૬૦૦૦ રૂપિયાની નોકરીથી કારકિર્દીની શરૂઆત કરનાર તેજસભાઈ હાથી કે જેઓ માત્ર દોઢ દાયકામાં કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતી એસ્ટ્સ ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના સ્થાપક ફાઉન્ડર છે: સારંગપુરના હનુમાનદાદા જેમની પ્રેરણા છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે દિશા પ્રેરક: સાધારણ પરિવારના આ પુત્રએ સંઘર્ષમાં પણ સમયના થીંગડાં મારીને સંજોગ બદલ્યા અને મેડિકલ રિપ્રેઝન્ટિવથી શરૂ કરેલી સફર દવાની કંપનીના માલિક સુધી પહોંચી.
એક સામાન્ય વર્ગીય પરિવારના તેજસ્વી તારલાએ.. જેવું નામ એવું જ જીવન.. આ નામ એટલે તેજસ હાથી.. જેમની પ્રેરણા બન્યા છે અંજની પુત્ર હનુમાનદાદા, 'ને દિશા પ્રેરક છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી. આજે વ્યક્તિ વિશેષમાં એક એવી હસ્તી છે જેમને સફળતાની સંજીવનીથી ફાર્મા ક્ષેત્રમાં ગુજરાતને ગૌરવ આપ્યું છે. ૬૦૦૦ રૂપિયાની નોકરીથી કારકિર્દીની શરૂઆત કરનાર તેજસભાઈ હાથી કે જેઓ માત્ર દોઢ દાયકામાં કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતી એસ્ટ્સ ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના સ્થાપક ફાઉન્ડર છે. આ ફાર્મા કંપનીના એમ.ડી. તેજ્સ હાથીએ શૂન્યમાંથી સર્જન કર્યું છે. કનેક્ટિંગ લાઇફ.. જે તેમની એસ્ટ્સ ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ સિગ્નચર ટેગ લાઇન છે તેની જેમ જ તેજ્સ હાથી પોતે ઝિંદાદિલ, દિલદાર અને પાણીદાર તેજસ્વી વિશાળ વ્યક્તિત્વ છે. ગુણવત્તા (QUALITY), વિશ્વાસનો સંપાદન (TRUSTWORTHINESS), વચનબદ્ધ (COMMITMENT તેમ જ પરિશ્રમ (HARDWORK).. બસ, આ ચાર અમૂલ્ય માપદંડોને વળગીને વર્ષ ૨૦૧૧માં એસ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને જન્મ આપનાર તેજસ હાથીનો સંઘર્ષકાળ પણ દવાની જેમ કડવો અને આકરો રહ્યો છે. પુરુષાર્થ વગર તો પ્રારબ્ધ પણ પાંગળું છે, તેવી જ રીતે તેસભાઈ હાથીએ તેમનાં માતા-પિતા અને પત્નીની મદદથી પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી અને તેમની લકીરોમાં પ્રારબ્ધિની લબ્ધિનું પ્રિસ્ક્રિપ્શન છેવટે ઈશ્વરે ફાડ્યું અને આજે તેમની આ ફાર્મા કંપની જાયન્ટ કંપની તરફ આગેકૂચ કરી રહી છે. સાથે ભારતના દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલના સ્વપ્નને સાકાર કરી રહી છે.
Esta historia es de la edición April 15, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición April 15, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