આખરે કુંદનકુમારે આત્મહત્યા કરી. કદાચ આ કાયરતા સિવાય તેને બીજો કોઈ માર્ગ દેખાતો નહોતો. જ્યારે પોતાના લોકો બેવફાઈ કે દગો કરે તો એક સમય પછી નફરત પોતાની લાચારી પર પણ થાય છે. થોડા દિવસ પછી જિંદગી એક બોજ બની જાય છે.
આ બધું કુંદનકુમાર સાથે ઘણા બધા દિવસથી થઈ રહ્યું હતું, જેણે પત્નીની બેવફાઈ અને કાકાની નફ્ફટાઈની સજા પોતાને આપતા દુનિયાને અલવિદા કહી દીધું.
પટણા બજાર વિસ્તારના ગામ રહેવાસી કુરથોલના આ નવયુવાનની પત્ની કોઈ યુવાન પ્રેમી અથવા જૂના યાર સાથે નહીં, પરંતુ પોતાના કાકા સસરા જશવંતસિંહ સાથે ભાગી ગઈ હતી. જ્યારે પાછળ રહી ગયા હતા મા માટે રોકકડ કરતા ૨ નિર્દોષ બાળકો અને પત્નીના આ કરતૂત પર કલ્પિત કરતો કુંદનકુમાર, જેની દુનિયામાં હવે અંધકાર છવાઈ ગયો હતો.
૨૨ મે, ૨૦૨૨ ના રોજ ઝેર ખાતા પહેલાં કુંદનકુમાર ન્યાય મેળવવા પોલીસ સ્ટેશન ગયો હતો, પરંતુ ત્યાંથી તેને હડધૂત કરીને ભગાડી દેવામાં આવ્યો હતો.
કુંદનકુમારની પત્ની અને કાકા વચ્ચે ક્યારે અને કેવી રીતે શારીરિક સંબંધ બંધાઈ ગયા, તેની તેને જાણ થઈ નહોતી. ઘરના વડીલ હોવાના લીધે અને ગામમાં રહેતા જશવંતસિંહના ઘરે જવુંઆવવું સામાન્ય હતું. કુંદનકુમારને તે સમયે ખૂબ ગુસ્સો આવ્યો હતો, જ્યારે ગામના કેટલાક લોકો પાસેથી તેને આ બાબતે સાંભળવા મળ્યું હતું.
પહેલા કુંદનકુમારને વિશ્વાસ થયો નહોતો કે પિતા સમાન કાકા પોતાની દીકરી સમાન વહુ સાથે શારીરિક સંબંધ બનાવી શકે છે અને પત્નીની મંજૂરી પણ તેમાં છે, પરંતુ જ્યારે આ વાત સાચી નીકળી ત્યારે તે ખૂબ ગુસ્સે થયો.
નિષ્ફળ ગયું સમજાવવું
કુંદનકુમારે વારાફરતી કાકા અને પત્નીને સમજાવ્યા કે આ યોગ્ય નથી, સંબંધની માનમર્યાદાની વિરુદ્ધ છે, પરંતુ પ્રેમમાં ગળાડૂબ આ કજોડા એ ધ્યાન આપ્યું નહીં. હદ તો ત્યારે થઈ, જ્યારે વધારે ટોકતા જશવંતસિંહે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી દીધી.
જોકે આ વાત પહેલાંથી ફેલાઈ ગઈ હતી, તેથી કુંદનકુમારે પોલીસની મદદ લેવાનું વિચાર્યું, પરંતુ ત્યાંથી પણ નિરાશા જ મળી. સામે પોતાના જ હતા, તેથી તેણે તેમના ગુના અને ભૂલની સજા પોતાને આપી દીધી.
કુંદનકુમારના મોત પછી ગામના લોકોએ પોલીસની નીચતા અને બેદરકારી વિરુદ્ધ રસ્તા પર પ્રદર્શન કર્યું, ત્યારે પોલીસે તેની પત્ની અને કાકા વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ દાખલ કરી લીધો.
Esta historia es de la edición September 2022 de Saras Salil - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición September 2022 de Saras Salil - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
વર્મા સાહેબનું આવી બન્યું
વર્મા સાહેબનું રિટાયરમેન્ટ ધામધૂમથી થયું. ઘરે દાવત આપવામાં આવી, પરંતુ ત્યાર પછી તેમની પત્નીએ એવો બોમ્બ ફોડ્યો કે વર્મા સાહેબના પગ નીચેથી જમીન સરકી ગઈ..
મહિલા માટેના કોન્ડોમ છે જાદૂઈ રબર
ફિમેલ કોન્ડોમનો સેક્સ દરમિયાન ઉપયોગ કરીને મહિલાઓ પોતાને એસટીડી અને અનિચ્છિત ગર્ભ રહી જવાથી સુરક્ષિત રહી શકે છે. મેલ કોન્ડોમની સરખામણીમાં ફીમેલ કોન્ડોમ એસટીડી જેવી બીમારીથી બચાવવામાં વધારે અસરકારક સાબિત થયા છે
સમાજ મહિલાને દબાવે છે - રિદ્ધિ ડોગરા
રિદ્વિ ડોગરા છેલ્લા ૧૫ વર્ષથી એક્ટિંગ કરી રહી છે, પરંતુ તે હીરોઈન બનવા ઈચ્છતી નહોતી. તે શામક ડાવર પાસેથી ડાન્સની ટ્રેનિંગ લઈ રહી હતી. ત્યાર પછી તેને એક ચેનલમાં નોકરી મળી ગઈ
બોલ્ડ સીનની રાણી રાજસી વર્મા
રાજસી વર્માએ ‘ચરમસુખ’, ‘પલંગતોડ’ અને ‘ડબલ ધમાકા’ જેવી અનેક વેબ સીરિઝમાં મસ્ત અદાઓનો જાદૂ ચલાવ્યો છે
સલમાનને ગેંગસ્ટરની ધમકી
સલમાન ખાનને કાળા હરણ મામલા માટે બિશ્નોઈ સમાજની માફી ન માંગવા પર ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપી
ખાખી વર્દીમાં મર્દાની યામિની સિંહ
આ ફોટો યામિની સિંહની આગામી ફિલ્મ ‘અવૈધ’નો છે, જેમાં તે એક પોલીસવાળીના રોલમાં અનૈતિક કારોબાર કરનારા લોકો પર કેર બનીને વરસશે
શ્રદ્ધાનું હોડ બોડી
શ્રદ્ધા કપૂરે લગભગ ૩ વર્ષ પછી એન્ટ્રિ કરી
ખયાલી પર રેપનો આરોપ
પોલીસે હોટલના રિસેપ્શન પરથી આઈડી કાર્ડ અને ત્યાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પોતાના કબજામાં લસઈને તપાસ શરૂ કરી
‘હેરાફેરી 3'માં સંજૂ
સંજય દત્ત એક અંધ ડોનની ભૂમિકામા જોવા મળશે
ખોટા છે મોહનભાગવત
મોહન ભાગવત આજે ઈચ્છે છે કે ગીતાની માન્યતા પણ રહે, રામાયણ, મહાભારત અને એવા સેંકડો ગ્રંથ પણ રહે અને તે પહેલાંની જેમ પછાત, નિમ્ન તથા અસ્પૃશ્ય જાતિ પર રાજ કરવાની યુક્તિ આ ગ્રંથના આધારે નક્કી કરતા રહે