CATEGORIES

યે કૈસા બંધન?!
Chitralekha Gujarati

યે કૈસા બંધન?!

તમે અમુક બૅન્કમાં સાદી બૉલપેનને દોરીથી બાંધેલી જોઈ હશે. અમુક પાણીની પરબ પર સ્ટીલનો ગ્લાસ સાંકળથી બાંધેલો જોયો હશે. અમુક સરકારી ઓફિસમાં કોઈક જગાએ ખુરસીનો એક પાયો ટેબલના પાયા સાથે દોરીથી બાંધેલો જોવા મળે. દોરી કે સાંકળ બાંધવાનું કારણ એ હોઈ શકે કે બૉલપેન ગ્લાસ ચોરાઈ ના જાય અથવા આઘાપાછાં ના થઈ જાય. ખુરસી માટે પણ એવી સમજ હોઈ શકે. આમેય ખુરસી સાચવવી ખાસ જરૂરી હોય છે!

time-read
1 min  |
July 12, 2021
મહીસાગરનાં આંબોળિયાં પહોંચે દેશભરમાં...
Chitralekha Gujarati

મહીસાગરનાં આંબોળિયાં પહોંચે દેશભરમાં...

માર્ચ-એપ્રિલથી શરૂ થતી કેરીની સીઝન આપણે ત્યાં જુદા જુદા વિસ્તારમાં છેક ઓગસ્ટ-સપ્ટેમ્બર સુધી લંબાય છે. જો કે આ વખતે મે મહિનાના વાવાઝોડાએ કેરીની મજા મારી નાખી.

time-read
1 min  |
July 12, 2021
પાણી પહેલાં આવી તે કેવી પાળ?
Chitralekha Gujarati

પાણી પહેલાં આવી તે કેવી પાળ?

પાણી પહેલાં પાળ બાંધવી એ કથનનું અનુસરણ માનવીને જીવનના ઘણા મોરચે લાભદાયી નીવડે છે. અત્યારે ચોમાસાની ઋતુમાં તો વરસાદી પાણીથી બચવા અમુક જગાએ ખરા અર્થમાં પાળ બાંધવી જરૂરી બની છે.

time-read
1 min  |
July 12, 2021
તપાસના કોથળામાંથી નીકળ્યા પુરાવા
Chitralekha Gujarati

તપાસના કોથળામાંથી નીકળ્યા પુરાવા

એક હત્યાને પહેલાં અકસ્માતમાં ખપાવી દેવામાં આવી તો આપઘાતના કેસમાં કુદરતી મોતનું કારણ આપી મૃતદેહનો નિકાલ કરી નાખવામાં આવ્યો!

time-read
1 min  |
June 28, 2021
ડિફરન્ટલી એબલ્ડ બાળક-માવતરની મુશ્કેલી પણ ડિફરન્ટ...
Chitralekha Gujarati

ડિફરન્ટલી એબલ્ડ બાળક-માવતરની મુશ્કેલી પણ ડિફરન્ટ...

શાળા બંધ હોવાને લીધે અન્ય બાળકોની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ લગભગ ૧૫ મહિનાથી ઘરમાં ગોંધાઈ રહ્યા છે. આને કારણે એમની તથા એમનાં મા-બાપની શારીરિક-માનસિક-આર્થિક સ્થિતિ કફોડી થઈ ગઈ છે,

time-read
1 min  |
July 12, 2021
નવોદિત હીરો સ્ટાર કેવી રીતે બને?
Chitralekha Gujarati

નવોદિત હીરો સ્ટાર કેવી રીતે બને?

