CATEGORIES
Categorías
સાતમ-આઠમે જામે નોરતાં જેવો માહોલ
જન્માષ્ટમીની ઉજવણી થાય રાસ રમીને. પછી કાનુડો જાય જંગલમાં!
ઘરે પાછા ફરવાનો વાંઢ ઉતાર ઓચ્છવ
વાંઢ ઉતાર: વરસાદના વાવડ મળે એટલે પકડવાની વતનની વાટ.
નાળિયેર-સાકર-ચૂંદડી પધરાવો સાવધાન..
દરિયાદેવને રીઝવવા પૂજા કરવાની અને મછવાને ચૂંદડી ચઢાવવાની.
ઐતિહાસિક પુલ હવે માત્ર સ્મૃતિમાં
મોરબી દુર્ઘટનાએ જ્ઞાન આપ્યું કે ભૂજનો આ પુલ પણ બહુ લાંબું ટકે એમ નથી.
મેસેજ સ્કલ્પચરથી વધશે શહેરની સુંદરતા
નકામી ચીજવસ્તુનો ઉપયોગ શિલ્પ બનાવવા માટે.
ચેતીને ચાલો આ ‘ભૂવા’થી
જુઓ, અમે તો ચેતવણી આપી દીધી, હવે કંઈ થયું તો જવાબદારી અમારી નહીં!
મુંબઈ મોનસૂનનો તસવીરી મિજાજ
વરસાદની મુશ્કેલી પણ મુંબઈગરા મોજથી માણે છે એનો પરિચય આપતું ફોટોપ્રદર્શન.
કોણ છે આ પસમાંદા મુસ્લિમ?
લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં સમાન નાગરી ધારો અમલમાં મૂકવાની ઈચ્છા વ્યક્ત કરી છે ત્યારે મુસ્લિમ સમાજના તદ્દન પછાત અને તરછોડાયેલા વર્ગને ભાજપ પોતાની તરફેણમાં લેવા કમર કસી રહ્યો છે. પસમાંદા મુસલમાનોનું મહત્ત્વ અચાનક વધી જવાનાં કારણ જાણી લો..
ચંદ્રયાન-૩ ચાંદામામાને ઘરે જાય છે ભારતનું ત્રીજું મિશન
આગલા પ્રોજેક્ટની નિષ્ફળતામાંથી બોધપાઠ લઈને બનેલું ચંદ્રયાન-૩ એનાં અધૂરાં કામ માટે ચંદ્રની સફરે જઈ રહ્યું છે. કેવાં છે એનાં વિવિધ ઉપકરણ અને શું છે એના ઉપયોગ?
વિશ્વનું સૌથી જૂનું માનવસર્જિત બંદરગાહ લોથલ ફરી થઈ રહ્યું છે જીવંત
હડપ્પા સંસ્કૃતિ સમયના એક મહત્ત્વના વ્યાપારી કેન્દ્ર સમા લોથલ બંદરમાં બની રહેલું દેશનું પ્રથમ અને વિશ્વનું સૌથી મોટું ‘નૅશનલ મેરિટાઈમ હેરિટેજ મ્યુઝિયમ’ આશરે ૫૦૦૦ વર્ષ પહેલાંના ઈતિહાસ અને ગૌરવને કરશે ઉજાગર.
કેવી હતી લોથલની સંસ્કૃતિ?
સિંધુ સંસ્કૃતિ સમયની નગરરચનાની ઝાંખી આપતા અવશેષો.
મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય
આમ તો કોઈ પણ શાપને પ્રયત્નો દ્વારા નિરર્થક કરી શકાય, પરંતુ માતા દ્વારા અપાયેલા શાપનો કોઈ ઉપાય નથી હોતો. આ કારણે મારું હૃદય કાંપી રહ્યું છે. જો કે હું હિંમત હારવા માગતો નથી અને આશા ગુમાવવા માગતો નથી.
સાબરમતીની વધેલી જળસપાટીએ વધારી પરેશાની
અમદાવાદની ફ્લોટિંગ રેસ્ટોરાં: વિવાદી શરૂઆત.
હવે સાડીની લાઈબ્રેરી..
જે સાડી પહેરવી હોય એ લઈ જાઓ..
જસ્ટ, એક મિનિટ..
સાચી દિશાની કેળવણી ન માત્ર વ્યક્તિના, પરંતુ સમાજ અને દેશના ઘડતરમાં પણ મહત્ત્વનો ભાગ ભજવે છે
કબૂલ, રાજકારણમાં બધું ચાલે છે, પણ..
એકનાથ શિંદે-દેવેન્દ્ર ફડણવીસની સરકારમાં અજિત પવારના પ્રવેશ સાથે મહારાષ્ટ્રમાં રાજકારણનાં સમીકરણ અચાનક બદલાઈ ગયાં છે અને અસંતોષનાં વમળ પણ પેદા થયાં છે. સવાલ એ પુછાઈ રહ્યો છે કે ‘રાષ્ટ્રવાદી કોંગ્રેસ’માં ભંગાણ પડાવીને ભાજપે પેટ ચોળીને શૂળ તો ઊભું નથી કર્યું ને?
પાંચસો દહાડા પછી પણ ઠેરના ઠેર!
એક મોટો બંધ તોડી નાખી રશિયાએ યુક્રેનને રીતસર પાણી પાણી કરી નાખ્યું.
