Vuélvete ilimitado con Magzter GOLD

Vuélvete ilimitado con Magzter GOLD

Obtenga acceso ilimitado a más de 9000 revistas, periódicos e historias Premium por solo

$149.99
 
$74.99/Año

Intentar ORO - Gratis

Vuélvete ilimitado con Magzter GOLD

Vuélvete ilimitado con Magzter GOLD

Obtenga acceso ilimitado a más de 9000 revistas, periódicos e historias Premium por solo

$NaN
 
$NaN/Año

¡Date prisa, oferta por tiempo limitado!

0

Horas

0

minutos

0

artículos de segunda clase

.

Akram Youth Gujarati - હું કોણ છું

filled-star
Akram Youth Gujarati
From Choose Date
To Choose Date

Akram Youth Gujarati Description:

BY the Youth, OF the Youth, FOR the Youth.

Spiritual solutions and right undertanding for a happy and successful life.

Magazine by Dada Bhagwan Foundation.

En este número

જો તમને કોઈ પૂછે કે ‘તમે કોણ છો?’ તો આપણે તરત આપણું નામ કહી દઈએ. વધારે ઓળખાણ માંગે તો કહીએ, અનો દીકરો/દીકરી છું, આનો ભત્રીજો/ભત્રીજી છું, આ સ્કૂલનો વિદ્યાર્થી છું, એન્જિનીયર કે ડોક્ટર છું. પણ આ બધા જ સંબધોમાં વાસ્તિવિક રીતે ‘હું’ તો એક જ છું, તો ખરેખર ‘હું કોણ છું?’ એનો વિચાર તો આવવો જોઈએ ને! પોતાના અસ્તિત્વ વિષેનો આટલો મહત્વનો પ્રશ્ન લોકોના મનમાં આખા જીવન દરમ્યાન ઊભો થતો જ નથી. ખરેખર ‘હું કોણ છું?’ એ પ્રશ્નના જવાબમાં જ તમામ શાસ્ત્રનો સાર સમાયેલો છે. આ એક એવી જડીબુટ્ટી છે, જે આપણા જીવનના દરેક પઝલનું સોલ્યુશન લાવી શકે. શારીરિક બીમારી કે પછી અપમાન જેવી પરિસ્થિતિમાં વ્યક્તિ સખત દુ:ખ કે ભોગવટામાં હોય છે, પણ જો એ ખરેખર ‘હું કોણ છું?’ અને આ ઘટનાઓ કોની સાથે થઈ છે તેવું જાણે તો આ બધીજ વેદનાઓમાં અસરમુક્ત રહી શકે અને એક અનેરા આનંદનો અહેસાસ પામી શકે. આ અંકમાં જ્ઞાનીની દ્રષ્ટિએ ‘હું કોણ છું?’ની સમજને સ્ટેપ બાય સ્ટેપ અને સરળ રીતે સમજાય એમ રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે વાચકમિત્રોને જીવનમાં ઉપયોગી નીવડશે તેવી પ્રાર્થના.

Ediciones recientes

Títulos relacionados

Categorías populares