ઉફ્ફ...સેકન્ડ વેવ, થર્ડ વેવ, ન્યુ વેરિયન્ટ, વગેરેથી લપાતો છુપાતો રઘુ આજે ડિનર શું ઑર્ડર કરવું એ વિચારતો વિચારતો ટિવટર, ઈન્સ્ટાગ્રામ પર ખાંખાંખોળા કરી રહ્યો હોય છે ત્યાં એક પોસ્ટ પર એની નજર પડે છે ને એના મનમાં બત્તી થાય છે: ઓ વાહ! ૨૬ જૂન, ૧૯૯૨ના રોજ સિનેસૃષ્ટિના નભમંડળમાં એક તારલો ચમકેલોઃ શાહરુખ ખાન.

time-read
1 min  |
July 12, 2021
કસ-હીન ધરા થઈ છે...
Chitralekha Gujarati

કસ-હીન ધરા થઈ છે...

દુનિયાની વસતિ ફાટફાટ થઈ રહી છે. વધતી વસતિ સાથે ગરીબી, ભૂખમરો, બેકારી, આવાસ સમસ્યા, વગેરે પણ વધી રહ્યું છે. વધી રહેલાં માનવમાથાંનાં પેટ ભરવા જંગલ કાપીને એ જમીન પર ખેતી થઈ રહી છે. ખેતીની નવી નવી પદ્ધતિ, સિંચાઈવ્યવસ્થા અને રાસાયણિક ખાતરના ઉપયોગથી ખેતીની ઊપજ વધારવાના પ્રયાસ થઈ રહ્યા છે અને અમુક અંશે એ સફળ પણ થયા છે. જો કે હવે જમીન જવાબ માગી રહી છે.

time-read
1 min  |
July 12, 2021
આ તો થવાનું જ હતું..
Chitralekha Gujarati

આ તો થવાનું જ હતું..

જમ્મુ-કશ્મીરમાં સ્થિતિ થોડી શાંત પડે કે ભારત-પાકિસ્તાન વચ્ચે મંત્રણા થવાની હોય ત્યારે પાકિસ્તાનના શાંતિષી રાજકારણીઓ કે લશ્કરી અધિકારીઓ આતંકી કારનામાં ન કરાવે તો જ નવાઈ.

time-read
1 min  |
July 12, 2021
આ સૂની સૂની રાત મહીં, કોઈ ઢોલક હજુ બજાવે છે...
Chitralekha Gujarati

આ સૂની સૂની રાત મહીં, કોઈ ઢોલક હજુ બજાવે છે...

એમની કવિતામાં વિચાર, દર્શન અને અધ્યાત્મનો સંગમ છે તો પ્રેમ, ભક્તિ, સૌંદર્યનો રંગ પણ છે. મકરંદ દવેના જીવનનો વ્યાપ જ કેટલો મોટો રહ્યો છે!

time-read
1 min  |
July 12, 2021
અમૂલ્ય વારસાનું સ્વાદિષ્ટ જતન...
Chitralekha Gujarati

અમૂલ્ય વારસાનું સ્વાદિષ્ટ જતન...

મુંબઈનાં આ પાકશાસ્ત્રી માટે ‘તરલા દલાલનાં પુત્રવધૂ' એવી ઓળખ અન્યાયકારી ગણાશે, કેમ કે કૉર્પોરેટજગતના માંધાતા તથા બોલીવૂડ સેલિબ્રિટીથી લઈને આમ આદમીની સ્વાદેન્દ્રિય સંતોષતાં, આપણી પારંપરિક વાનગીઓને નોખો-અનોખો ટ્વિસ્ટ આપવા માટે જાણીતાં મોના દલાલની એક પોતીકી ઓળખ છે. અહીં એ પોતે કરેલા અપ્રતિમ પ્રયોગ તથા લૉકડાઉનના અનુભવ પીરસે છે.

time-read
1 min  |
July 12, 2021
ઉંબરો પહેરેગીર છે...
Chitralekha Gujarati

ઉંબરો પહેરેગીર છે...

