ચર્ચાનો મુદ્દો બનેલું ‘મૂનલાઇટિંગ’ શું છે?
ABHIYAAN|October 15, 2022
વૈશ્વિક સ્તરે વિવિધ ક્ષેત્રની કંપનીઓમાં, ખાસ કરીને આઈટી ક્ષેત્રની કંપનીઓમાં ‘મૂનલાઇટિંગ'ની ચર્ચા દિવસે ને દિવસે નવું સ્વરૂપ ધારણ કરી રહી છે. ખાસ કરીને ભારતમાં એક-બે કંપનીએ આ પૉલિસીને મંજૂરી આપતાં ઇન્ડસ્ટ્રીમાં જાણે કે આ મુદ્દે બે ભાગલા પડી ચૂક્યા છે. શું છે આ મૂનલાઇટિંગ? ચાલો સમજીએ.
આર્જવ પારેખ
ચર્ચાનો મુદ્દો બનેલું ‘મૂનલાઇટિંગ’ શું છે?

હજુ થોડા દિવસો પહેલાંના જ સમાચાર છે કે દેશની ખ્યાતનામ કંપની વિપ્રોના ચૅરમેન રિશદ પ્રેમજીએ વિપ્રોના ૩૦૦ કર્મચારીઓને કંપનીમાંથી કાઢી મૂક્યા, કારણ કે તેઓ મૂનલાઇટિંગ કરતાં હતા. આ મૂનલાઇટિંગનો સાદો મતલબ એવો થાય છે કે તમે તમારી મુખ્ય કંપનીમાં કામ કરતાં કરતાં સાથે જ અન્ય કોઈ કંપનીમાં કામ કરો છો. સામાન્ય રીતે નોકરીના કલાકો ૯થી ૫ ગણવામાં આવે છે અને જો તમે રાત્રે એ સિવાય ચાંદના અજવાળે કામ કરો તો તમે મૂનલાઇટિંગ કરી રહ્યા છો એવું કહેવાય.

મૂનલાઇટિંગ શબ્દ ત્યારે વધુ પ્રચલિત થયો જ્યારે અમેરિકામાં શ્રમિકોએ વધુ આવક માટે નિયમિત કામના કલાકો સિવાય પણ બીજી નોકરીની શોધ ચાલુ કરી. આવા શ્રમિકોની સંખ્યા ખૂબ વધુ પ્રમાણમાં હતી. ૨૦૨૧ના એક સરવે પ્રમાણે અમેરિકામાં ૪૦ ટકાથી વધુ કામદારો બે ફુલ ટાઇમ જોબ કરતા હતા. ભારતની વાત કરીએ તો લગભગ ૪૮ લાખ જેટલા લોકો આઈટી સેક્ટરમાં કામ કરે છે. કોટક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇક્વિટીએ એક રેન્ડમ સરવે કર્યો હતો, જેના પ્રમાણે ભારતના આઈટી સેક્ટરમાં અંદાજે ૬૫ ટકા લોકો પોતાની મુખ્ય નોકરીની સાથે-સાથે બીજી કંપનીમાં કોઈ પ્રકારનું કામ કરી રહ્યા છે. મૂનલાઇટિંગનું વધુ સ્પષ્ટ ઉદાહરણ જોઈતું હોય તો ક્યાંય દૂર જવાની જરૂર નથી. માત્ર તમારા શાળાના શિક્ષકોને જ યાદ કરો, જે દિવસે શાળામાં તમને ભણાવતા હતા અને સાંજે ટ્યૂશન કરાવતા હતા. હાલ થઈ રહેલી ચર્ચાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીએ તો રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને મુખ્યમંત્રી તો રહેવું જ છે, પણ સાથે કોંગ્રેસના અધ્યક્ષ પણ બનવું છે, તો આ મૂનલાઇટિંગ જ છે.

Esta historia es de la edición October 15, 2022 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición October 15, 2022 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
ABHIYAAN

હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ

સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે

time-read
2 minutos  |
Abhiyaan Magazine 11/01/2025
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન-ગાર્ડનિંગ

ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી

time-read
2 minutos  |
Abhiyaan Magazine 11/01/2025
નીરખને ગગનમાં....
ABHIYAAN

નીરખને ગગનમાં....

Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું

time-read
4 minutos  |
Abhiyaan Magazine 11/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના

time-read
5 minutos  |
Abhiyaan Magazine 11/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન

time-read
8 minutos  |
Abhiyaan Magazine 11/01/2025
શ્રદ્ધાંજલિ
ABHIYAAN

શ્રદ્ધાંજલિ

ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય

time-read
4 minutos  |
Abhiyaan Magazine 11/01/2025
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
ABHIYAAN

દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો

એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી

time-read
2 minutos  |
Abhiyaan Magazine 11/01/2025
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
ABHIYAAN

ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?

બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.

time-read
3 minutos  |
Abhiyaan Magazine 11/01/2025
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 minutos  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 minutos  |
Abhiyaan Magazine 04/01/2025