CATEGORIES
Categorías
ડિયર ફાધર, તમે મારા ફાધર નથી..
સસ્તામાં ટેસ્ટ કરવાનું મોંઘું પડ્યું.
ગ્રંથસંગ્રહ, સંશોધન અને સુરક્ષાનો ત્રિવેણી સંગમ
સુરતની જૈન સંસ્થાની અનોખી ગ્રંથપ્રીતિના પરિણામ સ્વરૂપ આકાર લેનારું ‘અધ્યાત્મ જ્ઞાનતીર્થ’ જ્ઞાનપિપાસુઓ માટે આશીર્વાદરૂપ બનશે.
અનરાધાર વરસે આકાશ
મનાલીની બિયાસ નદીનાં ધસમસતાં પાણી ઝીંકુ કિંવા મરું.. અભિગમ પર ઊતરી આવ્યાં. ભારેખમ ગાડીઓ રમકડાંની જેમ તણાવા લાગી. આવનારાં વર્ષોમાં કુદરત વધુ ને વધુ વીફરવાની છે એનાં એંધાણ અવારનવાર મળતાં જાય છે
જસ્ટ, એક મિનિટ..
જેટલી ખુશી વહેંચો એટલી વધુ ખુશી પ્રાપ્ત થાય
પ્રકૃતિની મરણચીસ સંભળાય નહીં ત્યારે..
વિકાસના નામે આપણે આડેધડ મકાન અને રસ્તા બાંધીએ છીએ, પણ જમીન પરનું ભારણ વધી રહ્યું હોવાની હકીકત જાણીજોઈને વિસારે પાડી દઈએ છીએ. પરિણામ એ આવ્યું છે કે આપણા પગ નીચેથી જમીન સરકી રહી છે.
ધર્મ-અધર્મની પળોજણમાં ન પડીએ એ જ સારું!
કાકાને મળવા પહોંચ્યા ભત્રીજાઃ પ્રફુલ્લ પટેલ, છગન ભુજબળ અને અન્ય નેતાગણ સાથે અજિત પવાર.
મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય
જરત્કારુ યાયાવર હતા. એ એક જ ગામમાં બે રાત ન રોકાતા. આવા સદા ગતિશીલ ઋષિને શોધવા કઈ રીતે? વળી, જરત્કારુ ઉગ્ર તપસ્વી હતા અને ક્યારેય લગ્ન ન કરવા બાબતે એ દૃઢનિશ્ચયી હતા. એમને લગ્ન માટે મનાવવા કઈ રીતે?
એસટી લઈ જશે નદી-પહાડ અને ધોધની સમીપ
માણો, ચોમાસાની મજા વિલ્સન હિલ, શંકર ધોધ, પાંડવ કુંડ અને કોરવડ જેવાં સ્થળની મુલાકાત લઈને.
લોકમેળાને લાગ્યો મોંઘવારીનો રંગ
રાજકોટના લોકમેળાના સ્ટૉલ માટે ૭૪૦ જેટલાં ફૉર્મ વેપારીઓએ ઉપાડ્યાં છે, પરંતુ મોટા ભાગનાં ફૉર્મ ભરાઈને પરત આવ્યાં નથી
વીજળી પણ પહોંચી નથી ત્યાં પહોંચ્યું આનંદ ધારાનું મોજીલું શિક્ષણ
બાળક હસતાં-રમતાં સહજપણે પાયાનું જ્ઞાન મેળવે એ છે ‘આનંદ ધારા’નો ઉદ્દેશ.. અને હવે તો અહીં પૂર્વાચલનાં બાળકો પણ ભણે છે.
આવો, હું તમને સાંભળીશ..
પ્રફુલ્લ પરમાર: ચાલો, લોકો સાથે વાત કરીએ અને એમની વ્યથા જાણીએ.
વિદ્યાર્થિનીઓ જ કરાવે છે શાળાનું નવનિર્માણઃ આવી પણ એક ગુરુદક્ષિણા!
નવીનીકરણ પછી ‘બાલુબા કન્યા વિદ્યાલય'ની આ જર્જરિત ઈમારતનો સુવર્ણ ભૂતકાળ તાજો થશે.
અંગૂઠાએ તો ભારે કરી..
અદાલત એક ઈમોજીને બિનપરંપરાગત હસ્તાક્ષર તરીકે સ્વીકારે છે
બીચ પર લઈ જવાની બબાલ..
આ શૉપિંગ લિસ્ટ તો મોંઘું પડી જાય..
ઉઠાંતરીના હીરો કે વિલન?