આપણું ઘર એક ઘરઘરાઉ યુનિવર્સિટી આ બની શકે એટલો બહોળો અભ્યાસક્રમ ધરાવે છે. ઘરના પ્રવેશદ્વારથી લઈને માસ્ટર બેડરૂમની બાલ્કની સુધીનો પરિસર જ્ઞાન આપવા સદાય તત્પર હોય. આ મૂક શિક્ષકો પાસે અનુભવનું એવું બ્લેક બોર્ડ છે, જેના પરનું લખાણ વાંચવા આંખને કોથમીરના પાણીથી ધોવી પડે અને કૌતુકનાં ચશ્માં પહેરવાં પડે. ઘરનો ઉંબરો આવું જ એક પ્રતીક છે, જેમાં લક્ષ્મણરેખા પણ સમાયેલી છે અને સાક્ષીભાવ પણ વણાયેલો છે.

time-read
1 min  |
July 12, 2021
અવનવો ઈન્ડિપેન્ડન્સ ડે...
Chitralekha Gujarati

અવનવો ઈન્ડિપેન્ડન્સ ડે...

આપણે ત્યાં રાજકોટમાં લાડવા ખાવાની સ્પર્ધા યોજાય છે એમ અમેરિકનો હૉટ ડૉગ નામની માંસાહારી વાનગી ખાવાની હરીફાઈ યોજે છે. રાષ્ટ્રીય સ્વરૂપ ધરાવતી આ કૉમ્પિટિશન અમેરિકાના સ્વાતંત્ર્ય દિન ૪ જુલાઈએ યોજાય છે.

time-read
1 min  |
July 12, 2021
અપના ટાઈમ આ ગયા!
Chitralekha Gujarati

અપના ટાઈમ આ ગયા!

ભારતીય અર્થતંત્ર એક નવા વળાંક તરફ આગળ વધી રહ્યું છે. સ્ટાર્ટ-અપ્સ કંપનીઓની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે, એમાં રોકાણ પણ અવિરત આવી રહ્યું છે. હવે આ કંપનીઓ કૅપિટલ માર્કેટમાં પ્રવેશીને ઊંચી છલાંગ લગાવવાની તૈયારીમાં છે. મોટા ઈન્વેસ્ટર્સ જોખમ સાથે પણ આ તક ઉપાડી લેવા સજ્જ છે.

time-read
1 min  |
July 12, 2021
શું કહેવું આ માનસિકતાને?
Chitralekha Gujarati

શું કહેવું આ માનસિકતાને?

આફતને અવસરમાં પલોટી નાખવામાં ઘણા લોકો બહુ કુશળ હોય છે. જેમની મથરાવટીમેલી હોય એ લોકો આ કુનેહમાં પણ નિપુણતા મેળવી લે અને કોઈને છેતરવા કે લૂંટવાનો મોકો ઝડપી લે.

time-read
1 min  |
July 05, 2021
૧૩ શિખર પર સુર્યનમસ્કારનો અનોખો વિક્રમ...
Chitralekha Gujarati

૧૩ શિખર પર સુર્યનમસ્કારનો અનોખો વિક્રમ...

આગામી વિશ્વ યોગ દિને (૨૧ જૂને દેશ-વિદેશના કરોડો યોગસાધકો મયૂરાસન, હલાસન, પદ્માસન, વગેરે સાથે સૂર્યનમસ્કાર કરશે.

time-read
1 min  |
June 28, 2021
સૂર્યરથ પર બેસી ગુજરાતે કરી છે ઊર્જા ક્ષેત્રે પ્રગતિ
Chitralekha Gujarati

સૂર્યરથ પર બેસી ગુજરાતે કરી છે ઊર્જા ક્ષેત્રે પ્રગતિ

છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાતે સૌરઊર્જા ઉત્પાદન ક્ષેત્રે ગજબનું કાઠું કાઢ્યું છે. અનેક અલાયદા સોલાર પાર્ક ઊભા કરવા ઉપરાંત રાજ્યમાં અનેક સ્થળે નહેર પર સોલાર પેનલ્સ ગોઠવી વીજનિર્માણનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે.

time-read
1 min  |
June 28, 2021
સગર્ભા સ્ત્રી ડોરોના કાળમાં યોગથી મેળવે સુરક્ષાકવા
Chitralekha Gujarati

