CATEGORIES
Categorías
વિખવાદ નહીં.. સંવાદ જોઈએ છે!
વડા પ્રધાન નરેન્દ્ર મોદી જેને દેશનો અમૃત કાળ ગણાવે છે એ હવે પછીનાં પચ્ચીસ વર્ષના પ્રારંભ ટાણે જ આપણી લોકશાહી નવા ઘરમાં પ્રવેશ કરી રહી છે ત્યારે કોઈ ડખો એને નડે નહીં એ જોવાનું છે.
આ ઉધામા બંધ થવા જરૂરી છે!
ભારે સુરક્ષા વચ્ચે વધુ એક આતંકી હુમલો.
જસ્ટ, એક મિનિટ..
કોઈ પણ સમયે શિક્ષણનું મહત્ત્વ અત્યંત મૂલ્યવાન રહ્યું છે
આસ્થાનું અનંત આકાશ
નિરાંતે બેસી જિંદગીનો તાળો કાઢવા બેસીએ તો અચાનક ખયાલ આવે કે અનેક આફત આવી જરૂર હતી, પણ એમાંથી આપણે સુખરૂપ બહાર નીકળી ગયા હતા
ન્યુ લુકની સરપ્રાઈઝ
હીરો બનતાં બનતાં જોજો થોબડું ન રંગાઈ જાય!
વેલકમ ટુ ધ વિવાદ..
'વેલકમ ટુ ધ જંગલ’ની ઝલકઃ ઈજ્જત હૈ, શોહરત હૈ.. પણ પૈસાનું શું?
આમ ઉગાડો પ્રભાતનાં પુષ્પો..
ઘરમંદિરમાં પ્રભુને ધરવાથી માંડીને પ્રિય પાત્રને ગિફ્ટ આપવા કે પછી વેણી બનાવીને માથામાં નાખવા અથવા તો ઘરસજાવટ અને ચા-શરબત બનાવવાના કામમાં આવે છે પુષ્પ. છોડમાંથી વધુ ફૂલો બનાવવાની ટેક્નિક આ રહી.
પન્ચિંગ બેંગ હાલતાંચાલતાં લોકો તમને ટપલી મારતાં જાય છે?
બીજા કોઈની નિષ્ફળતા કે ઈર્ષ્યાનો ભોગ બનતા હો તો સામેવાળા માટે લક્ષ્મણરેખા દોરો.
આટલી કાળજી લો.. આ (સર્વાઈલ) કૅન્સરથી બચો
ગર્ભાશયના મુખ સુધી વાઈરસનો ચેપ પહોંચે તો શું થઈ શકે?
કોમલ ભટ્ટ: સબ સુખ લહૈ તુમ્હારી સરના, તુમ રક્ષક કાહૂ કો ડરના
‘રામ સિયા રામ, સિયા રામ જય જય રામ..’ એક બાજુ હમણાં સાળંગપુરમાં કેટલાંક ભીંતચિત્રોને કારણે વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે એક મહિલા પોતાના ગ્રુપ સાથે સુદરકાંડના પાઠનું પઠન કરી રહી હતી. ત્યાંથી જે પણ પસાર થાય એ ઘડીક વિચારમાં પડતા કે સુંદરકાંડના પાઠ અને એ પણ સ્ત્રી દ્વારા? - તો ચાલો, જાણીએ કહાણી એ મહિલાની જે ૩૬૫ દિવસ સુદરકાંડના પાઠ કરે છે.
અલ નિનોનો કોપઃ ઓગસ્ટની ખોટ અને સપ્ટેમ્બરની આશા
આ વખતનો ઓગસ્ટ સવા સો વર્ષનો સૌથી સુક્કો ઓગસ્ટ બન્યો. કેવાં આવી શકે એનાં પરિણામ?
એઆઈએફઃ રોકાણના આ વિકલ્પ વિશે જાણો છો?
શૅર, ડિબેન્ચર્સ, બૉન્ડ્સ, ગોલ્ડ, મ્યુચ્યુઅલ ફંડ, વગેરેમાં રોકાણ કર્યા બાદ શું હવે તમને વધુ અને નવા રોકાણસાધનની શોધ છે? તમારી પાસે મસમોટું બજેટ છે? જોખમ લેવાની તૈયારી છે? ઊંચા વળતર માટે ધીરજ રાખી શકો છો? તો, સંભવતઃ અહીં તમને એના ઉપાય મળી શકે.
આધુનિક જીવનશૈલીનાં આધુનિક ભયસ્થાન
કૅન્સરના કેસ વધી રહ્યા છે તો દરદી સાજા થવાનું પ્રમાણ પણ ખાસ્સું વધ્યું છે.
આ જૈન આચાર્ય તો વિજ્ઞાની પણ છે!
જૈન દર્શનને વૈજ્ઞાનિક આધાર આપવા ગામડાનો એક છોકરો જૈન સાધુ બન્યો. પછી તો ધર્મ અને વ્યાકરણ ઉપરાંત વિજ્ઞાનની અનેક શાખાના અભ્યાસે તો એ સાધુને જ્ઞાનસમૃદ્ધ બનાવી દીધા.
ઓણ સાલ શરદ પૂનમ ઊગશે ચાર કવિનાં સમ્માનથી..
આ રહ્યા ચયન સમિતિએ પસંદ કરેલાં નામઃ ૨૦૨૦ માટે જવાહર બક્ષી, ૨૦૨૧ માટે રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, ૨૦૨૨ માટે યજ્ઞેશ દવે અને ૨૦૨૩ માટે ઉદયન ઠક્કર.
