કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચેના સરહદી વિવાદમાં નજીવા કારણસર ભડકો થતાં રહી ગયો. મહારાષ્ટ્રના બે પ્રધાનોએ કર્ણાટકના બેલાગાવીની મુલાકાતને રદ કરતાં વિવાદને હાલ પૂરતો શાંત કરી શકાયો છે, પરંતુ તેને કારણે એ વિસ્તારમાં તંગદિલીનો માહોલ તો સર્જાઈ ગયો. એ વિસ્તારમાં પ્રતિબંધિત આદેશો લાગુ કરવામાં આવ્યા. વાહનવ્યવહાર ખોરવાયો અને વાતાવરણ પણ ખરાબ થયું.
બંને રાજ્યોની સરકારોએ અને સંગઠનોએ આ મુદ્દાને હવા આપવાનું કામ કર્યું હતું. આ બંને રાજ્યો વચ્ચેના સરહદી વિવાદ બહુ જૂના છે. બલ્કે, ૧૯૫૦માં ભાષાવાર રાજ્ય રચના અનુસાર રાજ્યોનું નિર્માણ થયું ત્યારથી આ વિવાદ ચાલે છે. જે વિસ્તારમાં એકથી વધુ ભાષા બોલાતી હોય, એવા વિસ્તારનો ક્યા રાજ્યમાં સમાવેશ કરવો, તે વિશે નિર્ણય ન થઈ શકે, ત્યારે આવી સ્થિતિ સર્જાય છે.
Esta historia es de la edición December 24, 2022 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición December 24, 2022 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!