Cine Gujarati - December 2023Add to Favorites

Cine Gujarati - December 2023Add to Favorites

Obtén acceso ilimitado con Magzter ORO

Lea Cine Gujarati junto con 9,000 y otras revistas y periódicos con solo una suscripción   Ver catálogo

1 mes $9.99

1 año$99.99 $49.99

$4/mes

Guardar 50%
Hurry, Offer Ends in 17 Days
(OR)

Suscríbete solo a Cine Gujarati

Regalar Cine Gujarati

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Suscripción Digital
Acceso instantáneo

Verified Secure Payment

Seguro verificado
Pago

En este asunto

સિને ગુજરાતીનો ડિસેમ્બરનો
ધમાકેદાર અંક પ્રકાશિત થઈ ચૂક્યો છે...
નવા આકર્ષણ સાથે...
આ અંકની ખાસ હાઈલાઈટ્સ....
૧) સુપર ઈન્ટરવ્યુ : વ્યોમા નંદી (એક્ટ્રેસ)
૨) બોલિવૂડ ફિલ્મો (પ્રિવ્યુ-રિવ્યુ) - એનિમલ, સેમ બહાદુર
૩) ગુજરાતી ફિલ્મો (પ્રિવ્યુ-રિવ્યુ)- હરિ ઓમ હરી, કસુંબો,
ડેની-જિગર, ચૂપ, કનુભાઈ ધ ગ્રેટ
૪) ફિલ્મ ડિરેક્ટર-એક્ટર્સ, મ્યૂઝિક પર્સનાલિટીઝના ઈન્ટરવ્યુઝ : કરણ રાજવીર (સરપંચ ફિલ્મ)
૫) ઓલ ટાઈમ ગ્રેટ ૧૦૦ ફિલ્મ સિરિઝ - નાયકન
૬) શેમારુ વેબસિરીઝ ‘તીખી મીઠ્ઠી લાઈફ’ રિવ્યુ
૭) ઓલ ટાઈમ ક્લાસિક ગુજરાતી મૂવી - ધાડ
૮) વેડિંગ સ્પેશિયલ : સેલેબ્સ વેડિંગ, આર્ટિકલ્સ
૯) વેડિંગ સ્પેશિયલ ફોટો શૂટ
૧૦) નવા મ્યૂઝિક આલ્બમ્સનો પ્રિવ્યુ
૧૧) ટ્રાવેલૉગ : ભારતની વાઈલ્ડલાઈફ ટૂર

Visit our web for more details...
www.cinegujarati.com
Contact : M : +91-9510401358

Cine Gujarati Magazine Description:

Editorcine gujarati

CategoríaArt

IdiomaGujarati

FrecuenciaMonthly

We would like to introduce ourselves as “Cine Gujarati”, a fully digital platform for Entertainment Industry for Movie, Music, Theatre, Events, Food, Travel & Sports. “Cine Gujarati” is the only Gujarati platform of Entertainment comprising Digital Edition, Unique Web Portal, YouTube Channel & All social Media which is loved by one and all.

At Cine Gujarati, Our Digital Edition gives you joyous reading of entertainment industry like Gujarati, Bollywood, South & Hollywood Movie’s Preview/Review, Celebrities Interview, Special Article on Music, Celebrity & Movie etc... Our unique web portal “www.cinegujarati.com” is live and gives entertainment news, videos, reels-shorts, reviews & much more.. You can also watch teaser-trailer on our web portal. Besides that our YouTube channel “Cine Gujarati” is a source of full-on entertainment where you find celebrities video interview, Talk show with Star cast, Special show with guests, Shorts Films and Web Series.

સિને ગુજરાતનું એક માત્ર ડિજિટલ પ્લેટફોર્મ છે જે ડિજિટલ પેપર, વેબ પોર્ટલ અને યુ-ટ્યુબ ચેનલ સહિત સોશિયલ મીડિયા પર મનોરંજનના ક્ષેત્રે કાર્યરત છે.
ફક્ત અને ફ્કત મનોરંજનના તમામ માધ્યમોની લેટેસ્ટ માહિતી આપતું આ પ્લેટફોર્મ ‘સિને ગુજરાતી’ના નામે ટૂંકાગાળામાં જ દર્શકો અને વાચકોના હૃદયમાં સ્થાન મેળવી લીધું છે.

‘સિને ગુજરાતી’ પર તમને ગુજરાતી, હિન્દી, બોલિવૂડ, સાઉથ અને હોલિવૂડની ફિલ્મો, ગુજરાતી અને બોલિવૂડ મ્યૂઝિક, નાટક, ઈવેન્ટ્સ, ફૂડ, ટ્રાવેલ અને સ્પોર્ટસના તમામ ન્યૂઝ અને માહિતી મળી રહે છે. આગામી ફિલ્મોના ટીઝર, ટ્રેલર, પોસ્ટર અને મોજ કરાવે તેવી સોશિયલ મીડિયા પર રિલ્સ અને વીડિયો પણ માણવા મળે છે. આ ઉપરાંત ડિજિટલ એડિશનમાં નવી ફિલ્મોના પ્રિવ્યુ-રિવ્યુ, સ્ટારકાસ્ટના ઈન્ટરવ્યુઝ, ફિલ્મ, મ્યૂઝિક અને કલાકારો વિશે સ્પેશિયલ આર્ટિકલ વાંચવા મળશે.

  • cancel anytimeCancela en cualquier momento [ Mis compromisos ]
  • digital onlySolo digital