સમર વૅકેશન એટલે ટ્રાવેલ કરવાનો સ્પેશિયલ ટાઇમ. પ્રવાસ શરૂ થાય તે પહેલાં તે અંગેનું જે કોઈ પશ્ચાદકર્મ થાય છે તે અને પ્રવાસ, બંને એક કરતાં વધુ રીતે યાદગાર બની રહે છે. જોકે સમય જતાં તેમાંથી ઘણું ભૂલાઈ જાય છે. પ્રવાસમાં લીધેલી છબીઓ જ્યારે મેમરીમાં પોપ-અપ થાય ત્યારે થોડી ઘણી સ્મૃતિ જાગે અને અમુક ચલચિત્ર રિપ્લે થાય. આજના ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના કાળાંતરમાં મેમરી ઘણું ખરું ફોટા અને વીડિયો પૂરતી બંધાઈ જાય છે. સ્મૃતિ સાથે મેધા શક્તિ જોડાયેલી છે એ કેમ ભૂલાય? આપણે જે કોઈ ટૂર કરી હોય તે અભ્યાસુ રીતે માણવાનો મોકો આપણે ભવિષ્યની પેઢીને આપવો જોઈએ. ટ્રાવેલ લિટરેચર ઘણી રીતે કામની ચીજ છે. ટ્રાવેલ ગાઇડ, ટ્રાવેલ સ્ટોરી, ટ્રાવેલ ડાયરી, ટ્રાવેલ ટેલ્સ કે સ્ટોરીઝ, ટ્રાવેલ જર્નલ કે ટ્રાવેલોગ, જે કહો તે વાંચો તો જાણો કે પ્રવાસ વર્ણન જોવા અને સાંભળવા કરતાં વાંચન અમુક અલગ રીતે એન્ટરટેઇન્મેન્ટ સાથે ઇન્ફોર્મેશન આપે છે. જોકે ઘણાને પ્રશ્ન હોય છે કે સરસ સફરનામા કેવી રીતે લખી શકાય?
ભારતના ઇતિહાસમાં હમણાં જે વિશેષ નોંધપાત્ર કેસ સુપ્રીમ કોર્ટમાં ઉકેલ પામ્યો તેમાં જોસેફની ડાયરી કામમાં આવેલી. શાળા અને મહાવિદ્યાલયમાં ભારત અંગે જે ભણાવવામાં આવે છે તેમાં, હ્યુ એન સાંગ, મેગેનિસ અને અલ બરૂની જેવા ઘણાના ટ્રાવેલોગનો ઉપયોગ કરવામાં આવે છે. માર્કો પોલોની આત્મકથાનાત્મક ભ્રમણનીશી વિશ્વમાઘણાંએકામમાંલીધીછે.વર્ષોપહેલાંપશ્ચિમનાપરંપરાગત સમાજ અનેસંસ્કૃતિનાબંધારણમાંથીબહારઆવવામાગતા યુવા વર્ગને ત્યારે ભારત આવેલા શરૂઆતના પથિકોએ લખેલી નોંધપુસ્તિકા કામમાં આવી અને એ હિપ્પી ટ્રેલ પર પૂર્વનું ખેડાણ કરવા નીકળી પડેલા. ટ્રાવેલોગ પ્રથમદર્શી અહેવાલ હોય છે. રીતિરિવાજ, ઉત્સવ, ખાણીપીણી, પહેરવેશ, ભાષા,મકાન, વાહનવ્યવહાર જેવાં ઘણાં પાસાંની માહિતી આપી શકે છે. એક જ સ્થળના એકથી વધુ ટ્રાવેલોગ ફક્ત જુદા સમય મુજબ નવી માહિતી આપે તેવું જ ના હોય, ભિન્ન-ભિન્ન જર્ની મુજબ અવનવા દૃષ્ટિકોણ આપે છે.
Esta historia es de la edición Abhiyaan Magazine 08/06/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición Abhiyaan Magazine 08/06/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ફેમિલી ઝોન બ્યુટી
આંખોની સુંદરતા વધારતી પાંપણોનું ધ્યાન કેવી રીતે રાખવું?
કુંભ પર્વ જ્યોતિષશાસ્ત્ર આધારિત છે
કુંભ પર્વનું આયોજન ગ્રહ યોગ પર આધારિત છે.ગુરુને આકાશનું (એટલે કે સૂર્યનો) એક ચક્કર લગાવતાં ૧૧ વર્ષ ૮૬ દિવસ લાગે છે. તેથી કુંભ પર્વ દર ૧૧ વર્ષ અને ૮૬ દિવસના અંતરાલે યોજાય છે
નાક અને શરદી - મેઇડ ફોર ઇચ અધર!
નજર સામે જ પ્રવાહીનું પતન જોયું નથી જાતું!
કવર સ્ટોરી
સ્ટારલિન્કની હરીફ કંપનીઓ કઈ છે?
વાયરલ પેજ
કહેતાં હૈ જોકર, સારા જમાનાઃ વાત એક જીવલેણ જોકની
ચર્નિંગ ઘાટ
શરત વિનાનો પ્રેમ યોગ્ય છે?
રાજકાજ
મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનનો વિકલ્પ શા માટે વિચારાતો નથી?
રાજકાજ
કૈલાશ ગહેલોતના આપમાંથી રાજીનામાનું અસલી કારણ શું છે?
મનપાંચમના મેળામાં મળેલા જીવ, આપણા જીવનની સાચી મૂડી કઈ?
આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે, કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.
જગતની ગત ન્યારી
પિરામિડના અડીખમ ઊભા રહેવા પાછળનું કારણ શું છે?