‘જવાન’ને મળતાં આવતાં પાત્રોની ‘ટ્વિટર’ પર રજૂ થયેલી ઝલક: કૉપી કે ઈન્સ્પિરેશન કે ટ્રિબ્યૂટ?
ડેટા અને ડિજિટલ વ્યવહારઃ આર્થિક પરિવર્તનના સૂત્રધાર
ભારત ખરા અર્થમાં ડિજિટલ બની ગયું છે. અત્યારે વિશ્વમાં સૌથી વધુ ડિજિટલ પેમેન્ટના વ્યવહાર આપણા દેશમાં થાય છે, એ પણ ગ્રાસરૂટ લેવલથી લઈ ટોચના લેવલ સુધી. એના ડેટાની ઝલક પણ ઘણું કહી દે છે.
બબીના બકુડાની બબાલ
વાવાઝોડું તો આવે કે ન આવે, આવું તોફાન ઘરે આવી જાય તો?
પગરખાંના પ્રોબ્લેમ કેમ ઉકેલવા?
ચપ્પલ-બૂટ પહેરવાથી થતી અમુક સમસ્યાના ઉપાય છે એકદમ હાથવગા..
ક્રોધ પર કાબૂ કરતાં શીખો..
ધ્યાન રાખો, ગુસ્સો તમારા સંબંધ અને તમારી શારીરિક-માનસિક તબિયત, એ બન્ને બગાડી શકે છે!
સ્ત્રી પોતાના બાળકને મારી નાખવાની હદે કેમ થાય?
માતાના પ્રેમની તોલે કઈ ન આવે એ સાચું, પરંતુ એક સામાન્ય માણસ તરીકે એનામાં પણ બદી હોવાની જ.
ધારો એ ચિત્ર બનાવી આપે AI ઈમેજ જનરેટર ઍપ્સ
ગુનેગારો આનો દુરુપયોગ કરીને જેલમાં જઈ રહ્યા છે અને બુદ્ધિશાળીઓ સદુપયોગ દ્વારા કમાણી કરી રહ્યા છે.
પાલી સોલંકી: મુશ્કેલીને વીણી વીણીને સાફ કરી.. અનેકનાં જીવન કંચન બનાવ્યાં!
એક સમયે ડમ્પિંગ સાઈટ પર કચરામાંથી કાગળ વીણતી આ નારીએ પોતાના જેવી સેંકડો મહિલાને સ્વમાનભેર જીવતાં શીખવ્યું. ઈરાદા મક્કમ હોય તો દરેક મુશ્કેલીનો સામનો કરીને લક્ષ પ્રાપ્ત કરી શકાય એનં જ્વલંત ઉદાહરણ છે પોતાની જાતને ‘કાગળવાળી’ તરીકે ઓળખાવવામાં ગર્વ લેનારાં આ મહિલા.
ઢૂંઢ પરપરાઃ બાળકને આપો હિમ્મત
દીકરીના ખોળા આગળ લાકડી આડી રાખી એની પર થાય લાકડીથી વાર.
જય મહારાષ્ટ્ર, જય મલ્હારી..
ખંડોબા સંપન્નતાના આશીર્વાદ આપે એ માટે થાય હળદરની ઉછામણી.
કાયપો છે.. નોખો અંદાજ
લાખ જેટલા પતંગબાજો આ દિવસે ભેગા મળે ખંભાતના દરિયાકાંઠે.
હોલિકાદહન.. ધુળેટીની સવારે!
ધોળે દહાડે હોલિકાદહન કર્યા પછી આ ઠરી જાય એટલે અગાઉ હોળીના સ્થળે ગોઠવેલા માટીના લાડુ અને કુંભ કાઢવાના.
ઈશુ ખ્રિસ્તના જન્મોત્સવમાં મરાઠી ભજનોની રસલહાણ
કુપારી ઉત્સવ: સામવેદી ખ્રિસ્તીઓની શોભાયાત્રા અને ગીત-સંગીત.
એક અનોખો શિક્ષણયજ્ઞ ગુજરાતી દ્વારા.. ગુજરાતીમાં.. ગુજરાતી માટે!
નવા જમાનાને અનુરૂપ શિક્ષણ ગુજરાતીમાં પણ મળી રહે એ માટે હાર્દિક દેસાઈએ શરૂ કરી છે વેબસાઈટ.
લખી કંકોતરી ઢીંગલા-ઢીંગલીનાં નામની..
વાત શ્રદ્ધાની.. ઢીંગલા-ઢીંગલી પરણાવો તો સંતાનનો પણ 'મેળ’ પડી જાય.
છેલછબીલો છડી ઉત્સવ
ફૂલ, સાડી, મોરપીંછ અને ક્યારેક ચાંદીના શણગાર પણ આ છડીને ચડે.