હાલમાં સિનેમાના પડદે રજૂ થઈ રહેલી ગુજરાતી ફિલ્મો વિશે આપણે વિચારીએ તો એ વધુ મોડર્ન દેખાય છે, ક્યાંક નવા નવા પ્રયોગો કરતી દેખાય છે, એનિમેશન હોય કે મ્યુઝિક, એ ધીમે ધીમે ગ્લોબલ બનતી દેખાય છે. ફિલ્મોની સંખ્યામાં પણ ખૂબ વધારો થતો જોવા મળ્યો છે. ગુજરાતી સિનેમા ક્ષેત્રે થઈ રહેલા પ્રયોગોમાં ફિલ્મ ‘ચલ મન જીતવા જઈએ’ને પણ એક પ્રયોગ જ ગણવો રહ્યો. ચારે બાજુ રોમાન્સ, એક્શન, સસ્પેન્સ અને થ્રીલના જમાનામાં એક એવી ફિલ્મ બને કે જેમાં ન કોઈ ગીત હોય, ન કોઈ રહસ્ય હોય, ન કોઈ પ્રખર વાર્તા હોય એ અજુગતું લાગે. આખી ફિલ્મનું શૂટિંગ માત્ર એક ફાર્મહાઉસમાં થયું હોય અને આખી ફિલ્મના નેવું ટકા સંવાદો એ ફાર્મહાઉસના દરવાજાની અંદર શૂટ થયા હોય એ અનોખી કહી શકાય તેવી ઘટના છે. માત્ર મોટિવેશનના ડોઝ, નીતિમત્તાની વાતો, પેરેન્ટિંગ, બિઝનેસ એથિક્સ, આત્મવિશ્વાસ, ધીરજની આજુબાજુ જ આ ફિલ્મના સંવાદો ગૂંથાયેલા છે. જેમણે પહેલો ભાગ જોયો હતો એવા મોટા ભાગના દર્શકો આ ફિલ્મના બીજા ભાગની કાગડોળે રાહ જોતા હતા. પાંચેક વર્ષ પછી બીજો ભાગ આવ્યો છે, તેને બોક્સ ઓફિસ પર સારો પ્રતિસાદ મળ્યો છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં અઢી કરોડની કમાણી કરી લીધી છે.
Esta historia es de la edición March 18, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición March 18, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!