કમાલની ગોલમાલ
ઉદ્ધવ ઠાકરે ચૂંટણી લડ્યા વગર મુખ્ય પ્રધાન બની બેઠા
હિંદુ-મુસ્લિમ-શીખ-ઈસાઈ-આદિવાસી.. દાયકાઓથી આકરા પડકાર ને સામસામી આક્ષેપબાજી, વિતંડાવાદ બાદ હવે એની ચર્ચાએ વેગ પકડ્યો છે ત્યારે એ જાણવું જરૂરી છે કે..
યુનિફૉર્મ સિવિલ કોડનો કયા ધરમ પર કેટલો રહ્યો છે પ્રભાવ?
એન્ડોમેટ્રિઓસિસ: ગર્ભાધાન મુશ્કેલ બનાવતી બીમારી
પીડા એવી કે ઘણી સ્ત્રીને હતાશાની ગર્તામાં ધકેલી દે.. ને જતે દહાડે વ્યાધિ વકરી પણ શકે.
બીજમાંથી અંકુર ને અંકુરનો બને રોપ..
નાના દેખાતા બિયામાંથી છોડ કે વૃક્ષ બનાવવાનો કસબ જાણવા જેવો છે.
આયુષી વ્યાસ: મક્કમ મનોબળથી એમણે ધાર્યું નિશાન પાડ્યું પાર!
આજેય જ્યાં અમુક વિસ્તારમાં સાસરે લાજ કાઢવાનો રિવાજ છે એવા સૌરાષ્ટ્રમાં આ પુત્રવધૂ તો સસરા સાથે ૧૨ બોરની ગન લઈને કૉમ્પિટિશનમાં ઊતરે છે અને સસરા-વહુ બન્ને મેડલ પણ મેળવે છે. પતિ-સાસરિયાંનાં પ્રોત્સાહનથી આજે આ મહિલા રાષ્ટ્રીય સ્તરે ક્વૉલિફાય થનારી સૌરાષ્ટ્રની પ્રથમ લેડી શૂટર બની છે.
પુરુષને સુધારવાની જ્વાબદારી સ્ત્રીની છે?
જે વ્યક્તિને સામેના પાત્રની કદર હોય એને પ્રયત્નપૂર્વક બદલવાની જરૂર નથી, એ જાતે જ બીજાને અનુરૂપ થઈને રહે છે.
માત્ર ત્રણ દિવસમાં બેસાડો ડેન્ટલ ઈમ્પ્લાન્ટ..
અમદાવાદમાં પ્રેક્ટિસ કરતા ડેન્ટલ ઈમ્પ્લાન્ટોલૉજિસ્ટ ડૉ. કિરણ પટેલે અત્યાર સુધી વીસ હજારથી વધુ પેશન્ટોની સફળ સર્જરી કરી છે..
યુનિફૉર્મ સિવિલ કોડ: સમાનતાના કાયદાનો વિરોધ શા માટે?
એક મુસ્લિમ બિરાદરે તો ટીવી પર એવી શંકા વ્યક્ત કરી કે યુનિફૉર્મ સિવિલ કોડના કાયદા થકી મુસલમાન પુરુષોને પણ ધોતી-કુરતાનો યુનિફૉર્મ પહેરવાની ફરજ પાડવામાં આવશે
એ તો મોટી બેવકૂફી કહેવાશે..
મોહમ્મદ બુરહાનુદ્દીન કાસમી: મુસ્લિમ પર્સનલ લૉમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર એ ધાર્મિક દખલગીરી અને બંધારણવિરોધી પગલું ગણાશે.
લિવિંગ વીલ: દરદી, ડૉક્ટર અને સ્વજનનું કામ આસાન કરતુ વસિયતનામું
પોતાના અવસાન પછી શું કરવું-શું ન કરવું એની વસિયત તો ઘણા બનાવે છે, પણ હવે મૃત્યુ આવ્યા પહેલાં પોતાને કયા સંજોગમાં જીવતા રાખવા, કઈ સારવાર કરવી અને કઈ ન કરવી એ દર્શાવતાં વીલ બનાવવાની શરૂઆત થઈ છે. લાંબા અદાલતી જંગ પછી આ લિવિંગ વીલને કાયદેસર ઠેરવવામાં આવ્યું છે. અત્યંત સરળ જણાતી આ પ્રક્રિયા લોકો અપનાવશે તો દરદી વ્યર્થ સારવારની પીડામાંથી બચી જશે, સ્વજનો નકામા ખર્ચામાંથી ઊગરી જશે અને ડૉક્ટરો પર પણ ખોટાં દોષારોપણ નહીં થાય.
સુરતનું રૂપલ હોસ્પિટલ IVF સેન્ટર: મમ્મી-પપ્પા બનવાની તમારી ઇચ્છા, સપનાં અહીં પૂરા થઇ શકે છે..
અહીં આશાઓ જન્મ લે છે અને ચમત્કારો સર્જાય છે..!!
પૅસિવ યૂથનેશિયા એટલે શું?
કેટલાક દેશોમાં યૂથનેશિયા એટલે કે ઈચ્છામૃત્યુ કાયદેસર છે. પુખ્ત વ્યક્તિ સરકારને વિનંતી કરીને મેડિકલ આસિસ્ટન્ટની મદદથી પોતાના જીવનનો અંત આણી શકે છે.
શાંતિલાલ સાવલાનું અંગત અંગત..
સંપ ત્યાં (બિઝનેસમાં) જંપ.. એક જ ઘરમાં વસતું સંયુક્ત કુટુંબ: