પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની સેવામાં મહિલાઓનું વિશિષ્ટ પ્રદાન
ABHIYAAN|December 31, 2022
માત્ર અમદાવાદ કે ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે એક આગવી છાપ ઊભી કરનાર પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે વાત કરવી છે એવી મહિલાઓની જેમણે પોતાનું સમગ્ર કામકાજ છોડી આ સેવાકીય પ્રવૃત્તિમાં ભાગ લીધો.
પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની સેવામાં મહિલાઓનું વિશિષ્ટ પ્રદાન

પ્રમુખસ્વામી મહારાજની શતાબ્દી મહોત્સવની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ત્યારથી જ ‘અભિયાન’ સમયઅંતરાલ નગરની મુલાકાતે જાય. આટલા વિશાળ આયોજનને જ્યારે શબ્દોમાં કંડારવાની વાત આવે એટલે નિત-નવી વાતો પર ધ્યાન જાય તે સ્વાભાવિક છે અને આવી જ એક મુલાકાત દરમિયાન પ્રમુખસ્વામીનગરના ક્લિનિંગ વિભાગમાં જવાનું થયું. ત્યાં કોઈ મહિલા કચરો વાળતાં નજરે પડ્યાં, તો કોઈ વળી પોતું મારતાં હતાં. મારી નજર પડી એક યુવતી પર, જે શાંતિથી ટૉઇલેટ સાફ કરી રહી હતી. કદાચ પોતાના ઘરમાં પણ આટલી ઝીણવટપૂર્વક સાફ સફાઈ ના થાય તેવી બારીકાઈથી અહીં કામ ચાલી રહ્યું હતું. કુતૂહલવશ જ મેં પૂછી લીધું કે, ટૉઇલેટ-બાથરૂમની સાફસફાઈની સેવા તમે જાતે જ લો છો કે પછી અહીંથી સોંપવામાં આવે છે? તરત જ પેલી યુવતી ઊભી થઈને મારી પાસે આવી. આદરપૂર્વક જય સ્વામિનારાયણ કહીને બોલી, ‘આ સેવા તો જેના અહોભાગ્ય હોય તેને મળે.’ મેં જરા વધારે જ પૂછ્યું કે ‘હા, એ વાત સાચી, પરંતુ સામાન્ય રીતે તો આવી સેવા કરવામાં લોકોને ઝાઝો રસ નથી હોતો.’ ત્યારે એ યુવતીએ કહ્યું, ‘ના, એવું નથી. અહીં સેવા માટે આવેલી દરેક વ્યક્તિ માટે સેવા મહત્ત્વની છે. ક્યાં કરવાની, કેવી સેવા કરવાની એ બધું તો જરાય મનમાં પણ ના હોય.’ આટલી વાત પછી મેં જોયું જ્યારે એ યુવતી મારી સાથે વાત કરી રહી હતી, ત્યારે અન્ય કોઈ પણ મહિલા કે યુવતીઓ અમારી વાતમાં ધ્યાન નહોતાં આપતાં. બસ, દરેક મહિલા ત્યાં મનમૂકીને શાંતિથી પોતાની સેવામાં લીન હતી.

Esta historia es de la edición December 31, 2022 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición December 31, 2022 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
ABHIYAAN

હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ

સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે

time-read
2 minutos  |
Abhiyaan Magazine 11/01/2025
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન-ગાર્ડનિંગ

ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી

time-read
2 minutos  |
Abhiyaan Magazine 11/01/2025
નીરખને ગગનમાં....
ABHIYAAN

નીરખને ગગનમાં....

Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું

time-read
4 minutos  |
Abhiyaan Magazine 11/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના

time-read
5 minutos  |
Abhiyaan Magazine 11/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન

time-read
8 minutos  |
Abhiyaan Magazine 11/01/2025
શ્રદ્ધાંજલિ
ABHIYAAN

શ્રદ્ધાંજલિ

ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય

time-read
4 minutos  |
Abhiyaan Magazine 11/01/2025
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
ABHIYAAN

દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો

એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી

time-read
2 minutos  |
Abhiyaan Magazine 11/01/2025
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
ABHIYAAN

ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?

બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.

time-read
3 minutos  |
Abhiyaan Magazine 11/01/2025
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 minutos  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 minutos  |
Abhiyaan Magazine 04/01/2025