સક્સેસ મંત્ર
‘સફળતાનો કોઈ ચોક્કસ મંત્ર નથી, પરંતુ હા, હું સ્પષ્ટતા સાથે કામ કરું છું અને મારા વિઝનને વધારે જટિલ બનાવતો નથી. હું મારા ધ્યેયોનો સતત પીછો કરું છું. પતન અને ઉદય એ વ્યવસાયનો રોજિંદો ભાગ છે, પરંતુ પ્રયત્નો ચાલુ રાખો અને ક્યારેય હાર ન માનો. પ્રચલિત કહેવત છે તેમ સફળતાનો કોઈ શોર્ટકટ નથી. ધ્યાન કેન્દ્રિત રાખો અને તમારી જાતમાં વિશ્વાસ રાખો, મારા માટે પ્રામાણિકતા એ સૌથી વધુ ઇચ્છિત પાત્ર લક્ષણ છે.’
વશિષ્ઠ પટેલ, ડિરેક્ટર, ભગવતી ફ્લોર એન્ડ ફૂડ્ઝ પ્રા. લિ.
શરૂઆત
પિતા તરફથી વિકસિત ધંધો વારસામાં મેળવવો એ ભાગ્ય ઘણાને મળ્યું હશે, પરંતુ તે વ્યવસાયને એક લેવલ ઉપર લઈ જવા માટે કદી પણ હાર નહીં માનવાનું વલણ અને સફળ થવાની તીવ્રતમ ઇચ્છાની જરૂર પડે છે.
અમે ખાદ્ય ઉદ્યોગમાં ઘણા લાંબા સમયથી છીએ અને હું આ બિઝનેસમાં ત્રીજી પેઢી છું. અમે ચણાના લોટના નાના પ્લાન્ટથી શરૂઆત કરી હતી, જેની દૈનિક ઉત્પાદન ક્ષમતા ૮,૦૦૦ કિલો હતી અને આજે અમે દરરોજ ૩,૫૦,૦૦૦ કિલો બેસન અને ૨,૦૦,૦૦૦ કિલો વિવિધ પ્રકારના અનાજના લોટ દળીએ છીએ.
બ્રાન્ડ
મને હજુ યાદ છે કે નાસ્તો કરતી વખતે હંમેશાં મારો પરિવાર સૂજીની ગુણવત્તા વિશે ફરિયાદ કરતો હતો અને તે જ સમય દરમિયાન અમે મનમાં નક્કી કર્યું હતું કે અમે અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ અને નંબર-૧ સૂજી આપીશું અને સતત ત્રણ વર્ષના સંશોધન બાદ અમે બનાવ્યો ભારતનો સૌ પ્રથમ કસ્ટમાઇઝ્ડ સૂજી પ્રોસેસિંગ પ્લાન્ટ. આજે અમે ભારતના સર્વશ્રેષ્ઠ ગુણવત્તા ધરાવતી ‘ઉત્તમ’ બ્રાન્ડની સૂજીના કન્ઝ્યુમર પેક વિક્રેતા છીએ.
Esta historia es de la edición July 01, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición July 01, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
કચ્છીઓને ફ્યુઝન ફૂડનો સ્વાદ દાઢે વળગ્યો છે
એકાદ- બે દાયકા પહેલાં હોટેલમાં જનારા લોકો કચ્છ કે ગુજરાતી ખાવાનું મંગાવતા, પછી ધીરે ધીરે દક્ષિણ ભારતનાં વ્યંજનો, ઉત્તર ભારતના ચાટ અને ત્યાર પછી પંજાબી સ્વાદને માણવા જનારા લોકો આજે કોન્ટિનેટલ, મેક્સિકન, થાઈ, લેબનીઝ કે ઇટાલિયન જેવું ઇન્ટરનેશનલ ફૂડ મગાવતા થયા છે. તેમાં પણ ભારતીય સ્વાદનું ફયુઝન તો તેમને જોઈએ જ છે.
ફૂડ સ્પેશિયલ
મસાલાની સ્વામિની ચિત્રા બેનર્જીનું જાદુઈ કથાનક
ફૂડ સ્પેશિયલ
ગુણોનો ગુણાકાર ગોળ
મહાકુંભ : ભારતની સાંસ્કૃતિક ચેતનાનું પર્વ
થાક લાગે જ એવું જરૂરી નથી કોઈ વખત સફરનો કહૂંબો ચડે.
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય