વગર હાર્ટ સર્જન કે વિશેષજ્ઞનું કામ થઈ શકતું નથી. એક રીતે તે વિશેષજ્ઞોની આંખ અને હાથ હોય છે. તેઓ દર્દીઓના રિપોર્ટ્સનું વિશ્લેષણ થી લઈને તેમના હદયની સાર સંભાળ રાખે છે. જાણીએ આ કેરિયર ઓપ્શન વિશે.
આવી વસ્તુઓનું સેવન કરવાથી વધશે આત્મવિશ્વાસ
શું તમે જાણો છો કે એવા ખાદ્ય પદાર્થો પણ હોય છે, જેને ખાવાથી આત્મવિશ્વાસમાં વધારો અનુભવાય છે.
ડીપ્રેશન
મહિલાઓને ગંભીર બીમારીનો શિકાર બનાવી શકે છે
ચહેરાને
નિખારવા માંગો છો, તો કિચનમાં રહેલા વસ્તુનો ઉપયોગ કરો.
ઘી ને સુપર ફૂડ કેમ કહેવામાં આવે છે?
આદિકાળ થી શુદ્ધ ઘી લોકો ખાવામાં વિવિધ રીતે ઉપયોગ કરી રહ્યા છે.
ગર્ભાવસ્થા માટે શ્રેષ્ઠ ડ્રાયફ્રુટ્સ અને તેના ફાયદા
ગર્ભાવસ્થા માટે શ્રેષ્ઠ ડ્રાયફ્રુટ્સ અને તેના ફાયદા
સ્માર્ટફોનનો વધુ ઉપયોગ કરવાથી એન્ઝાયટી વધે છે, સ્વાથ્ય માટે જોખમી બની શકે છે
સ્માર્ટફોન એડીકશન વિશે ઘણાં સંશોધન થઈ ચૂક્યા છે, પરંતુ શું તમે જાણો છો કે સ્માર્ટફોનમાં સતત રચ્યા પચ્યા રહેવાથી ચિંતા જેવી પરિસ્થિતિઓ ઉભી થઈ શકે છે.
શિયાળામાં શરીરને ગરમ રાખવા માંગતા હો, તો પછી આવા ખોરાક ખાઓ
શિયાળાની ઋતુ તેની સાથે વિવિધ સમસ્યાઓ પણ લાવે છે. આ ઋતુમાં ઠંડા પવનને કારણે તમે શરદી અને ખાંસીનો શિકાર બની શકો છો. પછી ભલે તમે ગમે તેટલા ગરમ કપડા પહેરો.
બોડી મસાજ માટે શ્રેષ્ઠ તેલ અને તેના ફાયદા
આપણામાંથી મોટા ભાગના લોકો જાણે છે કે બોડી મસાજ કરવું કેટલું મહત્વનું છે. તે ફક્ત શરીરનું કાયાકલ્પ જ નથી કરતું, પરંતુ મન અને આત્માને શાંતિ અને રાહત પણ આપે છે.
ગોઠણની પીડા શું તમને પણ અસમય થાય છે?
આજકાલ લોકો પાસેથી ગોઠણની પીડા વિશે સાંભળવું સામાન્ય વાત છે. ગોઠણનો દુખાવો ફક્ત વૃદ્ધાવસ્થાનું જ લક્ષણ છે એવું નથી, પરંતુ તે આજકાલ યુવાનોમાં પણ થઈ રહ્યું છે.