જૈન ધર્મના પ્રાચીન ગ્રંથોનો વારસો સાચવવો, તેનો સંગ્રહ કરવો, તેનું ડિજિટાઇઝેશન કરવું, જૈન સ્થાપત્ય અને તેના મૂર્તિવિજ્ઞાન વિશે સંશોધન કરવું, કચ્છમાં પ્રવર્તતી જૈન પરંપરાઓ વગેરે અંગે અભ્યાસ ક૨વો અને કરાવવાના ઉદ્દેશ સાથે કચ્છ યુનિવર્સિટીમાં જૈન સ્ટડી અને રિસર્ચ સેન્ટર શરૂ કરાયું છે. આ સેન્ટર જૈન ધર્મ વિશે પાયાથી જાણવા અને સમજવા ઇચ્છતા લોકોને તેનું શિક્ષણ આપશે. તેમાં ઉચ્ચ અભ્યાસ માટે સગવડો પણ પૂરી પાડશે. આ ઉપરાંત ચાતુર્માસ દરમિયાન કચ્છનાં ગામોમાં આવતા જૈન તથા અન્ય લોકો માટે તેમના ગામમાં જઈને વિવિધ કોર્સ પણ કરાવવાનું આયોજન આ સેન્ટર દ્વારા કરાયું છે.
કચ્છમાં જૈનોનો ઇતિહાસ ક્યારથી શરૂ થયો, તે એક સંશોધનનો વિષય છે, પરંતુ ભારતમાં પ્રાચીનમાં પ્રાચીન જૈન તીર્થો પૈકીનું એક ગણાતું ભદ્રેશ્વર- વસઇ તીર્થ કચ્છમાં આવેલું છે. આ તીર્થ ૨૫૦૦ વર્ષ જૂનું હોવાનું મનાય છે. આ ઉપરાંત કચ્છમાં માંડવી તાલુકામાં નાની અને અબડાસા તાલુકામાં મોટી પંચતીર્થી આવેલી છે. જ્યાંનાં જૈન મંદિરો પ્રાચીન છે. આ મંદિરોનું સ્થાપત્ય ખૂબ કલાત્મક છે. માંડવી તાલુકાનાં જૈન મંદિરોમાં તો વિદ્યાનો મોટો ભંડાર સચવાયેલો પડ્યો છે. કચ્છમાં જૈનોનો ઇતિહાસ, તેનું સ્થાપત્ય, હસ્તપ્રતો કે પ્રાચીનતમ ગ્રંથો વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ થવાનો બાકી છે. આવા અભ્યાસ માટે પણ ભવિષ્યમાં આ સેન્ટર ઉપયોગી થશે.
Esta historia es de la edición July 23, 2022 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición July 23, 2022 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!