૧૯૬૮નું વર્ષ પૂરું થવા જઈ રહ્યું હતું. નૈરોબીના બિઝનેસમેન કુલજીત પાલ વર્ષો બાદ પાછા મુંબઈ આવ્યા હતા. ડિરેક્ટર અને લીડ સ્ટાર વચ્ચેની માથાકૂટના કારણે તેમની બીજી ફિલ્મ ‘ગલિયોં કા રાજા’નું શૂટિંગ બંધ થઈ ગયું હતું. ફિલ્મમાં રાજ કુમાર, હેમા માલિની અને મુમતાઝ કામ કરતાં હતાં.
કુલજીતમાં હવે ધીરજ નહોતી રહી. તે સ્ટાર્સનાં નખરાંથી કંટાળી ચૂક્યા હતા. તેમણે નક્કી કર્યું કે તે હવે નાના સ્ટાર કે નવા કલાકારો સાથે જ ફિલ્મ કરશે. તેમણે અંગ્રેજી ક્લાસિક ‘કિંગ સોલોમન્સ માઇન્સ' જોઈ હતી. નક્કી કર્યું કે તેઓ એ જ વાર્તા હિન્દીમાં બનાવશે. ફિલ્મનું નામ ‘ અન્જાના સફર’ નક્કી થયું. બે હીરોવાળી આ ફિલ્મ માટે પહેલું નામ બિસ્વજીતનું સામે આવ્યું. બિસ્વજીત તે વખતે મદ્રાસમાં જેમિની સ્ટુડિયોની હિન્દી ફિલ્મ ‘પૈસા યા પ્યાર’ (૧૯૬૯)નું શૂટિંગ કરી રહ્યા હતા. કુલજીત તેને મળવા મદ્રાસ પહોંચ્યા. વાર્તા સાંભળીને બિસ્વજીતે તરત હા પાડી દીધી. હવે હીરોઇનને શોધવાની હતી. બિસ્વજીતે ત્યાં (દક્ષિણ)ની હીરોઇન વાણીશ્રી વિશે જણાવ્યું. વાણીશ્રીના મેક-અપ રૂમમાં કુલજીતની મુલાકાત થઈ. વાણીશ્રી સાથેની વાતની શરૂઆત થઈ ત્યારે જ કુલજીતની નજર મેકઅપ રૂમના ખૂણામાં બેઠેલી એક શરીરે સ્થૂળ, શ્યામ રંગની છોકરી ઉપર પડી. તેની પ્લેટ ભરેલી હતી અને તે ઝપાટે-ઝપાટે ખાતી હતી!
કુલજીતે વાત અટકાવીને તે છોકરી વિશે પૂછ્યું. તે છોકરી વાણીશ્રી સાથે ફિલ્મમાં સેકન્ડ લીડ રોલ કરી રહેલી મદ્રાસની સિનિયર એક્ટ્રેસ પુષ્પાવલ્લીની દીકરી હતી. નામ હતું ભાનુરેખા. વાણીશ્રી સાથે આગળ વાત કરતાં કરતાં કુલજીત, ભાનુરેખા તરફ જોઈ રહ્યા હતા. તેના ચહેરા ઉપર અલ્હડતા અને બેફિકરાઈપણું દેખાતું હતું. તે એ રીતે ખાઈ રહી હતી જાણે દુનિયામાં તેને બીજી કોઈ વાતની ચિંતા જ ન હોય!
એ જ સાંજે કુલજીત પુષ્પાવલ્લીના ઘરે બેઠા હતા. થોડી જ વારમાં વિચિત્ર મેકઅપ સાથે, કાંજીવરમ સાડી પહેરીને ભાનુરેખા આવે છે. કુલજીતે અંગ્રેજીમાં પહેલો જ પ્રશ્ન એ કર્યો કે, ‘તું હિન્દી બોલી શકે છે?' ભાનુરેખાએ તરત જ જવાબ આપ્યો, ‘ નો.'
Esta historia es de la edición October 22, 2022 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición October 22, 2022 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!