સગર્ભા સ્ત્રી ડોરોના કાળમાં યોગથી મેળવે સુરક્ષાકવા

આંતરરાષ્ટ્રીય યોગ દિન ટૂંકડો છે ત્યારે આ યોગ એકસ્પર્ટ પાસેથી જાણો પ્રિ-નેટલ યોગના અગણિત ફાયદા.

time-read
1 min  |
June 28, 2021
શ્વેત દૂધનો કડવો કંકાસ...
Chitralekha Gujarati

શ્વેત દૂધનો કડવો કંકાસ...

પ્રાણીહક્ક માટે લડતા સંગઠન ‘પીટા-ઈન્ડિયા’એ હમણાં ભારતની સૌથી મોટી ડેરી ઈન્ડસ્ટ્રી ‘અમૂલ’ને પત્ર લખીને પશુદુગ્ધ આહારને બદલે વિગન પ્રોડનું ઉત્પાદન શરૂ કરવાની શીખ આપીને ફરી એક વિવાદને જન્મ આપ્યો છે. દેશમાં વિગન આહાર પ્રણાલી અપનાવનારા બેશક વધી રહ્યા છે તો સામે શુદ્ધ દેશી દૂધના ચાહકોય ઓછા નથી. આ વિવાદમાં દૂધનું દૂધ ને પાણીનું પાણી કરવાનું શક્ય છે ખરું?

time-read
1 min  |
June 28, 2021
રોકાણકારો, આત્મનિર્ભર બનવાના આ છે ઈઝી માર્ગ...
Chitralekha Gujarati

રોકાણકારો, આત્મનિર્ભર બનવાના આ છે ઈઝી માર્ગ...

તમારું ઈન્વેસ્ટમેન્ટ સલામત રાખવા જાગૃત બનો... સ્માર્ટ બનો.

time-read
1 min  |
July 05, 2021
માસ પ્રમોશનની મહામુશ્કેલી...
Chitralekha Gujarati

માસ પ્રમોશનની મહામુશ્કેલી...

એસએસસીના વિદ્યાર્થીઓને સાગમટે પાસ કરી દેવાના સરકારના નિર્ણયના શિક્ષણજગતમાં મિશ્ર પ્રત્યાઘાત પડ્યા છે.

time-read
1 min  |
June 28, 2021
મનોબળ મક્કમ હોય તો એવરેસ્ટ સર થાય...
Chitralekha Gujarati

મનોબળ મક્કમ હોય તો એવરેસ્ટ સર થાય...

વાત છે જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં શિક્ષક તરીકે નોકરી કરતાં રીટાબહેન અને હરસુખભાઈ વઘાસિયાના પુત્ર ભાર્ગવની. ભાર્ગવ ૧૦ વર્ષનો હતો ત્યારે અચાનક એની આંખોનાં તેજ ઓછાં થવા લાગ્યાં.

time-read
1 min  |
June 28, 2021
ભુવન-તારા સિંહનો ઝઘડો ઘણો જૂનો છે...
Chitralekha Gujarati

ભુવન-તારા સિંહનો ઝઘડો ઘણો જૂનો છે...

અત્યારે આ ક્ષણે રઘુ ગૂંચી આંખવાળા ચીનાઓને મણ મણની ચોપડાવતો આ લખી રહ્યો છે (કારણ તમને ખબર છે, ત્યારે એનું ધ્યાન એક અખબારી અહેવાલ પર પડે છે.

time-read
1 min  |
July 05, 2021
દોડ્યા એ અંતિમ શ્વાસ સુધી...
Chitralekha Gujarati

દોડ્યા એ અંતિમ શ્વાસ સુધી...

મિટા દે અપની હસ્તી કો કોઈ મર્તબા ચાહે

time-read
1 min  |
July 05, 2021
પહેલી વરસી નિમિત્તે એક સ્મરણાંજલિ...
Chitralekha Gujarati

પહેલી વરસી નિમિત્તે એક સ્મરણાંજલિ...

