પ્યુબર્ટી એટલે એવો સમયગાળો અથવા એ અવસ્થા, જેમાં બાળકો (બાળકીઓ)-તરુણો (તરુણીઓ)માં શારીરિક ફેરફાર જોવા મળે છે – અનુભવવા મળે છે. જે ઉંમરમાં આ બધા ફેરફારો થવાની શરૂઆત થાય તે ઉંમરને પ્યુબર્ટી પીરિયડની શરૂઆત માનવામાં આવે છે. આપણે ત્યાં સામાન્ય રીતે એવો ખ્યાલ પ્રવર્તે છે કે દીકરીઓમાં માસિક ચક્રનો પ્રારંભ થાય અને છોકરાઓમાં મૂછનો દોરો ફૂટે એટલે બાળકો યુવાનીમાં પ્રવેશ્યા. હકીકતે યુવાનીમાં પ્રવેશતાં પહેલાં છોકરા-છોકરીઓમાં કિશોરાવસ્થાને લગતાં ઘણાં શારીરિક અને માનસિક પરિવર્તનો થવા લાગે છે. વર્તમાન સમયમાં પ્યુબર્ટી પીરિયડ માતા-પિતા માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. તેમાંય ખાસ કરીને દીકરીઓમાં વહેલા શરૂ થતો પ્યુબર્ટી પીરિયડ દીકરીઓની સાથે માતા-પિતાને પણ અચરજ, આશંકા અને અનિદ્રાનું કારણ બની રહ્યો છે. થોડાં વર્ષો પહેલાં છોકરીઓમાં પ્યુબર્ટી પીરિયડ ૮-૧૩ વર્ષ અને છોકરાઓમાં આ સમયગાળો ૧૦-૧૪ વર્ષની આસપાસ જોવા મળતો હતો. આજે હવે આ સમયગાળો દીકરીઓમાં ૬-૭ વર્ષની ઉંમરમાં શરૂ થઈ જતો જોવા મળી રહ્યો છે. પ્યુબર્ટીની શરૂઆતનાં લક્ષણોમાં સ્તનનો આકાર વધવો, પીરિયડ આવવા વગેરે છે. સાથે જ ચહેરા પર ખીલ થવા, બગલમાં વાળ આવવા વગેરે જેવાં લક્ષણો જોવા મળે છે. લોકોમાં એવી માન્યતા છે કે જ્યારે દીકરી માસિક ધર્મમાં બેસે એટલે પ્યુબર્ટી પીરિયડ શરૂ થાય. જોકે, આ ભ્રમ છે. પીરિયડમાં થવું તો પ્યુબર્ટી પીરિયડનું છેલ્લું લક્ષણ છે. એટલે કે પ્યુબર્ટીની શરૂઆત તો પીરિયડ શરૂ થાય તેના ઘણા સમય પહેલાંથી થઈ જતી હોય છે.
Esta historia es de la edición December 17, 2022 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición December 17, 2022 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!