ઉંમર ૮૦ બીમારીનો વર્ષ. કેટલીય શિકાર અને લકવાગ્રસ્ત. તેમ છતાં ૪ રાજ્યમાં નક્સલી સંગઠનોનો કમાન્ડ પોતાના હાથમાં. માથા પર રૂપિયા ૧ કરોડનું ઈનામ. કેટલાય રાજ્યમાં ૨૦૦ કરતા વધારે નક્સલી ઘટનાનો આરોપી. સાથે હત્યાના ૧૦૦ થી વધારે કેસ અને છેલ્લા ૪૦ વર્ષથી પોલીસ તેને શોધી રહી છે.
પ્રશાંત બોઝ નામનો આ નક્સલી ઘણા બધા નામથી ઓળખાય છે. પ્રશાંત ઉર્ફે કિશન દા ઉર્ફે મનીષ ઉર્ફે નિર્ભય મુખર્જી ઉર્ફે કાજલ ઉર્ફે મહેશ ઉર્ફે બુઢા.
છેલ્લા ૪૦ વર્ષથી પોલીસ અને ૪ રાજ્યની સરકારના નાકમાં દમ લાવનાર કુખ્યાત નક્સલી પ્રશાંત બોઝ હજારો નક્સલી ઘટનાનો માસ્ટર માઈન્ડ રહ્યો છે. ૧૨ નવેમ્બર, ૨૦૨૧ ના રોજ આખરે તે પોલીસના હાથમાં આવી ગયો. ઝારખંડના જમશેદપુર જિલ્લાના કાંદ્રા નાકા પાસેથી સ્કોર્પિયો ગાડીમાંથી તેને પકડી લેવામાં આવ્યો. તે સમયે તેની સાથે તેની પત્ની શીલા મરાંડી અને બીજા પ નક્સલી પકડાયા હતા.
પ્રશાંત બોઝ ભાકપા માઓવાદી નક્સલી સંગઠનના પોલિત બ્યૂરોનો સભ્ય છે અને ઈસ્ટર્ન રીજનલ બ્યૂરોનો સચિવ છે. પ્રશાંત બોઝે કન્હાઈ ચેટર્જી સાથે મળીને વર્ષ ૧૯૭૮ માં માઓવાદી સેન્ટર ઓફ ઈન્ડિયાનો પાયો નાખ્યો હતો.
પ્રશાંત બોઝ પાસેથી પોલીસને દોઢ લાખ રૂપિયા રોકડા, એક પેન ડ્રાઈવ અને ૨ મેમરી કાર્ડ મળી આવ્યા હતા. પોલીસે જ્યારે પેન ડ્રાઈવ અને મેમરી કાર્ડની તપાસ કરી ત્યારે તેમાંથી કેટલાય નક્સલી નક્સલી તથા નક્સલી સંગઠનો વિશેની જાણકારીની સાથેસાથે કેટલીય મીટિંગની જાણકારી મળી હતી.
Esta historia es de la edición November 2022 de Saras Salil - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición November 2022 de Saras Salil - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
વર્મા સાહેબનું આવી બન્યું
વર્મા સાહેબનું રિટાયરમેન્ટ ધામધૂમથી થયું. ઘરે દાવત આપવામાં આવી, પરંતુ ત્યાર પછી તેમની પત્નીએ એવો બોમ્બ ફોડ્યો કે વર્મા સાહેબના પગ નીચેથી જમીન સરકી ગઈ..
મહિલા માટેના કોન્ડોમ છે જાદૂઈ રબર
ફિમેલ કોન્ડોમનો સેક્સ દરમિયાન ઉપયોગ કરીને મહિલાઓ પોતાને એસટીડી અને અનિચ્છિત ગર્ભ રહી જવાથી સુરક્ષિત રહી શકે છે. મેલ કોન્ડોમની સરખામણીમાં ફીમેલ કોન્ડોમ એસટીડી જેવી બીમારીથી બચાવવામાં વધારે અસરકારક સાબિત થયા છે
સમાજ મહિલાને દબાવે છે - રિદ્ધિ ડોગરા
રિદ્વિ ડોગરા છેલ્લા ૧૫ વર્ષથી એક્ટિંગ કરી રહી છે, પરંતુ તે હીરોઈન બનવા ઈચ્છતી નહોતી. તે શામક ડાવર પાસેથી ડાન્સની ટ્રેનિંગ લઈ રહી હતી. ત્યાર પછી તેને એક ચેનલમાં નોકરી મળી ગઈ
બોલ્ડ સીનની રાણી રાજસી વર્મા
રાજસી વર્માએ ‘ચરમસુખ’, ‘પલંગતોડ’ અને ‘ડબલ ધમાકા’ જેવી અનેક વેબ સીરિઝમાં મસ્ત અદાઓનો જાદૂ ચલાવ્યો છે
સલમાનને ગેંગસ્ટરની ધમકી
સલમાન ખાનને કાળા હરણ મામલા માટે બિશ્નોઈ સમાજની માફી ન માંગવા પર ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપી
ખાખી વર્દીમાં મર્દાની યામિની સિંહ
આ ફોટો યામિની સિંહની આગામી ફિલ્મ ‘અવૈધ’નો છે, જેમાં તે એક પોલીસવાળીના રોલમાં અનૈતિક કારોબાર કરનારા લોકો પર કેર બનીને વરસશે
શ્રદ્ધાનું હોડ બોડી
શ્રદ્ધા કપૂરે લગભગ ૩ વર્ષ પછી એન્ટ્રિ કરી
ખયાલી પર રેપનો આરોપ
પોલીસે હોટલના રિસેપ્શન પરથી આઈડી કાર્ડ અને ત્યાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પોતાના કબજામાં લસઈને તપાસ શરૂ કરી
‘હેરાફેરી 3'માં સંજૂ
સંજય દત્ત એક અંધ ડોનની ભૂમિકામા જોવા મળશે
ખોટા છે મોહનભાગવત
મોહન ભાગવત આજે ઈચ્છે છે કે ગીતાની માન્યતા પણ રહે, રામાયણ, મહાભારત અને એવા સેંકડો ગ્રંથ પણ રહે અને તે પહેલાંની જેમ પછાત, નિમ્ન તથા અસ્પૃશ્ય જાતિ પર રાજ કરવાની યુક્તિ આ ગ્રંથના આધારે નક્કી કરતા રહે