સુશાંતસિંહ કૃષ્ણકુમારસિંહ રાજપૂતની પહેલી વરસી. (૧૪ જૂન) આવી ને ગઈ.

time-read
1 min  |
June 28, 2021
ભાજપ યોગીને સબક શીખવવાના બેતમાં છે?
Chitralekha Gujarati

ભાજપ યોગીને સબક શીખવવાના બેતમાં છે?

પક્ષ નેતાગીરીથી વંકાયેલા ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રીને કાબૂમાં રાખવા જિતિન પ્રસાદને એન્ટ્રી મળી હોવાનું ગણિત.

time-read
1 min  |
June 28, 2021
પરંપરા જાળવીને પરિવર્તન
Chitralekha Gujarati

પરંપરા જાળવીને પરિવર્તન

માત્ર મુંબઈ કે ભારત નહીં, પણ સમગ્ર એશિયા ખંડમાં સૌથી લાંબા સમયથી ચાલી રહેલા પહેલા ગુજરાતી અખબાર ‘મુંબઈ સમાચાર’નું આ દ્વિશતાબ્દી પ્રવેશ વર્ષ છે. ગુજરાતી પત્રકારત્વની સીમાચિહ્ન સમી આ ઘટના નિમિત્તે એક નજર એના ઈતિહાસ પર.

time-read
1 min  |
July 05, 2021
નેતા હો તો ઐસા...
Chitralekha Gujarati

નેતા હો તો ઐસા...

ગામમાં અનાથાશ્રમવાળા ફાળો ઉઘરાવવા આવ્યા. એક નેતાએ ચાર બાળક નોધાવ્યાં...

time-read
1 min  |
July 05, 2021
ધૂળ, ફૂલ, શૂળનો સંગમ
Chitralekha Gujarati

ધૂળ, ફૂલ, શૂળનો સંગમ

આઝાદીની લડત સમયની આબોહવા વચ્ચે ઘડાઈ રહેલી ફણીશ્વરનાથ રેણુની જિંદગી સાથે દેશની નક્કર વાસ્તવિક્તા અને વ્યથા પણ વણાતી ગઈ, જે છેવટે એમની કલમમાં પ્રગટી.

time-read
1 min  |
July 05, 2021
દરદીના મનોજગતમાં તાડીને કરો એમની સાથે સંવાદ
Chitralekha Gujarati

દરદીના મનોજગતમાં તાડીને કરો એમની સાથે સંવાદ

ચિત્તભ્રમ, વિસ્મૃતિ, કંપવા સહિતની વ્યાધિથી પીડાતા વડીલોને ઘરડાઘરમાં છોડી દેવાને બદલે એમની સાથે પ્રેમ અને હૂંફથી વર્તી અને એમના જૂના શોખ તાજા કરાવી જીવનના અંતિમ પડાવ સુધી ઠરીઠામ કરવાનું સૂચવે છે આ ન્યુરોસાઈકોલૉજિસ્ટ

time-read
1 min  |
July 05, 2021
તાઉતે વાવાઝોડા પછી ગીરમાં અજીબ કશમકશ...સંસ્કૃતિ અને સુરક્ષા વચ્ચે આ તે કેવી ચકમક?
Chitralekha Gujarati

તાઉતે વાવાઝોડા પછી ગીરમાં અજીબ કશમકશ...સંસ્કૃતિ અને સુરક્ષા વચ્ચે આ તે કેવી ચકમક?

એ શિયાટિક સિંહોનું વિશ્વભરમાં એકમાત્ર નૈસર્ગિક આશ્રયસ્થાન એવું ગીર જંગલ દાયકાઓથી પ્રવાસીઓનું આકર્ષણ રહ્યું છે, પરંતુ છેલ્લાં સવા વર્ષથી એ સૂનું છે.

time-read
1 min  |
June 28, 2021