अब सीता रहली कुमारी हो, रामा धनुषा नहि टुटे, कठिन र्पन जनक जी ने ठानल लोहे के धनुषा बनाई हो, रामा धनुषा नहि टुटे देशही देश, जनक जी नेयोत पठाओल, अयोध्या मे परल हकार हो, रामा धनुषा नहि टुटे देशही देशके भुप सब आयल धनुषा छुवी छुवी जाय हो, रामा धनुषा नहि टुटे मुनीजीसँग दुई बालक आयल एक ही श्यामल एक गोर हो रामा बामे कन्धा रामा धनुषा उठाओल दाहीन कयल तीन खण्ड हो रामा एक ही खण्ड आकाश हो लागल, एक खण्ड लागल पताल हो रामा एक ही खण्ड जनकपुर खसल धनुषा कयल चुरम चुर हो रामा भेल विवाह परल सिर सिन्दुर सीता लिय अँगुली लगाई हो रामा धनुषा अब टुटल, अब सीता नहि रहली कुमारी हो रामा ||
સમસ્ત મિથિલામાં ઉત્સવનો માહોલ છે. જનકરાજાની સુપુત્રી સીતાના સ્વયંવરનો અવસર છે. સ્વયંવરના સમાપને શ્રીરામ સાથે સીતાના વિવાહ થાય છે. પ્રભુતાની વેળાને સૌંદર્યમય બનાવવામાં મિથિલાની દરેક નારીના કર સમગ્ર નગરીને કલાત્મક ચિત્રો બનાવવામાં રોકાયેલા છે. ગીતોની સૃ ષ્ટિ રંગ અને રેખામાં આકાર લેવા લાગે છે. મિથિલાના દરેક રસ્તા, ગલી, ઘર, ઘરની દીવાલો, ફરસ સઘળું શણગારવામાં આવી રહ્યું છે. ચિત્રોમાં લગ્નના પ્રસંગોનું કલાત્મક વિવરણ છે. તસવીરોની અવેજમાં આ અવસરને ચિત્રોમાં આકારીને તેને યાદગાર બનાવવા કાજે જનકપુરીની સ્ત્રીઓ મીઠી મથામણ કરી રહી છે. ચિત્રો દ્વારા રચાઈ રહેલા ઇતિહાસ વિશે અજાણ એ પોતાના ભાવમાં મગ્ન છે. આવી અનુપમ ચિત્રકલા જેના સૂત્ર છેક રામાયણ સુધી જોડાયેલા છે તે છે બિહારની અત્યંત પ્રસિદ્ધ અને લોકપ્રિય કલા – મધુબની ચિત્રકલા.
લોક ઇતિહાસ અનુસાર પ્રચલિત છે કે ઈ.સ. પૂર્વે ૮મી કે ૭મી સદી મિથિલાના રાજા જનકે પુત્રી સીતાના શ્રીરામ સાથેનાં લગ્નના પ્રસંગોનાં સ્મરણોને જાળવવા માટે ચિત્રો તૈયાર કરાવ્યાં હતાં. મધુબની શબ્દનો અર્થ ‘મધનું વન’ થાય છે. મધુબની ચિત્રકલાને મિથિલા આર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તેનો જન્મ બિહારના મિથિલા પ્રદેશમાં થયો છે. પહેલાંના સમયમાં આ મિથિલા માત્ર બિહાર જ નહીં, ઉત્તર ભારત અને નેપાળ સુધી વિસ્તરેલું હતું. આજે સદીઓ બાદ પણ આ પ્રદેશની સ્ત્રીઓ દ્વારા આ લોક પરંપરા જીવંત રહી શકી છે.
Esta historia es de la edición Abhiyaan Magazine 08/06/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición Abhiyaan Magazine 08/06/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ
માયાવી જળકુંભીની માયાજાળ
મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ
રાજકાજ
ઇન્ડિયા ગઠબંધનમાં નેતૃત્વનો સંઘર્ષ ઉગ્ર
પ્રેમની એક મૂક પરિભાષા છે પ્રેમ ગૂઢ સંવાદની વાણી છે
ભીનું રહસ્ય હતું, આંખથી ન સચવાયું, તું વ્યર્થ ઢાંકપિછોડો, અરે કપોળ ન કર. બધી વસંત કાંઈ નમણી નથી હોતી ‘રમેશ’ બધી વસંતમાં તું જીવ ઓળઘોળ ન કર.
જગતની ગત ન્યારી
અંતરિક્ષમાં પણ થવા લાગ્યો છે ટ્રાફિક જામ
સોશિયલ મીડિયા
ખ્યાતિકાંડ પછી શું?