CATEGORIES
Categorías
શેર કે સવા શેર..
વાઘ એ સિંહની જેમ સામે ન આવે ખુલ્લામાં ફરતો નથી. જંગલમા એનો ઈલાકો સરેરાશ અઢી ચોરસ ક્લિોમીટરના ઘેરાવામાં હોય છે
સ્મિતભરી શિક્ષણસેવા..
શિક્ષણ આપો, અનાથ બાળકોના ચહેરા પર સ્મિત લાવો.
મોજથી જમો ને જૂના જમાનાના પૈસા ચૂકવો
ચાલીસ વર્ષ અગાઉના ભાવે જમો પેટભર.
પુસ્તક લોકાર્પણ આમ પણ થાય..
કિશોરના જેકેટમાંથી પુસ્તક બહાર કાઢી કરવામાં આવ્યું લોકાર્પણ.
નળિયાં ને ફળિયાં ક્યાં? કે ચકલી આવે..
ડિમ્પલ રાવલઃ વિતરણ કર્યા પછી અમે માળા લઈ જનારા લોકોને માર્ગદર્શન આપીએ છીએ.
આપકા બિલ હમારે પાસ હૈ..
જગદીશગિરિ ગોસ્વામીઃ ગીત સાંભળીને લોકોને સમજાય છે કે..
ડૉગ સાઈકોલૉજી શું કહે છે?
વાહનો પાછળ શ્વાન ભુરાયા થઈને દોડે એનું કારણ શું?
માધવના રંગે રંગાયું માધવપુર
લીલીછમ નાળિયેરી અને દરિયાકિનારાનું અનુપમ સૌંદર્ય ધરાવતા માધવપુરમાં ભગવાન કૃષ્ણ અને રુક્મિણીના વિવાહની સાથે મેળાના આયોજનની પરંપરા હજારો વર્ષથી સ્થાનિક લોકો નિભાવે છે. હવે તો પૂર્વોત્તરનાં રાજ્યો એમાં જોડાતાં આ મેળાએ રાષ્ટ્રીય ઓળખ મેળવી છે. પૌરાણિક અને પુરાતત્ત્વ મહત્ત્વ ધરાવતા આ તીર્થ ક્ષેત્રના રસપ્રદ પ્રાચીન અને અર્વાચીન ઈતિહાસમાં ડોકિયું કરીએ.
સ્થળ એક... તીર્થ અનેક
ઈતિહાસવિદ્ નરોત્તમ પલાણઃ કૃષ્ણ-રુક્મિણીના વિવાહ માધવ તીર્થમાં થયા હોવાના ઉલ્લેખ પાંચ-પાંચ ગ્રંથમાં છે.
મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય
મહાભારતના ભીષણ વિનાશનું મૂળ મહર્ષિ વેદ વ્યાસે એકદમ સ્પષ્ટ શબ્દોમાં, આંગળી ચીંધીને દર્શાવ્યું છેઃ અજ્ઞાનથી અંધ, પ્રજ્ઞારહિત ધૃતરાષ્ટ્ર.
ઈશાન ભારતઃ શાંતિનું શમણું સાકાર થઈ રહ્યું છે!
સુરક્ષા દળોને અબાધિત અધિકાર કેટલા યોગ્ય? દુરુપયોાની શક્યતા કેટલી?
નોંધમાં નહીં, હાંસિયામાં..
શાંત જળમાં હોડી આપોઆપ સરતી જાય એમ રાબેતા મુજબ જિંદગી સરતી રહેવાની. આ બધા પડાવો-મુકામો દરેકની જિંદગીમાં વ્યક્તિગત રીતે મહત્ત્વના ખરા, પણ એ કૉપી-પેસ્ટ જેવા લાગે
જસ્ટ, એક મિનિટ..
તમે કહ્યું એવું સિંહનું જ ટૅટૂ બનાવી રહ્યો છું ને સિંહની પૂંછડીથી ટૅટૂ ચિતરવાની શરૂઆત કરી છે
બદનક્ષીની સજાઃ શું છે વિકલ્પ હવે?
દેશના ભાગેડુ આરોપીઓ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ સાંકળી લઈ કોંગ્રેસી આગેવાન રાહુલ ગાંધીએ માનહાનિના કેસમાં બે વર્ષનો કારાવાસ મેળવ્યો છે. સાથોસાથ એ પછીનાં છ વર્ષ માટે સંસદીય લોકશાહીથી દૂર રહેવાની સજા પણ એમણે ભોગવવી પડશે.. સિવાય કે ન્યાયતંત્ર તરફથી એમને કોઈ રાહત મળે!
ત્રણ પેઢીનું ત્રેખડ
એક ટંક માટેય રસોડું પુરુષોના હાથમાં જાય ત્યારે..
ડોલા રે ડોલા, સિંહાસન ડોલા
લૅબ્રાડોરનું સ્થાન હવે બુલડૉગે પચાવી પાડ્યું છે.
ચાલો, રહો ભૂત સાથે
બોલો, રહેવા જશો આ મકાનમાં?
પહચાન કૌન..
