Expat Living Singapore - May 31, 2022
Expat Living Singapore - May 31, 2022
Obtén acceso ilimitado con Magzter ORO
Lea Expat Living Singapore junto con 9,000 y otras revistas y periódicos con solo una suscripción Ver catálogo
1 mes $9.99
1 año$99.99 $49.99
$4/mes
Suscríbete solo a Expat Living Singapore
1 año $38.99
En este asunto
Sambhaav Metro is a Newspaper in Gujarati published only from Ahmedabad (Gujarat, India), six days a week, with a day off on Sundays. Sambhaav, a broadsheet Gujarati Newspaper when it started has modified into a stylish, bold and smart afternoon tabloid “Sambhaav Metro” that symbolizes the “Pakku Amdavadi” concept, focusing more on the news and happenings in and around, or related to Ahmedabad.
હાર્દિક પટેલ ૨ જૂને કમલમમાં કેસરિયો ખેસ ધારણ કરશે
હાર્દિક પટેલ ૧ર માર્ચ, ર૦૧૯ના રોજ કોંગ્રેસમાં જોડાયા હતા અને ૧૧૬૧ દિવસ કોંગ્રેસ સાથે રહ્યા હતા
1 min
વિવાદઃ ડોર ટુ ડોરની કામગીરી કરતી એજન્સીઓ પર AMC ‘મહેરબાન'
અમદાવાદીઓ ડોર ટુ ડોર કામગીરીનાં ધાંધિયાંથી પરેશાન પણ તંત્રને કોઈ ફરક પડ્યો નથીઃ માનીતાઓને સાચવવા ખાસ્સો સમય હોવા છતાં ફરી ટેન્ડર ન કરાયાના ગંભીર આક્ષેપ ઊઠ્યા
1 min
લાઇસન્સ બાદ હવે HSRPની કામગીરી પણ ખોરંભે ચડી
વાહન ટ્રાન્સફર માટે ઓટીપી જનરેટ ન થતાં લોકો હેરાન: છેલ્લા છ દિવસથી લોકોને RTOના ધરમધક્કા
1 min
માણેકચોકમાંથી રૂ.૧૯.૧૨ લાખની ચાંદીની પાટ ચોરનારો આરોપી આબુથી ઝડપાયો
ખાડિયા પોલીસે જલસા કરવા માટે આબુ ગયેલા ચોરની સીસીટીવી ફુટેજના આધારે ધરપકડ કરી
1 min
અવંતીપોરામાં એન્કાઉન્ટરઃ સેનાએ બે આતંકવાદીઓને ઠાર માર્યા
આતંકીઓ પાસેથી બે એકે-૪૭ જપ્ત કરાઈ
1 min
આર્યન ખાનને ક્લીનચિટ બાદ સમીર વાનખેડેની ચેન્નઈ બદલી
એનસીબીના અધિકારી પર અનેક સવાલ ઊઠ્યા હતા
1 min
દિલ્હીમાં ઝંઝાવાતી તોફાનથી ભારે તબાહી: બેનાં મોત, જામા મસ્જિદના ગુંબજને નુકસાન
જામિયા યુનિવર્સિટીની દીવાલને પણ નુકસાનઃ ૧૦૦ કિમીથી વધુ ઝડપે ફૂંકાયેલી આંધીથી ૩૦૦થી વધુ વૃક્ષો ધરાશાયી
1 min
દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના કેસમાં નજીવો ઘટાડોઃ ૨,૩૩૮ નવા કેસ, ૧૯ દર્દીનાં મોત
એક્ટિવ કેસ વધીને ૧૮,૦૦૦ની સાવ નજીકઃ વીકલી પોઝિટિવિટી રેટ વધ્યો
1 min
‘સિદ્ગુ ભાઈ અમર રહે'ના નારા સાથે મૂસેવાલાને ચાહકોની અશ્રુભીની વિદાય
જાણીતા પંજાબી સિંગર મૂસેવાલાના તેમના પૈતૃક ગામ ખાતે અંતિમ સંસ્કાર
1 min
વડા પ્રધાન મોદી શિમલાની મુલાકાતેઃ ગરીબ કલ્યાણ સંમેલનને સંબોધન
લગભગ ૧૭ લાખ લોકો આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. હિમાચલના ૫૦ હજાર લોકો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા
1 min
મહારાષ્ટ્રમાં સાસરિયાંના ત્રાસથી કંટાળેલી મહિલાએ પોતાનાં છ બાળકોને કૂવામાં ફેંક્યાંઃ તમામનાં મોત
મૃતકોમાં પાંચ છોકરીઓ અને એક છોકરાનો સમાવેશ
1 min
ધર્મ અને આસ્થામાં પાયા વગરની ટક્કર
પૂજા માટે ક્યાંક માનવીય આકૃતિ દેખાય છે તો ક્યાંક મૂર્તિની પૂજા થાય છે. ઈશ્વરનું કોઈ રૂપ નથી, તે નિરાકાર છે. કોઈ સાધકના મનમાં પોતાના આરાધ્યદેવની છબી અનુસાર તેમાં નિરંતર બદલાવ આવ્યા કરે છે
1 min
પરસેવો વધુ થતો હોય તો અપનાવો આ ઉપાય
શરીરનું તાપમાન વધી જાય છે, જેને સંતુલિત કરવા માટે સ્કિનની અંદર રહેલ સ્વેટ ગ્લેન્ડ્સ એક્ટિવ થઈ જાય છે અને શરીરનો પરસેવો નીકળે છે, તેનાથી સ્કિનનો ભેજ જળવાયેલો રહે છે
1 min
ફ્રેંચ ઓપનઃ રોહન બોપન્નાએ ૪૨ વર્ષની ઉમરે ડબલ્સની સેમિફાઇનલમાં પહોંચી ઇતિહાસ રચ્યો
બે કલાક ચાર મિનિટ સુધી ચાલેલી આ મેચમાં ૧૬મી ક્રમાંકિત બોપન્ના અને મિડિલકૂપની જોડીએ પોતાના અનુભવનો ફાયદો ઉઠાવતાં સતત ૧૦ પોઇન્ટ જીત્યા અને સેમિફાઇનલમાં સ્થાન પાકું કરી લીધું
1 min
‘મન્નત'માં કોઇને ડિઝાઇન ચેન્જ કરવાની મંજૂરી નથીઃ શાહરુખ ખાન
મારા ઘરમાં મોટા ભાગની વસ્તુઓ મારા ઘરની લેડી ગૌરીએ ખરીદી છે. મારા ઘરની ડિઝાઇનમાં જરા પણ ફેરફાર કરવાની કોઈને પરવાનગી નથી, કારણ કે તે ઉમદા ડિઝાઇનર છે
1 min
ઈન્ડિયાને રિપ્રેઝન્ટ કરવાનો ગર્વ છે: હિના ખાન
ગયા વર્ષે પણ તેની ‘લાઇન્સ'નું પોસ્ટર કાનમાં લોન્ચ કરવામાં આવ્યું હતું
1 min
ટીમમાંથી બહાર થયો, ફિટનેસ સામે સવાલ થયા, હવે ચેમ્પિયન બનીને બહાર આવ્યો હાર્દિક પંડ્યા
રવિવારે જ્યારે હાર્દિકે પોતાની ટીમને ખિતાબ અપાવ્યો ત્યારે નતાશા ખૂબ જ ઇમોશનલ થઈ ગઈ હતી અને પતિને ભેટીને પડી હતી
1 min
પિતરાઈ બહેનનાં લગ્ન પતાવીને ઘરે જઈ રહેલી મહિલા પર ચાર રાઉન્ડ ફાયરિંગ
મહિલાના પેટ, પગ અને હાથમાં ગોળી વાગતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ: પ્રોપર્ટીના વિવાદમાં અગાઉ મહિલાને ફાયરિંગની ધમકી મળી હતી
1 min
Expat Living Singapore Magazine Description:
Editor: Expat Living Publications
Categoría: Lifestyle
Idioma: English
Frecuencia: Monthly
Expat Living Singapore Magazine is the go-to resource for expats living in Singapore. The magazine provides comprehensive coverage of all aspects of expat life in Singapore, from finding accommodation and schools to navigating the healthcare system and social scene.
Expat Living Singapore is known for its informative articles, practical advice, and exclusive interviews with expats from all over the world. The magazine covers a wide range of topics, including:
* Accommodation: Expat Living Singapore provides up-to-date information on the different types of accommodation available in Singapore, as well as tips on how to find the best place to live for your needs and budget.
* Schools: The magazine helps parents to choose the right school for their children, with in-depth profiles of international and local schools in Singapore.
* Healthcare: Expat Living Singapore provides a comprehensive overview of the healthcare system in Singapore, as well as tips on how to find the best doctors and hospitals.
* Social scene: The magazine helps expats to connect with each other and get the most out of their time in Singapore, with listings of events and activities, as well as interviews with expats who share their experiences of living in Singapore.
In addition to its regular content, Expat Living Singapore also publishes special editions on a variety of topics, such as the cost of living in Singapore, the best places to visit, and how to start a business in Singapore.
Expat Living Singapore is a must-read for anyone who is considering or is already living in Singapore. With its informative articles, practical advice, and exclusive interviews, the magazine is the ultimate guide to making the most of your expat experience.
- Cancela en cualquier momento [ Mis compromisos ]
- Solo digital