..તો મુંબઈમાં ઊગશે સોનલવર્ણો રવિવાર
૯ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ મુંબઈમાં ૮૦ વર્ષની ઉંમરે હૃદયરોગના હુમલાથી એમનું નિધન થયું હતું
જૈન ફિલસૂફી કામે આવી.. ભાવના હરેશ ગાલા
ભાવના ગાલા: સારવાર વખતે નકારાત્મક વૃત્તિના લોકોને દૂર રાખવાનો કીમિયો લાભદાયી ઠર્યો.
કૅન્સરમાંથી છૂટ્યાં, હવે જનજાગૃતિમાં વ્યસ્ત ખુશમનબહેન નગદ
ખુશમનબહેન નગદ: પરિવારનો સપોર્ટ, પ્રાર્થના અને મારા વીલ પાવરને કારણે સાજી થઈ.
ખરો સાથ તો મિત્રોનો શ્રેયસ ચુનેકર
શ્રેયસ ચુનેકર: કૅન્સર રોગીઓની પીડા સમજીને દિલાસો આપે એવા મિત્રો બહુ જરૂરી છે.
દરદી મટીને બન્યાં દરદીઓનાં સેવક ઉષાકાંત શાહ અને અર્ચન ત્રિવેદી
કૅન્સરમુક્ત થયા પછી ઉષાકાંત શાહે આ રોગના ગરીબ દરદીઓને મદદરૂપ થવાનો નિર્ધાર કર્યો, જે હવે તો એક આંદોલન બની ગયો છે.
માટી આપો, મૂર્તિ લઈ જાઓ..
અમદાવાદમાં આઠેક વર્ષથી માટીમાંથી ગણેશજીની મૂર્તિ બનાવતું જાનીદંપતી ભાવિકો પાસેથી મૂર્તિની કિંમત નથી વસૂલતું, પણ પ્રભુભક્તિ અને પ્રકૃતિપ્રેમને પ્રાધાન્ય આપી વિનામૂલ્યે મૂર્તિ બનાવી આપે છે
શાળાસંચાલક બન્યા ઈકો-ફ્રેન્ડલી મૂર્તિના ઘડવૈયા
મારી માટી.. મારા ગણેશઃ 'એથિકલ સ્કૂલ’ના પટાંગણમાં બને છે ગણરાયાની મૂર્તિ.
જેને જોઈએ એ મૂર્તિ લેવા આવજો રે લોલ..
મહેમદાવાદના સિદ્ધિવિનાયક દેવસ્થાન દ્વારા થાય છે ઈકો-ફ્રેન્ડલી ગણપતિપ્રતિમાનું વિતરણ. સાથે મળે પૂજાપા-ડેકોરેશનનો સામાન.
પેઢી-દર પેઢીથી બંગાળી-રાજસ્થાની કારીગરો સર્જે છે ગણેશમૂર્તિ
રંગીલા રાજકોટને રિદ્ધિ-સિદ્ધિના દેવમય બનાવે છે મૂળ કલકત્તી મૂર્તિકારો.
ઉંબરની બહાર, ઉંબરની ભીતર..
એકલા જીવતા કોઈ વૃદ્ધને પાછલી અવસ્થામાં નાછૂટકે કામ કરવાની નોબત આવે ત્યારે દયા આવે. અમારે ત્યાં કુરિયર સર્વિસમાં કામ કરતા સિત્તેરેક વર્ષના વૃદ્ધ અવારનવાર ડિલિવરી કરવા આવે છે
જસ્ટ, એક મિનિટ
જેટલી વધારે એકાગ્રતા કેળવીએ એટલું ઓછા સમયમાં કોઈ પણ કામ વધુ સારાં પરિણામ સાથે કરી શકીએ
રશિયાના નામે રાજનીતિની રમતમાં જીત્યું છે ભારત
બાર ભાયા ને તેર ચોકા જેવી વૈશ્વિક રાજકારણની સ્થિતિમાં G20 સમૂહના રાષ્ટ્રનેતાઓની પરિષદ વિના વિઘ્ન પાર પાડી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્કૃષ્ટ નેતાગીરી દાખવી છે અને કેટલાક પેચીદા પ્રશ્ન ઉકેલવાની દિશામાં પહેલ પણ કરી છે. સવાલ બસ, યોગ્ય રીતે આગળ વધવાનો છે.
ઈન્ડિયા કે ભારતઃ નામને નામે આટલો કોલાહલ કેમ?
ભાજપના વિરોધમાં એકત્ર આવેલા ૨૬ જેટલા પક્ષોએ એમના જૂથને ઈન્ડિયન નૅશનલ ડેવલપમેન્ટલ ઈન્ફ્લુઝિવ એલાયન્સ (INDIA) એવું નામ આપ્યું એનાથી ડરીને મોદી સરકારે રાતોરાત દેશનું નામ જ સમૂળગું ઈન્ડિયાને બદલે ભારત કરવાનું ઠેરવ્યું એમ માની લેવાને કોઈ કારણ નથી
મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય
શુક્રાચાર્યએ દેવયાનીને કહ્યું કે હવે નક્કી તારે કરવાનું છે. યા તો કચ મારા પેટમાં મરશે અથવા એ મારું શરીર ચીરીને બહાર નીકળશે તો હું મરીશ. બોલ, તું પિતાને જીવતા રાખવા માગે છે કે કચને?
અમરેલીને ફરી મળશે રજવાડી ઓળખ
આશરે ૧૩૦ વર્ષથી અમરેલીની મધ્યમાં ઊભો થયેલો સ્થાપત્યકળાના ઉત્તમ નમૂના સમો રાજમહેલ કાલાંતરે બિસમાર બની ગયો હતો. હવે એના નવનિર્માણની યોજના આકાર લઈ રહી છે.