સૈફ પત્નીને સોશિયલ મિડિયા પર મૂકવાનો મસાલો મળે એટલે દાઢી-મૂછ છોલી નાખ્યાં?
કલાકારની ઉજજવળ કારકિર્દી કોણ બનાવે?
‘ચોર નિકલ કે ભાગા'માં યામી ગૌતમ: શિકાર ખુદ યહાં..
કાચું કપાય ત્યારે કેમ બધા ઊંઘતા ઝડપાય છે?
મોટી આર્થિક કટોકટી ઊભી થાય ત્યારે રૅટિંગ એજન્સીઓથી લઈ રેગ્યુલેટર સુધી સામે આંગળી ચીંધવામાં આવે તો પણ એમની કામગીરીની કે કાર્યક્ષમતાની ઝાઝી ચર્ચા થતી નથી. અત્યારે વૈશ્વિક સ્તરે નાણાકીય સંસ્થાઓનાં ઉઠમણાંની વાત ચાલી રહી છે. જો કે ભારતીય બૅન્કિંગ સિસ્ટમ પર એની અસરની શક્યતા નહીંવત્ છે. લાગે છે કે આર્થિક નિયમનોની બાબતમાં હવે વિકસિત દેશોએ ભારત પાસેથી શીખવાની જરૂર છે.
નિકલની ડિલિવરીમાં પથ્થર!
અતિ વિશ્વસનીય એવા લંડન મેટલ એક્સચેન્જને પણ કૌભાંડનો એરું અડી ગયો છે.
આ મોબાઈલ ઍપ્સ બનાવે છે તમારી અંગ્રેજી ભાષાને પરફેક્ટ
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલૉજી આપી શકે છે લખાણને એકદમ પ્રોફેશનલ ટચ.
સગીર બાળકો આભાસી દુનિયામાં સહારો શોધે ત્યારે..
દરેક સમસ્યાનો ઈલાજ સોશિયલ મિડિયા પર નથી એ આજની જનરેશનને સમજાવશે કોણ?
આવો, રંગોની દુનિયામાં!
રિનોવેશન અને કલરકામ કરાવ્યા પછી આવું પણ થઈ શકે..
ખુશ્વી ગાંધી: હિસાબના કાળા-ધોળા પર એ રાખે છે બાજનજર
પિતા પાસે નાનપણથી સમાજસેવાના પ્રેક્ટિકલ પાઠ ભણનારી આ મુંબઈકર આગળ જતાં પ્રશાસન સેવામાં પ્રવેશીને દેશની સેવા કરવાનું સપનું જુએ છે.વખત જતાં ‘યુપીએસસી'ની પરીક્ષા પાસ કરીને એ રેવન્યૂ સર્વિસ ઑફિસર બને છે. મળીએ, અત્યારે મુંબઈના જોઈન્ટ ઈન્કમ ટૅક્સ કમિશનરના હોદ્દે બિરાજતી આ ગુજરાતી યુવતીને.
લો બોલો, ચીન કરી રહ્યું છે કૃત્રિમ સૂર્યનું નિર્માણ!
શું ફ્યુઝન પ્રક્રિયાથી સૂર્યને પૃથ્વી પર ઉતારવાની વાત વાસ્તવિકતા બની જશે?
પિઝા-પાણીપૂરીનું નૈવેદ્ય..
બાળકોની રક્ષા કરનારી દેવી હોવાથી બાળકોને ભાવે એવી આઈટેમનો ભોગ માતાજીને ધરીને ભક્તોને પ્રસાદ તરીકે આપવામાં આવે છે
ફૅમિલીમાં માતા-પિતા જ હોવાં જોઈએ એ પ્રથા હવે જુનવાણી છે..
ઉત્કર્ષ સક્સેના-અનન્ય કોટિયા: શા માટે પરિવારમાં બે માતા અથવા બે પિતા ન હોઈ શકે?
અસ્તિત્વને પરિભાષિત કરવાની ભુલભુલામણી..
સજાતીય લગ્નને કાયદેસર માન્યતા આપવાની માંગણીના મુદ્દે અત્યારે સુપ્રીમ કોર્ટમાં સામસામી દલીલ થઈ રહી છે ત્યારે મુંબઈના ગુજરાતી પરિવારમાં જન્મેલો, સમલૈંગિક સમુદાયમાંથી આવતો ૩૪ વર્ષી યુવાન પોતાના અનુભવ ‘ચિત્રલેખા’ સમક્ષ વર્ણવે છે.
મોટા માણસ, ખોટા માણસ?!
વડા પ્રધાન કાર્યાલયના અધિકારીની ઓળખ આપીને ઉચ્ચસ્તરીય એવી ઝેડ પ્લસ સિક્યોરિટી સાથે ત્રણ વાર કશ્મીરના અતિ સંવેદનશીલ વિસ્તારોમાં ફરી અને સરકારી ખર્ચે લક્ઝરી હોટેલમાં રહી આવેલો અમદાવાદનો એક ભેજાબાજ પકડાયો છે. સવાલ એ છે કે એને આવી સત્તા અને સુવિધા મળ્યાં કઈ રીતે ને કોના કહેવાથી?